- અમદાવાદ
સક્ષમ વ્યક્તિને જ મળશે સ્થાન; રેસના ઘોડા તારવવા રાહુલ ગાંધીએ નક્કી કરી જવાબદારી…
અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પૂર્ણ થયા બાદ હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરીથી અમદાવાદની મુલાકાતે છે. ગુજરાતમાં કોંગ્રેસના જિલ્લા અને તાલુકા સ્તરે પાર્ટીના સંગઠનને સંગઠનને મજબૂત કરવાની હામ સાથે સંગઠન સૃજન અભિયાનની ગુજરાતથી શરૂઆત કરવામાં આવવાની છે. જે અંતર્ગત રાહુલ…
- અમદાવાદ
પાકિસ્તાનની નાપાક હરકતો અંગે ગુજરાત આવેલા વિદેશ પ્રધાને આપ્યું મહત્વનું નિવેદન…
અમદાવાદઃ ભારતના વિદેશ પ્રધાન ગુજરાતના પ્રવાસે આવેલા છે. આ દરમિયાન વિદેશ પ્રધાન એસ જયશંકરે પાકિસ્તાનને લઈને મહત્વની વાત કહી હતી. વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું કે, અનેર પ્રકારની ખોટી પ્રવૃત્તિઓમાં સામેલ છે. મુંબઈમાં થયેલા 26/11 ના આંતકવાદી હુમલામાં પાકિસ્તાનનો સીધો…
- સ્પેશિયલ ફિચર્સ
હેલ્થ: શું તમે પણ વારંવાર એન્ટિ બાયોટિક્સ લો છો, જો હા તો વાંચી લો મહત્વની માહિતી…
નવી દિલ્હીઃ પોતાના સ્વાસ્થ્ય માટે લોકો અત્યારે ખૂબ જ સતર્ક થઈ ગયા છે. પરંતુ હકીકત એ પણ છે કે, ખાવા-પીવા બાબતે આપણાં ગુજરાતીઓ કોઈ પણ પ્રકારનું ધ્યાન રાખતા નથી. પરંતુ આવું કરવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન પણ થઈ શકે છે. પહેલા…
- નેશનલ
સોનિયા અને રાહુલ ગાંધી સામે એક્શન લેતા કોંગ્રેસ લાલઘૂમ: આવતીકાલે વિરોધ પ્રદર્શન કરશે…
નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. ED એ ચાર્જશીટમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસના ઓવરસીઝ ચીફ સામ પિત્રોડાના નામનો સમાવેશ કર્યો છે. ED…
- આમચી મુંબઈ
ક્રિકેટર જમાઈ અને ઍક્ટર સસરાએ મળીને થાણેમાં ખરીદી સાત એકર જમીન…
થાણેઃ ક્રિકેટર કેએલ રાહુલ (KL RAHUL) અને તેના સસરા તથા બૉલીવૂડ-અભિનેતા સુનીલ શેટ્ટી (SUNIL SHETTY)એ થાણે (THANE) (પશ્ચિમ)ના ઓવાળે વિસ્તારમાં 9.75 કરોડ રૂપિયાની કિંમતે કુલ સાત એકર (7 ACRE) જમીન ખરીદી છે.એક અખબારી અહેવાલ મુજબ સ્ક્વેર યાર્ડ્સને મળેલા પ્રોપર્ટી રજિસ્ટ્રેશનના…
- ઇન્ટરનેશનલ
અમેરિકાના ટ્રેડ વોર સામે ચીને એવી ચાલી ચાલ કે અમેરિકાની થશે ઊંઘ હરામ, જાણો શું લીધું પગલું?
વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પના નવા નવા નિર્ણયો અને નવી વેપાર નીતિને લઈને અમેરિકા અને ચીન વચ્ચે વિવાદ વધી રહ્યો છે. બંને દેશો એકબીજા પર સતત ટેરિફ વધારી રહેલા આ દેશો હવે AI ના મુદ્દા પર પણ સામસામે આવી ગયા છે. એવા…
- આમચી મુંબઈ
થાણે જિલ્લામાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કાલુ ડેમનું કામ ઝડપી બનાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: થાણે, કલ્યાણ-ડોંબિવલી, ઉલ્હાસનગર, અંબરનાથ, બદલાપુર, ભિવંડી અને ભિવંડીના ગ્રામીણ વિસ્તારોમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કાલુ ડેમ પ્રોજેક્ટ નિર્ધારિત સમયમાં પૂર્ણ થવો જોઈએ, એમ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જળ સંસાધન મંત્રાલયના અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો.…