- વડોદરા
વડોદરાની GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેઈલ આવ્યો, પોલીસે તપાસ હાથ ધરી…
વડોદરાઃ વડોદરામાં આવેલી GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેઈલ આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. નોંધનીય છે કે, GIPCL કંપનીના અધિકારીને મેઈલમાં ધમકી મળી છે કે, કંપનીને બોમ્બથી ઉડાવી દઈશું. આ સમગ્ર બાબતને લઈને કંપનીએ પોલીસને જાણ કરી હતી જેથી…
- આમચી મુંબઈ
Good News: મધ્ય રેલવેમાં નવો કોરિડોર બનાવવાની યોજના, ફિલ્ડ સર્વે હાથ ધરાયો…
મુંબઈઃ મધ્ય રેલવેમાં દાદર સ્ટેશન પર ભીડને ઓછી કરવાના હેતુથી પરેલને ટર્મિનસ બનાવવામાં આવ્યું છે. હવે ઉપનગરીય રેલ્વે નેટવર્કને સુધારવા અને એક નવો કોરિડોર બનાવવાના પ્રયાસ રૂપે મધ્ય રેલવે પરેલ અને કલ્યાણ વચ્ચે પ્રસ્તાવિત સાતમી અને આઠમી રેલવે લાઇનના કામકાજ…
- આમચી મુંબઈ
મુંબઈમાં ટેન્કરચાલકોએ પાણીનો પુરવઠો બંધ કર્યો, જાણો કારણ?
મુંબઈ: ખાનગી કૂવાના માલિકોને પાલિકા દ્વારા ફટકારવામાં આવેલી નોટિસના વિરોધમાં મુંબઈ વોટર ટેન્કર એસોસિયેશન (એમડબ્લ્યુટીએ) દ્વારા આજથી બે મુદત માટે શહેરમાં ટેન્કર દ્વારા કરાતો પાણી પુરવઠો બંધ કરી દીધો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. એમડબ્લ્યુટીએ પાસે ૫૦૦થી ૨૦૦૦ લિટરની ક્ષમતાવાળા…
- આપણું ગુજરાત
આવતીકાલે રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસઃ ગુજરાતમાં એક વર્ષમાં પાંચ લાખથી વધુ મહિલાઓને સરકારી યોજનાનો લાભ મળ્યો
ગાંધીનગરઃ માતા અને બાળકના સ્વાસ્થ્યની કાળજીને સમજીને રાજ્ય સરકારે ગુજરાતમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અમલી બનાવી છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સગર્ભા સ્ત્રીઓ અને ૨ વર્ષનું બાળક ધરાવતી માતાઓને પોષણયુક્ત આહાર આપીને…
- ઇન્ટરનેશનલ
તહવ્વુર રાણા મુદ્દે પાકિસ્તાનના બદલાયા ‘તેવર’, ઓળખ મુદ્દે હાથ ઊંચા કર્યા…
ઈસ્લામાબાદઃ મુંબઈ પરના આતંકવાદી હુમલાના આરોપીને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યા પછી આ મુદ્દે પાકિસ્તાન તરફથી પહેલી પ્રતિક્રિયા આવી છે. પાકિસ્તાન સરકારે તહવ્વુર રાણાને ઓળખવાનો ઈનકાર કર્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તહવ્વુર રાણાને બે દાયકાથી વધુ સમયમાં પોતાના…
- આમચી મુંબઈ
કાંદિવલીની એસવીપી સ્કૂલ ફી વધારા વિશે ફેરવિચાર કરશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના કાંદિવલીની અત્યંત પ્રતિષ્ઠિત કાંદિવલી એજ્યુકેશન ટ્રસ્ટ (કેઈએસ) દ્વારા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય (એસવીપી) સ્કૂલની ફીમાં આગામી શૈક્ષણિક વર્ષથી ફીમાં થઈ રહેલા વધારાનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં વાલીઓ સ્થાનિક રાજકારણી સાથે બુધવારે શાળામાં પહોંચ્યા…