- અમદાવાદ

ચાર્જીંગવાળી વાનમાં લાગેલી આગ બે માળના મકાન સુધી પહોંચી, જીવ બચાવવા લોકોએ છલાંગ લગાવી…
અમદાવાદ: વર્ષ 2025માં ગુજરાત રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર ઘટી રહી છે. અમદાવાદ શહેર પણ તેનાથી બાકાત નથી. 6 જૂન 2025ને શુક્રવારની વહેલી સવારે પણ આવી જ એક ઘટના ઘટી હતી. શહેરના સૈજપુર-બોઘા વિસ્તારમાં આવેલા હેવમોર ડિસ્ટ્રીબ્યુશન સેંટરની વાનમાં આગ…
- ઉત્સવ

ફોકસ : શું પ્લાસ્ટિક પર્યાવરણ માટે અનુકૂળ છે?
-રશ્મિ શુકલ ધ ઈકોનોમિસ્ટે વર્ષ 2025માં કરેલા અદ્ભુત વિશ્ર્લેષણમાં જણાઈ આવ્યું છે કે પર્યાવરણની રક્ષા માટે પ્લાસ્ટિક ઉપયોગી થાય છે, એનાથી પ્રદૂષકોનું ઉત્સર્જન ઘટે છે અને વૈશ્વિક વેપાર પણ મોટી સંખ્યામાં લોકોને લાભદાયક બની શકે છે. કચરાનું વ્યવસ્થાપન યોગ્ય રીતે…
- ઇન્ટરનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્ક વચ્ચેનો વિવાદ વધુ વકર્યો, હવે ટ્રમ્પે કહી આ મોટી વાત…
ન્યુયોર્ક : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્ક વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. આ અંગે ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. તેમણે એક મીડિયા સાથે ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં કહ્યું કે મને લાગે છે કે અમારા સંબંધો હવે પૂર્ણ થયા છે.ટ્રમ્પે…
- નેશનલ

શું મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ મગજની ગાંઠનું જોખમ વધારે છે? જાણો શું કહે છે નિષ્ણાતો…
નવી દિલ્હી: આજના સમયમાં મોબાઈલ વિના આપના રોજિંદા જીવનની કલ્પના થઈ શકે તેમ છે ખરી? સવારે ઊઠીએ ત્યારથી લઈને રાતે સૂઈએ ત્યાં સુધી મોબાઈલ વિના આપણે જાણે અધૂરા બની જઈએ છીએ. આજે વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસ છે, જેનો ઉદ્દેશ્ય લોકોને…
- ઉત્સવ

ઝબાન સંભાલ કે: ભેંસના શિંગડાં ભેંસને ભારે નહીં, ભેંસના શિંગડાં તો ભેંસને ઉગારે!
-હેન્રી શાસ્ત્રી ગુજરાતી ભાષાની કેટલીક કહેવતો કાળક્રમે કોઈ કારણસર બદલાઈ ગઈ છે અથવા એનો ખરો અર્થ પ્રગટ નથી કરતી એવા ઉદાહરણ છે ખરા. તમે અત્યંત પ્રચલિત કહેવત વર મરો ક્ધયા મરો, ગોરનું તરભાણું ભરો કહેવતથી જરૂર પરિચિત હશો. કોઈ પણ…
- ઉત્સવ

ટ્રાવેલ પ્લસ : ભારતનાં નૈસર્ગિક વિશ્વમાં સર્જાતા અવિશ્વાસનીય ને અનૂઠાં દૃશ્ય…
-કૌશિક ઘેલાણી હિમાચલ પ્રદેશનો ક્ધિનોર પ્રદેશ કુદરતનો ખૂબ લાડકો છે, અહીં કુદરતની ન્યારી લીલા રોજબરોજ દેખાય છે. રીકંગ પીઓ પાસે સાંગલા વેલીમાં હિમાલયનાં ઉન્નત શિખરો પરથી પૂર્ણિમાનો ચંદ્ર એ રીતે ખીલ્યો જાણે સ્વયં શિવ મસ્તકે પૂર્ણ ચંદ્રને ધારણ કરીને અવધૂત…
- ઉત્સવ

ટૅક વ્યૂહ : મોબાઈલ સોફ્ટવેરની અપડેટ… કંઈ કરીએ જ નહીં તો શું ફેર પડે?!
-વિરલ રાઠોડ દરેક વ્યક્તિએ નવો મોબાઈલ લેતી વખતે એ વાત તો સાંભળી જ હશે કે ચાર્જિંગ થયા બાદ મોબાઇલ સોફ્ટવેર અપડેટ કરી નાખવો જોઈએ. કોઈપણ ડિવાઇસમાં એની ઓપરેટિંગ સિસ્ટમ જુદી જુદી એપ્લિકેશનને રન કરવા માટેની જગ્યા આપે છે- એક માધ્યમ…
- આપણું ગુજરાત

પહલગામ હુમલા પર શંકરસિંહ વાઘેલાનો સવાલ: “આતંકવાદીઓ રાજકીય પીઠબળ વિના ન આવી શકે!”
અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના વડા અને ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે સમાચાર એજન્સી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “5 લાખથી વધુ સેનાના જવાનો તૈનાત છે અને…
- અમરેલી

સાવરકુંડલા-મહુવા રોડ પર ગંભીર અકસ્માત, એકનું મોત, ચાર ઘાયલ…
સાવરકુંડલા: અમરેલી જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો હતો. સાવરકુંડલા-મહુવા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક ફોર-વ્હીલ કારે ( GJ-14-6279) બે બાઇક સવારોને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક વૃદ્ધ મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે ચાર વ્યક્તિઓ ગંભીર…









