- નેશનલ
પક્ષના અધિવેશનમાં ગેરહાજર હોવા છતાં પ્રિયંકા ગાંધીને મળી શકે છે મોટી જવાબદારી?
નવી દિલ્હીઃ ગુજરાતમાં 8 અને 9મી એપ્રિલ એમ બે દિવસ કૉંગ્રેસનું અધિવેશન યોજાયું અને પક્ષના તમામ આલા નેતાઓએ બે દિવસ સુધી પક્ષને ફરી સત્તા પર આવતો જોવા વિચાર-વિમર્શ કર્યો. આ અધિવેશ પહેલા પણ એવી ચર્ચા ચાલી રહી હતી કે હવે…
- જૂનાગઢ
જૂનાગઢમાં પત્ની અને પત્નીના પ્રેમીની ધમકીઓથી કંટાળીને પતિએ જીવન ટૂંકાવ્યું…
જૂનાગઢઃ આત્મહત્યા કોઈ સમસ્યાનું સામાધાન નથી છતાં પણ રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે, જે ચિંતાની વાત છે. પત્ની તેના પ્રેમી સાથે મળીને વારંવાર ફોન અને મેસેજ કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતી હોવાથી જૂનાગઢમાં રહેતા પતિએ પોતાનું…
- નેશનલ
RBI કેન્દ્ર સરકારને આપશે રેકોર્ડ બ્રેક ડિવિડંડ, સરકારના અંદાજ કરતા વધુ હશે…
મુંબઈ: નાણાકીય વર્ષ 2024-25 માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી કેન્દ્ર સરકારને મોટું ડિવિડન્ડ મળી શકે છે. કેન્દ્ર સરકારે બજેટમાં 2.2 લાખ કરોડ રૂપિયાના ડિવિડન્ડનો અંદાજ લગાવ્યો હતો. અહેવાલ મુજબ, કેન્દ્ર સરકારને નાણાકીય વર્ષ 2024-25 માટે રિઝર્વ બેંક તરફથી…
- આમચી મુંબઈ
સાયબર છેતરપિંડી ‘હેલ્પલાઇન’: ફરિયાદનો આંકડો એક લાખને પાર, ફરિયાદીઓના કેટલા રુપિયા બચ્યા?
મુંબઈ: સાયબર ક્રાઇમ અંગે ફરિયાદ કરવા માટે મુંબઈ પોલીસની હેલ્પલાઇન નંબર ૧૯૩૦ ઘણી ઉપયોગી સાબિત થઇ રહી છે. આ હેલ્પલાઇન નંબર પર આ અઠવાડિયા સુધીમાં એક લાખથી વધુ ફરિયાદ આવી હતી તથા તેના કારણે જ પોલીસને પીડિતોના ૨૪૧ કરોડ રૂપિયા…
- નેશનલ
તમિલનાડુમાં રાજ્યપાલની મંજૂરી વિના 10 કાયદાઓને લાગુ થઇ ગયા! સુપ્રીમ કોર્ટના નિર્ણયની અસર…
ચેન્નઈ: ગઈ કાલે શનિવારે સુપ્રીમ કોર્ટે (Supreme Court) એક મહત્વનો નિર્ણય આપ્યો હતો. કોર્ટે રાજ્યપાલોને તેમની સમક્ષ રજૂ કરાયેલા બિલો પર નિર્ણય લેવા માટે ત્રણ મહિનાની સમયમર્યાદા નક્કી કરી હતી. હવે, તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકી 10 કાયદા રાજ્યપાલની…
- ગીર સોમનાથ
વેરાવળમાં મોડી રાત્રે આ કારણે થઈ બબાલઃ એકનું મોત, પોલીસ તપાસ શરૂ…
ગીર સોમનાથઃ નાઘેડ પંથકના વેરાવળમાં બે જૂથ વચ્ચેની અથડામણ હિંસક બની હતી અને એકનું મોત નિપજ્યું હતું. સુપારી ગામે મોડી રાત્રે બે જૂથ વચ્ચે થયેલી બોલાચાલીમાં એકનો જીવ ગયો હોવાની ખબર મળી છે. આ ઘટના બાદ પોલીસ દોડી આવી હતી…
- આપણું ગુજરાત
ગરવી સર્વર પાંચ દિવસ બંધ: દસ્તાવેજોની નોંધણી સહિતની કામગીરી અચાનક ઠપ…
અમદાવાદઃ ગુજરાતના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પના આદેશ અનુસાર ગરવી સર્વર પાંચ દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. શુક્રવારથી શરૂ થયેલા આ ટેકનિકલ બ્રેકના કારણે રાજ્યભરમાં દસ્તાવેજોની નોંધણી સહિતની તમામ કાર્યપ્રણાલીઓ અચાનક ઠપ થઈ ગઈ હતી. સર્વર બંધ હોવાથી તમામ…
- આમચી મુંબઈ
બોરીવલીના કચ્છી સાયબર સિક્યોરિટી એક્સપર્ટે અકસ્માતમાં જીવ ગુમાવ્યો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પુણેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સંસ્થામાં લેક્ચર આપવા વહેલી સવારે બોરીવલીથી કારમાં નીકળેલા કચ્છી સાયબર સિક્યોરિટી એક્સપર્ટનું માર્ગઅકસ્માતમાં કરુણ મૃત્યુ થયું હતું. પૂરપાટ દોડતી કારના સ્ટિયરિંગ પર ડ્રાઈવરનો કાબૂ ન રહેતાં કાર રસ્તાને કિનારે ઊભેલા ક્ધટેનર સાથે ટકરાઈ હતી.…
- સ્પેશિયલ ફિચર્સ
આ છે દુનિયાનો સૌથી લાંબો રસ્તો, જો એક વખત આ રસ્તા પર ચઢી ગયા તો પછી…
દુનિયાભરમાં હાઈવ અને રોડનું ગીચ નેટવર્ક છે અને તમે પણ અલગ અલગ હાઈવે અને રોડ વિશે સાંભળ્યું હશે. આ રોડ એક જગ્યાને બીજી જગ્યા સાથે જોડે છે. પરંતુ આજે અમે અહીં તમને એક એવા રસ્તા વિશે જણાવવા જઈ રહ્યા છીએ…
- અમદાવાદ
ખોખરાની બહુમાળી ઇમારતમાં આગના આવ્યા ચોંકાવનારા વીડિયો, જીવ બચાવવા યુવતીએ મારી છલાંગ…
અમદાવાદઃ અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કર-1 ફ્લેટમાં બપોરના સમયે સી બ્લોકમાં પાંચમા માળે ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતાં મણિનગર ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ આગની આ ઘટનામાં એક વીડિયો ખૂબ…