- IPL 2025
અક્ષર પટેલ માટે આસિસ્ટંટ કોચે આપ્યું મહત્ત્વનું નિવેદન, સંતુલન જાળવી રાખે છે…
બેંગલુરુ: દિલ્હી કેપિટલ્સ (DC)ના સહાયક કોચ મેથ્યુ મૉટે વર્તમાન ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ટીમની સફળતા માટે કેપ્ટન અક્ષર પટેલને શ્રેય આપતા કહ્યું હતું કે તેમની નેતૃત્વ શૈલી ખેલાડીઓને તરત જ સહજ બનાવે છે. સતત ત્રણ મેચ જીતીને દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પ સામે લડી લેવા ડ્રેગન તૈયાર! ટેરિફ બાદ હવે અમેરિકાની 18 કંપની પર કાર્યવાહી…
બીજિંગ/વોશિંગ્ટનઃ અમેરિકાને હવે તેની ટેરિફ નીતિ ભારે પડી રહી છે. કોઈ વિરોધ કરે કે ના કરે પરંતુ અમેરિકા સામે ચીને લાલ આંખ કરી છે. ટ્રમ્પે ચીન પર 104 ટકાનો ટેરિફ લગાવ્યો તો ચીને અમેરિકા પર 84 ટકાનો ટકા ટેરિફ લગાવ્યો…
- આમચી મુંબઈ
પ્રધાનો-ટોચના અધિકારીઓના આઈ-પેડ પાછળ મહારાષ્ટ્ર સરકાર ખર્ચશે 1.16 કરોડ રૂપિયા…
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં ઈ-કેબિનેટ સિસ્ટમને અમલ કરવા માટે રાજ્યના બધા જ પ્રધાનો અને પસંદગીના સિનિયર અધિકારીઓ માટે એપલના આઈપેડ ખરીદવા માટે 1.16 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે, એમ બુધવારે બહાર પાડવામાં આવેલા સરકારી આદેશ (જીઆર)માં જણાવવામાં આવ્યું છે.ટચસ્ક્રિન ટેબલેટ પીસી…
- આપણું ગુજરાત
નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો માટે સારા સમાચાર, 1 મહિનો વહેલું મળશે સિંચાઈનું પાણી…
નર્મદા/અમદાવાદઃ ખેતી માટે પહેલા આવશ્યકતા સિંચાઈ માટેના પાણીની હોય છે. જેથી ખેડૂતો ખેતી માટે આગોતરૂ આયોજન શકે તે માટે નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો માટે સિંચાઈ માટેનું પાણી એક મહિલોનો વહેલું આપવા માટે ગુજરાત મુખ્ય પ્રધાને નિર્ણય કર્યો છે. સિંચાઈના પાણીની…
- સ્પોર્ટસ
બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં પ્રણયનું નિરાશાજનક પ્રદર્શન, પ્રથમ રાઉન્ડમાં હારીને ટુનામેન્ટની બહાર…
નિંગબો (ચીન): ભારતના ટોચના શટલર એચએસ પ્રણયને અહીં બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપના પુરુષ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં ચીનના ઝુ ગુઆંગ લ્યૂ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પોતાની લય શોધવા માટે સંઘર્ષ કરી રહેલા પ્રણયનો એક કલાક અને આઠ મિનિટ ચાલેલી મેચમાં…
- IPL 2025
ગુજરાતની પ્રથમ બૅટિંગ: બટલરની આજે ભૂતપૂર્વ ટીમ રાજસ્થાન સામે પરીક્ષા…
અમદાવાદ: ગુજરાત ટાઇટન્સ (GT) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે આજે (સાંજે 7.30 વાગ્યાથી) અમદાવાદ (Ahmedabad)ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોમાંચક મુકાબલો છે. રાજસ્થાને ટૉસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ લીધી છે અને ગુજરાતને પહેલા બેટિંગ કરવાનો મોકો મળ્યો છે.બંને ટીમમાં ઘણા મૅચ-વિનર્સ છે,…
- IPL 2025
યુઝવેન્દ્ર ચહલ અને મહવશ વચ્ચેનું અફેર ‘કન્ફર્મ’: પંજાબની ટીમ જીત્યા પછી શું કર્યું?
ધનશ્રી વર્માથી છૂટાછેડા પછી યુઝવેન્દ્ર સિંહ ચહલ આરજે મહવશને ડેટ કરી રહ્યા હોવાની અફવાઓ હોવાનું લોકોએ જણાવ્યું હતું. જોકે, ગઈકાલે મહવશ ચેન્નઈ સુપર કિંગ્સ સામે ચહલની ટીમ પંજાબ કિંગ્સનો ઉત્સાહ વધારતી જોવા મળી હતી. તેણે સ્ટેડિયમની તસવીરો પણ શેર કરી…
- આમચી મુંબઈ
આર્થિક વિવાદમાં સસરાએ કુહાડીના ઘા ઝીંકી જમાઈની હત્યા કરી…
પાલઘર: ઉછીનાં લીધેલાં નાણાં પાછાં ન આપનારા જમાઈની કુહાડીના ઘા ઝીંકી કથિત હત્યા કરવા બદલ પોલીસે 75 વર્ષના સસરા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.વાડા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર દત્તાત્રણ કિંદ્રેએ જણાવ્યું હતું કે ઘટના સોમવારની રાતે વાડા પરિસરમાં બની હતી. 42…
- આપણું ગુજરાત
ગુજરાતની ગ્રામપંચાયતોએ સમગ્ર દેશમાં વગાડ્યો ડંકો, ‘પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ’માં રાજ્ય મોખરે…
ગાંધીનગર: ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રથમ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI) 2022-23માં ગુજરાત ફરી એકવાર ટોચના રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આ ઇન્ડેક્સ હેઠળ, દેશના 29 રાજ્યોની 2.16…