- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર કેબિનેટમાં સાત મહત્ત્વના નિર્ણય: એકનાથ શિંદેને ઝૂકતું માપ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક તાજેતરમાં મુંબઈમાં યોજાઈ હતી. આ બેઠકમાં સાત મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં મુખ્યત્વે ગૃહ, મહેસૂલ, નગર વિકાસ, કાયદો અને ન્યાય વિભાગોને અસર કરતા હતા. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના…
- આમચી મુંબઈ
ઊલટી ગંગાઃ ઉદ્ધવ ઠાકરે જૂથના પ્રવક્તાએ કર્યો મોટો દાવો, ભાજપના ઘણા નેતા ઠાકરે સાથે જવા માગે છે…
મુંબઈઃ મહારાષ્ટ્રમાં પાલિકાની ચૂંટણીને લઈ રાજકારણમાં ગરમાવો આવ્યો છે, ત્યારે હજુ પણ નાના-મોટા નેતાઓ પોતાની પાર્ટીને છોડીને અન્ય પાર્ટીમાં જવાની મોસમ ચાલુ છે. આજે ઉદ્ધવ ઠાકરે જૂથના પૂર્વ વિધાનસભ્ય સંજયબાબા ઘાટગે પાર્ટીને અલવિદા કરીને ભાજપમાં જોડાવવાની વાત છે, ત્યારે તેનાથી…
- આમચી મુંબઈ
એલ્ફિન્સ્ટન બ્રિજ બંધ કરવાનું ફરી મુલતવી! સત્તાવાર તારીખ જાહેર નહીં કરતા સ્થાનિકો દ્વિધામાં…
મુંબઈઃ મુંબઈનો ૧૨૫ વર્ષ જૂનો એલ્ફિન્સ્ટન રોડ ઓવરબ્રિજ (જેને પ્રભાદેવી બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે), જે અવરજવર માટે 10 એપ્રિલના રોજ બંધ થવાનો હતો, તે 15 એપ્રિલ, મંગળવારના રોજ પણ ખુલ્લો હોવાથી રોજિંદા મુસાફરો મૂઝવણમાં છે. ૧૯૧૩માં બ્રિટિશ શાસન…
- નેશનલ
આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, હવામાન વિભાગે કરી નાખી મોટી આગાહી!
નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગે (IMD) વર્ષ 2025 માટે વર્ષાઋતુની આગાહી કરી છે. હવામાન વિભાગે કરેલી આગાહીમાં આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામા આવી છે. IMDએ મોસમી વરસાદ લાંબા ગાળાના સરેરાશના 105 ટકા રહેવાની આગાહી કરી…
- IPL 2025
2024 માં શ્રેયસે કોલકાતાને ટાઇટલ અપાવ્યું, આજે એને જ હરાવવા મેદાનમાં…
મુલ્લાંપુર (મોહાલી): 11 મહિના પહેલાં એટલે કે 2024ની આઇપીએલમાં ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) સામેની ફાઇનલમાં વિજય અપાવીને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને પોતાના સુકાનમાં ચૅમ્પિયન બનાવનાર શ્રેયસ ઐયર આજે (સાંજે 7.30 વાગ્યાથી) અહીં મુલ્લાંપુરના મેદાન પર કેકેઆરને હરાવવા કોઈ કસર નહીં…
- મનોરંજન
Katy Perry એ ધરતી પર આવતા જ કર્યું કંઈક એવું કે… વીડિયો થયો વાઈરલ…
પોપ સિંગર કેટી પેરી અંતરિક્ષમાં ગઈ હતી અને 11 મિનિટ બાદ જ્યારે ધરતી પાછી ફરી ત્યારે તેણે ઈતિહાસ રચી દીધો હતો. ધરતી પર પાછી ફરીને કેટી પેરી ખૂબ જ ખુશ લાગી રહી હતી અને તેણે આ સમયે પોતાનો અનુભવ પણ…
- IPL 2025
આઇપીએલમાં `રૉબોટ-ડૉગ’ની ધમાલ, જાણો ધોનીએ મજાકમાં તેની સાથે શું કર્યું…
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2025)માં આ વખતે હાઇ-સ્કોરિંગ મૅચો બહુ નથી જોવા મળી, પણ સાધારણ સ્કોર્સ વચ્ચે પણ અનેક મુકાબલા દિલધડક જરૂર થયા છે અને એ રીતે સ્ટેડિયમોમાં પ્રેક્ષકોને તેમ જ ટીવી પર આઇપીએલ માણતાં કરોડો દર્શકોને ભરપૂર મનોરંજન…
- આપણું ગુજરાત
ભાજપમાં જોડાવવાની અટકળોને આમ આદમી પાર્ટીના નેતા ઉમેશ મકવાણાએ ગણાવી અફવા…
અમદાવાદ: ગુજરાત વિધાનસભામા વિરોધ પક્ષની સંખ્યા હવે માંડ આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ છે. તેવા સમયે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ભાજપમાં જોડાઈ શકે તેવી અફવાઓ મુદ્દે આમ આદમી પાર્ટીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને સ્પષ્ટતા કરી છે.…