-  સ્પેશિયલ ફિચર્સ

આ છે દુનિયાનો સૌથી લાંબો રસ્તો, જો એક વખત આ રસ્તા પર ચઢી ગયા તો પછી…
દુનિયાભરમાં હાઈવ અને રોડનું ગીચ નેટવર્ક છે અને તમે પણ અલગ અલગ હાઈવે અને રોડ વિશે સાંભળ્યું હશે. આ રોડ એક જગ્યાને બીજી જગ્યા સાથે જોડે છે. પરંતુ આજે અમે અહીં તમને એક એવા રસ્તા વિશે જણાવવા જઈ રહ્યા છીએ…
 -  અમદાવાદ

ખોખરાની બહુમાળી ઇમારતમાં આગના આવ્યા ચોંકાવનારા વીડિયો, જીવ બચાવવા યુવતીએ મારી છલાંગ…
અમદાવાદઃ અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કર-1 ફ્લેટમાં બપોરના સમયે સી બ્લોકમાં પાંચમા માળે ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતાં મણિનગર ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ આગની આ ઘટનામાં એક વીડિયો ખૂબ…
 -  નેશનલ

મુર્શિદાબાદમાં વકફ કાયદાના વિરોધ મુદ્દે હિંસા ભડકી, BSF તહેનાત કરાઇ…
કોલકાતા: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ (સુધારા) અધિનિયમ 2025 સામેના વિરોધ પ્રદર્શનો ઉગ્ર અને હિંસક બન્યા છે. કેન્દ્ર સરકારે બનાવેલા કાયદાનો વિરોધ કરવા માટે જાંગીપુર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, જ્યાં વિરોધીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો…
 -  અમદાવાદ

સંતાનોની ખોટી આદતથી ત્રસ્ત દંપતીએ લીધો અભયમનો આશરો, ને 3 વર્ષના સંઘર્ષનો અંત આવ્યો
અમદાવાદઃ અભયમની ટીમ માત્ર મહિલાઓની જ નહીં પરંતુ બાળકોની પણ મદદ કરે છે. આવો એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. શાહીબાગ વિસ્તારમાં રહેતા એક પરિવારે પોતાના બાળકોને આખો દિવસ ફોન વાપરતા હોવાથી અભયમને કોલ કર્યો હતો. 181 અભયમને કોલ આવ્યો કે,…
 -  ભાવનગર

ભરઉનાળે ભાવનગરમા કમોસમી વરસાદ; ખેતી અને કેરીના પાકને નુકસાનની ભીતિ…
ભાવનગરઃ ગુજરાતમાં ચૈત્ર મહિનાના અંતિમ દિવસો છે અને ઉનાળાની આકરી અસર અનુભવાઇ રહી છે ત્યારે તેવા સમયે સૌરાષ્ટ્રનાં પૂર્વ ભાગમાં વાતાવરણ પલટાયું હતું અને રાજ્યનાં અમુક વિસ્તારોમાં વરસાદ થયો હતો. ભાવનગર શહેરમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.…
 -  નેશનલ

ચાર કલાક સુધીની તપાસમાં તહવ્વુર રાણા કરતો રહ્યો આ એક જ રટણ…
નવી દિલ્હી: 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણા હાલમાં NIA કસ્ટડીમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શુક્રવારે તેમની ચાર કલાક પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તેમણે તપાસમાં સહકાર આપ્યો ન હતો. તહવ્વુરની પૂછપરછ સવારે 11:15 વાગ્યે શરૂ થઈ હતી…
 -  નેશનલ

કોચીમાં એસએફઆઇ કાર્યકરો અને વકીલો વચ્ચે અથડામણમાં ૨૦ ઘાયલ…
કોચીઃ કોચીમાં વકીલો અને વિદ્યાર્થીઓના એક જૂથ(જે કથિત રીતે એસએફઆઇ કાર્યકરો છે) વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં ૨૦ લોકો ઘાયલ થયા હતા. આ માહિતી પોલીસે શુક્રવારે આપી હતી. આ ઘટના એર્નાકુલમ જિલ્લા કોર્ટ પરિસરમાં જિલ્લા બાર એસોસિએશનના વાર્ષિક કાર્યક્રમ દરમિયાન…
 
 








