- સ્પોર્ટસ
`ધ ડાયરી ઑફ અ ક્રિકેટર્સ વાઇફ’: પત્ની પૂજાએ લખેલું પુસ્તક પુજારાએ લૉન્ચ કર્યું…
રાજકોટઃ ભારતના ટેસ્ટ-સ્પેશિયલિસ્ટ ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara)એ પત્ની પૂજા દ્વારા લિખિત ધ ડાયરી ઑફ અ ક્રિકેટર્સ વાઇફ’ પુસ્તક લૉન્ચ કર્યું છે. ભારત વતી 2010થી 2023 સુધીમાં 103 ટેસ્ટ રમનાર પુજારાએ પત્ની પૂજા સાથે મળીને ઇન્સ્ટાગ્રામ વીડિયો મારફત (અંદાજે 600 રૂપિયાની…
- અમદાવાદ
આવતીકાલે ગુજરાતમાં ભાજપની વકફ સંશોધન બિલ મુદ્દે મહત્વની બેઠક…
અમદાવાદઃ સત્તા પક્ષ દ્વારા લોકસભા અને રાજ્યસભામાં વક્ફ સંશોધન બિને બહુમત સાથે પસાર કરવામાં આવ્યું અને તેના પર રાષ્ટ્રપતિએ સહી કરતા તે કાયદો પણ બની ગયો હતો. આ બિલને ગ્રાઉન્ડ ઉપર લઇ જવા માટે ભાજપ ખાસ તૈયારીઓ કરી રહ્યું છે.…
- નેશનલ
ભાજપના પ્રમુખની ચૂંટણી યોજવામાં વિલંબ કેમ, આ રહ્યું સાચું કારણ?
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં હજુ વિલંબ થઈ રહ્યો છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર હવે આ ચૂંટણી આગામી મહિના સુધી થાય તેવા સંકેતો નથી મળી રહ્યા. આ વર્ષે જાન્યુઆરી માસમાં થનારી ચૂંટણીને હવે છેક છ મહિના બાદ…
- ઇન્ટરનેશનલ
મસ્કે કઈ વાત છુપાવવા માટે એશ્લે સેન્ટને આપી હતી 15 મિલિયન ડોલરની ઓફર, જાણો ચોંકાવનારો રિપોર્ટ?
ન્યૂયોર્કઃ દુનિયાના સૌથી અમિર વ્યક્તિમાં જેનું નામ આવે છે, તેવા ઈલોન મસ્ક પોતાના વ્યક્તિગત સંબંધોને લઈને મોટા ભાગે ચર્ચામાં રહેતા હોય છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વાત કરવામાં આવે તો, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એશ્લે સેન્ટ. ક્લેયરે ઈલોન મસ્ક પર ગંભીર આરોપો…
- IPL 2025
દિલ્હીના એક પણ હાફ સેન્ચુરી વિના 188/5…
નવી દિલ્હીઃ દિલ્હી કૅપિટલ્સ (DC)એ અહીં આજે રાજસ્થાન રૉયલ્સ (RR) સામે બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં પાંચ વિકેટે 188 રન કર્યા હતા. ડીસી વતી એક પણ બૅટ્સમૅન હાફ સેન્ચુરી નહોતો ફટકારી શક્યો એમ છતાં આરઆરની યજમાન ટીમને 189 રનનો પડકારજનક…
- IPL 2025
વાનખેડેમાં બુમરાહ અસલ ફૉર્મમાં આવશે તો હૈદરાબાદની હાર નક્કી…
મુંબઈઃ આઇપીએલની 18મી સીઝનમાં છ માંથી ચાર મૅચ હારી ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમ આવતી કાલે (ગુરુવારે, 17મી એપ્રિલે) વાનખેડેમાં (સાંજે 7.30 વાગ્યાથી) ખાસ કરીને એના પીઢ ખેલાડીઓના ફૉર્મ પર મોટો આધાર રાખશે અને જો તેઓ સારું રમશે તો આતશબાજી…
- ઇન્ટરનેશનલ
યુએઈમાં પર્સનલ લોમાં છૂટઃ મહિલાઓ અને હિંદુઓને શું આપ્યા છે અધિકારો?
દુબઈઃ યુનાઈટેડ આરબ અમીરાત (UAE)માં તેના પર્સનલ સ્ટેટ્સ લોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. વર્તમાન કાયદામાં મહત્વપૂર્ણ સુધારા બાદ દેશમા વસતા બિન મુસ્લિમોને અધિકારો આપવામાં આવ્યા છે, જેમ કે લગ્ન, છૂટાછેડા, વારસો અને બાળકોની કસ્ટડી સહિત અન્ય મુદ્દાઓમાં સુધારા તરફના…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પના ‘આકરા તેવર’ સામે ડ્રેગન ઝૂક્યુંઃ કહ્યું અમે વાતચીત માટે તૈયાર પણ…
બીજિંગ-વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ સહિતના મુદ્દે ખૂબ આકરા નિર્ણયો લઈ રહ્યા છે ત્યારે મળતા અહેવાલો પ્રમાણે ચીન પ્રશાસન અને અમેરિકા સામસામે આવી ગયા પછી હવે ચીને જરા નમતું જોખ્યું છે. આ દરમિયાન અમેરિકાએ ચીની માલની આયાત પર 245…
- મનોરંજન
બે ફ્લોપ ફિલ્મ આપ્યા પછી આ હીરોઈનનું ભાગ્ય બદલાશે કે નહીં, કોણ છે?
બોલીવુડમાં દસમાંથી માંડ એકાદ ફિલ્મ ચાલતી હોય છે, જેમાં ફિલ્મ નહીં ચાલવા માટે ફિલ્મની સ્ટોરીથી લઈને કલાકારોના માપદંડ પણ નક્કી કરવામાં આવે છે. તાજેતરમાં બોલીવુડ અભિનેત્રી ‘શર્વરી વાઘ’ એ 2021 માં આવેલી ફિલ્મ ‘બંટી ઔર બબલી-2’થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું.…