- નેશનલ
હવે ઓખાથી રામેશ્વરમ પહોંચવાનો માર્ગ મોકળો, આ ટ્રેનથી જઈ શકશો…
ઓખા: પશ્ચિમ રેલવેએ હવે ઓખાથી સીધા રામેશ્વરમ પહોંચવાનું સરળ બનાવ્યું છે અને એ પણ દુનિયાની અજાયબી સમાન પમ્બન બ્રિજને પણ જોઈ શકાશે. કઈ રીતે જાણીએ. દક્ષિણ રેલ્વે દ્વારા રામેશ્વરમ અને મંડપમ વચ્ચે સ્થિત પ્રખ્યાત પમ્બન બ્રિજનું નવીનીકરણ કાર્ય પૂર્ણ થયા…
- સ્પોર્ટસ
હાર્દિક પંડ્યાને છૂટાછેડા આપ્યા પછી નતાશા સ્ટેનકોવિક શું કરે છે, જુઓ તસવીરો…
ક્રિકેટર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશાના થોડા વખત પહેલા છૂટાછેડા થયા છે. હાર્દિક પંડ્યાથી છૂટાછેડા પછી નતાશા સ્ટેનકોવિક એક પછી એક વેકેશન માણી રહી છે. હાલમાં તેણે તેના ગોવા વેકેશનની તસ્વીરો શેર કરી છે. તસવીરોમાં નતાશા સ્ટેનકોવિકે લીલા અને વાદળી…
- સુરત
સુરતમાં રત્નકલાકારોને ઝેરી દવાની અસર: 118 જણની તબિયત લથડી, બેની હાલત ગંભીર…
સુરતઃ સુરતમાં રત્નકલાકોરોની સ્થિતિ અત્યારે કથળી ગઈ છે. એકબાજુ મંદી ચાલી રહી છે અને બીજી બાજુ મોંઘવારીનો માર પડી રહ્યો છે. અત્યારે સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં118 જેટલા રત્નકલાકારોને ઝેરી દવાની અસર થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી…
- આમચી મુંબઈ
કેન્સરના દર્દીઓને રહેઠાણ પૂરું પાડતા બાંધકામનું તોડવાનું કામ એ નિર્દયીઃ હાઇ કોર્ટ…
મુંબઈ: ટાટા મેમોરિયલ હોસ્પિટલ (ટીએમએચ)માં સારવાર લીધેલા કેન્સરના દર્દીઓને ભોજન અને રહેઠાણ પૂરું પાડનાર એક ચેરિટેબલ ટ્રસ્ટના બાંધકામને તોડી પાડવાની કાર્યવાહીને અત્યાચારી અને નિર્દયભરી ગણાવતા બૉમ્બે હાઇ કોર્ટે મુંબઈ પાલિકાને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ચોથી એપ્રિલના આદેશમાં કોર્ટે…
- IPL 2025
રાજસ્થાને સાઈ ‘સુદર્શનનો કડવો ઘૂંટ’ પીવો પડ્યો: ગુજરાતના છ વિકેટે ૨૧૭ રન…
અમદાવાદ: ગુજરાત ટાઇટન્સ (GT)એ અહીં હોમ-ગ્રાઉન્ડ પર આજે બૅટિંગ મળ્યા પછી છ વિકેટે ૨૧૭ રન બનાવીને રાજસ્થાન રોયલ્સ (RR)ને ૨૧૮ રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. ઓપનર સાઇ સુદર્શન (82 રન, 53 બૉલ, ત્રણ સિક્સર, આઠ ફોર) ફરી એકવાર જીટીની બૅટિંગનો…
- નેશનલ
iPhone લવર્સ માટે બેડ ન્યૂઝઃ હવે 1 નહીં આટલા લાખમાં પડી શકે છે આઈફોન, જાણો કેમ?
ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીને કારણે સમગ્ર દુનિયામાં મોટી ઉથલપાથલ થઈ રહી છે, તેમાંય વળી ખાસ કરીને ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવોર ઊભું થયું છે. આમને સામને ટેરિફ લાદવામાં આવ્યા પછી બંને દેશ વચ્ચે વધુ વિકટ સંજોગો ઊભા થયા છે, તેમાંય…
- IPL 2025
સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ કર્યા પછી પ્રિયાંશ આર્યએ કેપ્ટન અંગે આ શું કહી નાખ્યું?
મુલ્લાંપુર: આઈપીએલની મેચમાં એક પછી એક નવોદિત લાઈમલાઈટમાં આવી રહ્યા છે, જેમાં ગઈકાલે ચેન્નઈ સામેની મેચમાં પ્રિયાંશ આર્યએ સૌથી ઝડપી સદી ફટકારીને ટીમનું નામ કમાવ્યું છે ત્યારે ટીમના કેપ્ટન અંગે મોટી વાત કરીને ચર્ચામાં આવી ગયો છે. ચેન્નઈ સુપર કિંગ્સ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં એકસાથે 16 આઈએએસ અધિકારીની બદલી, જોઈ લો યાદી…
અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે અધિકારીઓની બદલીનો દોર ચાલી રહ્યો છે. એક પછી એક બદલીના આદેશ કરવામાં આવી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આઈપીએસ અને આઈએએસની બદલીના આદેશ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. આજે ફરી ગુજરાત રાજ્ય…
- મનોરંજન
ફિલ્મોથી દૂર હોવા છતાં આ અભિનેત્રી ધરાવે છે અપાર સંપત્તિ, ઐશ્વર્યા અને દીપિકા પણ તેનાથી પાછળ…
મુંબઈઃ અમિતાભ બચ્ચનનો પરિવાર હંમેશાં લાઈમલાઈટમાં રહે છે, જેમાં બિગ બી, જયા બચ્ચન, અભિષેક યા ઐશ્વર્યા જ કેમ ના હોય. એટલું જ નહીં, દીકરી અને એનો દીકરો પણ ચર્ચા રહે છે, ત્યારે બિગ બી પરિવારમાં ઐશ્વર્યા અને અભિષેક વિશે વધુ…
- આમચી મુંબઈ
કેન્સર નિદાન સારવાર માટે રેફરલ સેવાઓ માટે પ્રક્રિયા નક્કી કરો: ફડણવીસનો અધિકારીઓને આદેશ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે વહીવટીતંત્રને કેન્સર નિદાન અને સારવાર માટેની રેફરલ સેવાઓ પૂરી પાડવા માટે રાજ્યભરની આરોગ્ય સંભાળ સુવિધાઓને માર્ગદર્શન આપવા માટે અસરકારક પ્રક્રિયા ઘડી કાઢવા જણાવ્યું હતું.ફડણવીસે જણાવ્યું હતું કે, કેન્દ્રે વધુ સારા નિદાન…