- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા : મૂછેં હો તો સરકાર ચાહે ઐસી હો, વરના ના હો…
હેન્રી શાસ્ત્રી અમિતાભ બચ્ચનના ઝળહળાટમાં એંગ્રી યંગ મેનની સાથે એમણે હીરોના પાઠમાં કરેલી કોમેડીનું પણ અચ્છું યોગદાન રહ્યું છે. ફિલ્મ ‘શરાબી’નો અજરામર ડાયલોગ ‘મૂછેં હો તો નથ્થુલાલ જૈસી હો વરના ના હો’ જોઈ – સાંભળી અનેક સિને પ્રેમીઓએ તાળીઓનો ગડગડાટ…
- સ્પેશિયલ ફિચર્સ
…. તો મોબાઈલ પર નંબર નહીં સીધું નામ દેખાશે, જાણી લો એટુ ઝેડ વિગતો
મોબાઈલ ફોન એ આજના સમયની તાતી જરૂરિયાત બની ગયા છે. પહેલાંના સમયમાં રોટી, કપડાં ઔર મકાન એમ ત્રણ બેઝિક જરૂરિયાત હતી, હવે તેમાં મોબાઈલ ફોન પણ ઉમેરાઈ ગયું છે. મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી વખતે ઘણી વખત એવું બને છે કે…
- નેશનલ
બાંગ્લાદેશે ભારતથી આયાત થતા યાર્ન પર પ્રતિબંધ મૂક્યો, નિકાસકારો આત્મઘાતી નિર્ણય ગણાવ્યો…
નવી દિલ્હી : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બાંગ્લાદેશે ભારતમાંથી આયાત કરાતા યાર્ન(સૂતર) પર પ્રતિબંધ મૂક્યો છે. બાંગ્લાદેશના નેશનલ બોર્ડ ઓફ રેવન્યુ (NBR) એ તાત્કાલિક અસરથી ભારતમાંથી યાર્નની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણયના લીધે બેનાપોલ,…
- ઇન્ટરનેશનલ
‘નિર્ણય ચીને લેવાનો છે’ ટેરીફ મુદ્દે ટ્રમ્પ મક્કમ, ટ્રેડવોર વધુ તીવ્ર બનશે?
વોશિંગ્ટન ડીસી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ નવી ટેરીફ પોલીસી હાલ પુરતી (US tariff policy) મુલતવી રાખી છે, પરંતુ ચીનને કોઈ રાહત આપી નથી. ટ્રમ્પ વહીવટીતંત્રએ ચીન પર 145 ટકા ટેરિફ લાદ્યો છે, જેની સામે ચીને પણ શિંગડાં ભરાવ્યા છે. ચીને…
- આપણું ગુજરાત
ગુજરાતમા ઉનાળો આકરો બન્યો, આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી…
અમદાવાદ: ગુજરાતમા ફરી એકવાર આકરા ઉનાળાની શરૂઆત થઇ છે. જેમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના આંકડા અનુસાર રાજ્યમા 31.8 ડિગ્રીથી લઈને 44.6 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં કંડલા એરપોર્ટ 44.6 ડિગ્રી…
- નેશનલ
અફઘાનિસ્તાનમાં જોરદાર ભૂકંપ, દિલ્હીમાં પણ આંચકા અનુભવાયા…
નવી દિલ્હી: આ મહિનાના શરૂઆતમાં મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપે ભારે તારાજી સર્જી હતી, ગત મોડી રાત્રે પણ ફિલીપાઈન્સમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. એવામાં આજે બુધવારે વહેલી સવારે અફઘાનિસ્તાનની ધરતી ધ્રુજી ઉઠી (Earthquake in Afaghanistan) હતી. હિન્દુકુશ વિસ્તારમાં આજે…
- નેશનલ
છત્તીસગઢમા સુરક્ષાદળોને મળી મોટી સફળતા, વહેલી સવારે અથડામણમા બે ખૂંખાર નક્સલી ઠાર…
નવી દિલ્હી : છત્તીસગઢમા નક્સલીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશનમા સુરક્ષા દળોને સફળતા મળી છે. જેમા મળતી માહિતી મુજબ કોંડાગાંવ-નારાયણપુર સરહદ પર સુરક્ષા દળોએ અથડામણમા બે ખૂંખાર નક્સલીઓને ઠાર માર્યા છે.તેમની પાસેથી એક AK-47 રાયફલ મળી છે. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન…
- રાશિફળ
આજનું રાશિફળ (16/04/2025): આજે આટલી રાશિના જાતકોનો દિવસ રહેશે ખુશખુશાલ, જોઈ લો તમારી રાશિ તો નથી
મેષ રાશિના લોકો આજે ધાર્મિક કાર્યોમાં ભાગ લેશે. તમારે કામની સાથે ઘરના કામકાજ સંભાળવા માટે ખૂબ મહેનત કરવી પડશે. બપોર સુધી તમે પૈસા કમાવવાની ઇચ્છામાં ખૂબ જ વ્યસ્ત અને મૂંઝવણમાં રહેશો. તમને નાણાકીય લાભ મળશે, પરંતુ તે તરત જ બિનજરૂરી…
- મનોરંજન
તારક મહેતા કા ઊલ્ટા ચશ્માની સફળતાનું રહસ્ય શું છે જાણો છો?
ટીવી સિરીયલ તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ooltaah Chashma)ની ફેન ફોલોઈંગ એકદમ તગડી છે. 17 વર્ષ બાદ પણ તારક મહેતાની લોકપ્રિયતામાં એક ટકાનો પણ ઘટાડો જોવા મળ્યો નથી. આ સિરિયલે અનેક લોકોના કરિયર ઘડી આપ્યા છે ત્યારે…
- IPL 2025
લો-સ્કોરિંગ જંગમાં પંજાબ જીત્યું, કોલકાતા પરાસ્ત…
મુલ્લાંપુરઃ પંજાબ કિંગ્સે (PBKS)એ અહીં મંગળવારે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને લો-સ્કોરિંગ થ્રિલરમાં 16 રનથી હરાવીને રોમાંચક વિજય મેળવ્યો હતો. પંજાબે માત્ર 112 રનનો લક્ષ્યાંક આપ્યા છતાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા બૅક-ટુ-બૅક ધબડકાને કારણે પરાજય તરફ ધકેલાયું હતું અને 15.1 ઓવરમાં 95…