- નેશનલ
વિરોધ પ્રદર્શનો વચ્ચે દેશમાં આજથી વક્ફ કાયદો લાગુ, નોટિફિકેશન જાહેર…
નવી દિલ્હીઃ દેશમાં વક્ફ સંશોધિત બિલને સંસદીય ગૃહોએ મંજૂરી આપ્યા પછી રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી છે, ત્યારે આજે કેન્દ્ર સરકારે જાહેર વક્ફ કાયદો લાગુ પાડવાનું નોટિફિકેશન પણ જારી કર્યું હતું. આ કાયદો આજથી દેશમાં લાગુ પડ્યો છે. કેન્દ્ર સરકારે જાહેર…
- મનોરંજન
રેડ ડીપનેક ગાઉન પહેરીને ટીવીની સંસ્કારી બહુએ દેખાડી એવી અદાઓ કે…
ટીવીની સૌથી સંસ્કારી અને સુંદર બહુ ગણાતી હિના ખાન જ્યારથી બ્રેસ્ટ કેન્સરનો શિકાર થઈ છે ત્યારથી તે સતત લાઈમલાઈટમાં રહે છે. હીના ખાન જે રીતે આ બીમારી સામે લડી છે એ જોઈને અનેક મહિલાઓને પ્રેરણા મળી હશે એમાં કોઈ શંકા…
- આમચી મુંબઈ
‘ઈન્ડિયાઝ ગોટ લેટન્ટ’ના વિવાદ પછી અપૂર્વા મખીજાએ કર્યો દાવો, મળી રહી છે ધમકીઓ…
મુંબઈઃ અપૂર્વા મખીજા જે છેલ્લા કેટલાક મહિનાઓથી ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટના એક એપિસોડને કારણે વિવાદમાં છે. વિવાદના બરાબર બે મહિના પછી આજે તેણે પોતાની પહેલી પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેને ધમકી આપતી સેંકડો ટિપ્પણીઓ અને સંદેશાઓના સ્ક્રીનશોટ શેર કર્યા…
- આમચી મુંબઈ
પશ્ચિમ રેલવેમાં AC Local બની ‘કમાઉ’ દીકરો, જાણો રેલવેએ કેટલી કરી કમાણી?
મુંબઈઃ મુંબઈમાં ગરમીનો પારો જેમ જેમ ઉચકાતો જાય છે તેમ તેમ એસી લોકલમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે, જ્યારે કમાણી પણ કમાલ કરી રહી છે. પશ્ચિમ રેલવેમાં દોડાવાતી એર-કન્ડિશન્ડ (AC-EMU) લોકલ ટ્રેનો ધીરે ધીરે પ્રવાસીઓમાં લોકપ્રિય…
- આપણું ગુજરાત
પિતાશ્રીના અવસાનના સમાચાર મળ્યા પછી કલાકારે બે કલાક સુધી પ્રેક્ષકોને હસાવ્યા…
કરુણાની પરાકાષ્ઠા એ હાસ્ય જન્મે છે શો માસ્ટ ગો ઓન સાંભળ્યું હતું, જોવાય પણ ગયુ. હાસ્ય કલાકાર પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદીના પિતાશ્રીનું અવસાન થયું તેના પાંચ કલાક બાદ આ હાસ્યકલાકારે ભરૂચ નજીક વાલિયા પાસે ચમારિયા નામનાં ગામમાં હાસ્યરસિકોને બે કલાક…
- મનોરંજન
શાહરુખ ખાન, સલમાન ખાનના ઘરે પડી Raid? અજય દેવગણ કરશે મેનેજ….
હેડિંગ વાંચીને તમે કંઈ પણ ઉંધુ ચત્તુ વિચારો એ પહેલાં તમને જણાવી દેવાનું કે અહીંયા અજય દેવગણની આગામી ફિલ્મ રેડ ટુની વાત થઈ રહી છે. અજય દેવગણ આ ફિલ્મમાં અમય પટનાયકના રોલમાં પહેલી મેના દિવસે મોટા પડદા પર કમબેક કરી…
- આમચી મુંબઈ
નાણાકીય વર્ષ 2025ના છેલ્લા મહિનામાં ‘ખર્ચમાં ઉતાવળ ન કરવી’ તેની ખાતરી કરવા મહારાષ્ટ્રના વિભાગોને તાકીદ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાણા મંત્રાલયે રાજ્યના તમામ સરકારી વિભાગોને ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા મહિનામાં ‘ખર્ચમાં ઉતાવળ ન કરવી’ પડે તે સુનિશ્ચિત કરવા અને ડિસેમ્બર 2025 સુધીમાં તેમના ફાળવેલ બજેટના 60 ટકા ખર્ચ કરવા જણાવ્યું છે.સોમવારે રાત્રે જારી કરાયેલા સરકારી…
- જામનગર
જામનગરમાં હત્યાને અકસ્માતમાં ખપાવી દેવાના ‘ષડયંત્ર’નો પોલીસે પર્દાફાશ કર્યો…
અમદાવાદ : ગુજરાતના જામનગરમા એક વ્યક્તિની હત્યાને અકસ્માતમા ખપાવી દેવાના ષડયંત્રનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ઘટનાની વિગત મુજબ 6 એપ્રિલના રોજ જામનગરમાં એક માર્ગ અકસ્માતમાં 30 વર્ષીય રવિ ધીરજલાલ મારકાનાનું મૃત્યુ તેની પત્ની અને તેના પ્રેમીએ જ કાવતરું ઘડ્યું…
- આમચી મુંબઈ
ઉલવેમાં બ્લૅકમેઈલ કરી સેક્સની માગણીકરનારા ડ્રાઈવરની હથોડો ફટકારી હત્યા…
મુંબઈ: બૉયફ્રેન્ડ સાથે વિતાવેલી પળોના વીડિયોની મદદથી યુવતીને બ્લૅકમેઈલ કરી અણછાજતી માગણી કરનારા ડ્રાઈવરની માથા પર હથોડો ફટકારી કથિત હત્યા કરવામાં આવી હોવાની ઘટના નવી મુંબઈમાં બની હતી. ઘટના બાદ ફરાર થયેલા યુગલે સંગમનેર પોલીસ સ્ટેશનમાં સમર્પણ કર્યું હતું. આરોપીએ…