- મનોરંજન
વધુ એક ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા જ વિવાદ: ફિલ્મમાં અમુક ફેરફાર કરવાની માગણી…
મુંબઈ: મહાત્મા જ્યોતિરાવ ફુલે અને ક્રાંતિજ્યોતી સાવિત્રીબાઇ ફુલેએ સમાજમાં લાવેલા સુધારા અંગેની ફિલ્મ ‘ફુલે’નું હાલમાં ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ૧૧મી એપ્રિલ, ૨૦૨૫ના રિલીઝ થવાની છે. હાલમાં આ ફિલ્મનું ફક્ત ટ્રેલર રિલીઝ થયું છે ત્યારે જ વિવાદ શરૂ…
- અમદાવાદ
કૉંગ્રેસે સરદાર નહેરુના સંબંધો વિશે કરી સ્પષ્ટતા, કહ્યું કે…
અમદાવાદઃ કૉંગ્રેસના મહાઅધિવેશનમાં સાત રિઝોલ્યુશન્સ પસાર કરવામાં આવ્યા છે. આ રિઝોલ્યુશન્સમાં દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર નહેરુના સંબંધોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બન્ને વચ્ચેના સંબંધો ઘણીવાર રાજકીય આક્ષેપોનો વિષય…
- આપણું ગુજરાત
ગુજરાતમા મહેસૂલ વિભાગે લીધા આ મોટા નિર્ણયો, બિન-ખેતીની જમીન માટે 10 દિવસમાં એનએ મળશે…
ગાંધીનગર : ગુજરાત સરકારના મહેસુલ વિભાગે રાજ્યના ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમવર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. રાજ્યમાં મહેસુલી પ્રક્રિયામાં સરળીકરણ, સામાન્ય નાગરિકોની સુગમતાના અભિગમ સાથેના આ નિર્ણયોથી ઔદ્યોગિકરણ અને વ્યાપાર, ધંધા-રોજગાર તેમજ અફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળશે.…
- IPL 2025
સૉલ્ટ-ડેવિડનો બાઉન્ડરી લાઇન કૅચ આઇપીએલ-2025નો બેસ્ટ કૅચ બની શકે…
મુંબઈઃ સોમવારે અહીં વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) વચ્ચેની મૅચ તો એમઆઇના કેટલાક બૅટ્સમેન (ખાસ કરીને હાર્દિક પંડ્યા અને તિલક વર્મા)ની ફટકાબાજીને કારણે રસાકસીભરી અને દિલધડક બની જ હતી, આરસીબીની ફીલ્ડિંગ પણ કમાલની હતી. એક…
- આમચી મુંબઈ
મોદી 2029 પછી પણ વડા પ્રધાન રહેશે: દેવેન્દ્ર ફડણવીસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે સ્પષ્ટ કર્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2029 પછી પણ દેશનું નેતૃત્વ કરતા રહેશે અને ઉત્તરાધિકારીની ચર્ચા કરવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. ફડણવીસે આ સ્પષ્ટતા શિવસેના (યુબીટી)ના નેતા…
- આપણું ગુજરાત
ગુજરાતમા સ્ટેમ્પ ડ્યુટી એક્ટની સુધારેલી જોગવાઈઓનો 10 એપ્રિલથી અમલ કરાશે…
ગાંધીનગર : ગુજરાતમાં મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ઘણી જોગવાઈઓમાં સુધારા-વધારા કર્યા છે. આ સુધારાઓમાં પ્રજાલક્ષી દરોનો ઘટાડો કરવા સાથે વહીવટી સરળતા અને સુગમતા વધારીને સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અસરકારક અમલ માટેનો અભિગમ રાખવામાં આવ્યો છે. સ્ટેમ્પ ડ્યુટી એક્ટની આ સુધારેલી…
- નેશનલ
ક્કડભૂસ થતા વૈશ્વિક શેરબજારમાથી પણ આ શખ્સ કમાયો અરબો રૂપિયાનો નફો, જાણો વિગતે…
નવી દિલ્હી : અમેરિકાની ટેરિફ વોરની અસરથી સમગ્ર વિશ્વના શેરબજારોમા અફડા તફડીનો માહોલ છે. જેના કારણે વિશ્વભરના અબજોપતિઓની સંપત્તિમા પણ મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે.તેવા સમયે આ માહોલ પણ પણ વોરેન બફેટની સંપત્તિમાં વધારો થઈ રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…
- નેશનલ
જયપુર બ્લાસ્ટ કેસમા 17 વર્ષ બાદ ચુકાદો, તમામ આરોપીઓને આજીવન કેદની સજા…
જયપુર : રાજસ્થાનના જયપુરમા વર્ષ 2008મા થયેલા બ્લાસ્ટના એક કેસમા કોર્ટે તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. જેમાં 17 વર્ષ પૂર્વે થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો દરમિયાન મળેલા જીવંત બોમ્બના કેસમાં કોર્ટે બે દિવસ પહેલા ચાર આરોપીને દોષિત ઠેરવ્યા હતા.…
- નેશનલ
તમિલનાડુના ગવર્નરના ‘પાવર’ પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, સ્ટાલિને કહ્યું ‘મોટી’ રાહત…
નવી દિલ્હીઃ રાજ્યની વિધાનસભામાં કોઈ બિલ પાસ થયા તેના પછી તેના પર રાજ્યપાલની મંજૂરી લેવામાં આવે છે, ત્યાર બાદ તે બિલ અમલમાં આવે છે. જોકે, સંવિધાનના અનુચ્છેદ 200માં રાજ્યપાસ પાસે બિલને મંજૂર કરવાનો અધિકાર છે, એટલું જ નહીં, પરંતુ તે…