- આમચી મુંબઈ
એલ્ફિન્સ્ટન બ્રિજ બંધ કરવાનું ફરી મુલતવી! સત્તાવાર તારીખ જાહેર નહીં કરતા સ્થાનિકો દ્વિધામાં…
મુંબઈઃ મુંબઈનો ૧૨૫ વર્ષ જૂનો એલ્ફિન્સ્ટન રોડ ઓવરબ્રિજ (જેને પ્રભાદેવી બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે), જે અવરજવર માટે 10 એપ્રિલના રોજ બંધ થવાનો હતો, તે 15 એપ્રિલ, મંગળવારના રોજ પણ ખુલ્લો હોવાથી રોજિંદા મુસાફરો મૂઝવણમાં છે. ૧૯૧૩માં બ્રિટિશ શાસન…
- નેશનલ
આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, હવામાન વિભાગે કરી નાખી મોટી આગાહી!
નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગે (IMD) વર્ષ 2025 માટે વર્ષાઋતુની આગાહી કરી છે. હવામાન વિભાગે કરેલી આગાહીમાં આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામા આવી છે. IMDએ મોસમી વરસાદ લાંબા ગાળાના સરેરાશના 105 ટકા રહેવાની આગાહી કરી…
- IPL 2025
2024 માં શ્રેયસે કોલકાતાને ટાઇટલ અપાવ્યું, આજે એને જ હરાવવા મેદાનમાં…
મુલ્લાંપુર (મોહાલી): 11 મહિના પહેલાં એટલે કે 2024ની આઇપીએલમાં ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) સામેની ફાઇનલમાં વિજય અપાવીને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને પોતાના સુકાનમાં ચૅમ્પિયન બનાવનાર શ્રેયસ ઐયર આજે (સાંજે 7.30 વાગ્યાથી) અહીં મુલ્લાંપુરના મેદાન પર કેકેઆરને હરાવવા કોઈ કસર નહીં…
- મનોરંજન
Katy Perry એ ધરતી પર આવતા જ કર્યું કંઈક એવું કે… વીડિયો થયો વાઈરલ…
પોપ સિંગર કેટી પેરી અંતરિક્ષમાં ગઈ હતી અને 11 મિનિટ બાદ જ્યારે ધરતી પાછી ફરી ત્યારે તેણે ઈતિહાસ રચી દીધો હતો. ધરતી પર પાછી ફરીને કેટી પેરી ખૂબ જ ખુશ લાગી રહી હતી અને તેણે આ સમયે પોતાનો અનુભવ પણ…
- IPL 2025
આઇપીએલમાં `રૉબોટ-ડૉગ’ની ધમાલ, જાણો ધોનીએ મજાકમાં તેની સાથે શું કર્યું…
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2025)માં આ વખતે હાઇ-સ્કોરિંગ મૅચો બહુ નથી જોવા મળી, પણ સાધારણ સ્કોર્સ વચ્ચે પણ અનેક મુકાબલા દિલધડક જરૂર થયા છે અને એ રીતે સ્ટેડિયમોમાં પ્રેક્ષકોને તેમ જ ટીવી પર આઇપીએલ માણતાં કરોડો દર્શકોને ભરપૂર મનોરંજન…
- આપણું ગુજરાત
ભાજપમાં જોડાવવાની અટકળોને આમ આદમી પાર્ટીના નેતા ઉમેશ મકવાણાએ ગણાવી અફવા…
અમદાવાદ: ગુજરાત વિધાનસભામા વિરોધ પક્ષની સંખ્યા હવે માંડ આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ છે. તેવા સમયે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ભાજપમાં જોડાઈ શકે તેવી અફવાઓ મુદ્દે આમ આદમી પાર્ટીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને સ્પષ્ટતા કરી છે.…
- નેશનલ
BSF પર TMC ના આરોપ પર BSF એ રોકડું પરખાવ્યુંઃ કહ્યું અમારી પ્રાથમિકતા સરહદ…
કોલકાતા: વકફ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં હિંસાની પરિસ્થિતિ છે. આ દરમિયાન સ્થિતિ પર નિયંત્રણ માટે કેન્દ્રીય બળોની કંપનીઓ સ્થાનિક પોલીસ સાથે મળીને સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહી છે. જો કે આ દરમિયાન સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ દ્વારા BSF (બોર્ડર સિક્યોરિટી ફોર્સ)…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડ માટે જમીનની ટેસ્ટિંગ: ચારકોપના રહેવાસીઓમાં ડરનો માહોલ…
મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ-ઉત્તર તરીકે જાણીતા વર્સોવા-ભાયંદર લિંક રોડ પ્રોજેક્ટ માટે મુંબઈ પાલિકાએ નિમણૂક કરેલા કોન્ટ્રેક્ટરે પાઇલ ફાઉન્ડેશન માટે જમીનની ચકાસણી કરવા સામગ્રીઓ લાવીને રાખતા ચારકોપ સેક્ટર-આઠના રહેવાસીઓમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. પ્રસ્તાવિત કોસ્ટલ રોડ કનેક્ટર માટે જમીનની મજબૂતી ચકાસવા…
- IPL 2025
રોહિતના નબળા ફૉર્મ વિશે અંજુમ ચોપડાએ એમઆઇને બતાવ્યો ઉપાય…
નવી દિલ્હીઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમે રવિવારે દિલ્હી કૅપિટલ્સ (DC)ના છેલ્લા ત્રણ બૅટ્સમેનને રનઆઉટ કરીને અભૂતપૂર્વ વિજય મેળવ્યો એ સાથે જરૂરી બે પૉઇન્ટ મેળવીને પૉઇન્ટ્સ-ટેબલમાં એક ક્રમની પ્રગતિ કરી, પરંતુ હજી છમાંથી માત્ર બે મૅચ જીતનાર એમઆઇની ટીમના ઓપનર રોહિત…