- IPL 2025
આઇપીએલને બર્થ-ડે ના જ દિવસે મેઘરાજા નડ્યા…
બેંગલૂરુઃ અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજે વરસાદના વિઘ્નો બાદ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)એ પંજાબ કિંગ્સ (PBKS) સામેની 14-14 ઓવરની નક્કી થયેલી મૅચમાં પ્રથમ બૅટિંગ મળ્યા બાદ ધબડકા સાથે શરૂઆત કરી હતી. આરસીબીએ 21 રનમાં ફિલ સૉલ્ટ (ચાર રન) અને વિરાટ…
- સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલના પાણી સેંકડો વીઘા જમીનમાં ફરી વળ્યાં: ખેડૂતોની હાલત કફોડી…
સુરેન્દ્રનગરઃ ખેડૂતો માટે સૌથી વધારે મહત્વું પાણી હોય છે, પરંતુ સુરેન્દ્રનગરમાં પાણીએ ખેડૂતોને રોતા કર્યાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સુરેન્દ્રનગરના ખેડૂતોની હાલત અત્યારે ખૂબ કફોડી બની છે. સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં નર્મદા કેનાલનું પાણી ઉભરાતા 600 વીઘા જમીન પર પાણી ફરી…
- આપણું ગુજરાત
આગામી 2 દિવસ ધૂળની ડમરીઓ સાથે ફૂંકાશે પવન; હવામાન વિભાગે કરી આગાહી…
અમદાવાદ: સમગ્ર રાજ્યમાં એપ્રિલ મહિનો આકરો તપી રહ્યો છે અને આકરી ગરમી પડી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે ગુજરાતમાં આગામી બે દિવસ માટે ધૂળની ડમરીઓ ફૂંકાવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને ઉતર ગુજરાતના જિલ્લામાં યલો એલર્ટ…
- ઇન્ટરનેશનલ
વિશ્વ પર મંડરાઈ રહ્યો છે મહામારીનો ખતરો! જાપાનની બાબા વાંગા તાત્સુકીએ કરી ભવિષ્યવાણી…
ટોક્યોઃ ભૂતકાળમાં એવી અનેક ભવિષ્યવાણીઓ થઈ હતી, જે અત્યારે સાચી પડી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બાબા વાંગા દ્વારા ભવિષ્ય ભાંખતી અનેક વાણીઓ કહેવામાં આવી હતી. જાપાનમાં આવેલા સુનામી, યુરોપમાં આવેલા ભૂંકપને લઈને પણ બાબા વેગા દ્વારા…
- આમચી મુંબઈ
સમૃદ્ધિ અને મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ઇલેક્ટ્રિક વાહનોને ટોલમાંથી ‘મુક્તિ’ આપવાનો પ્રસ્તાવ…
મુંબઈ: મહારાષ્ટ્રમાં ઇલેક્ટ્રિક વાહનો (ઇવી)ની સંખ્યામાં પચીસ ટકાનો વધારો કરવાની કલ્પના સાથે રાજ્ય સરકારે રાજ્યના મહત્ત્વના ગણાતા મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસવે અને મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ઇલેક્ટ્રિક વાહનોને ટોલમાંથી મુક્તિ અથવા છૂટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. નાણાં અને અન્ય વિભોગા તરફથી મંજૂરી…
- IPL 2025
ગુજરાત વિરુદ્ધ દિલ્હીઃ અમદાવાદમાં બે બળિયા વચ્ચે ટક્કર…
અમદાવાદઃ આઇપીએલમાં અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતી કાલે (શનિવાર, 19મી એપ્રિલે બપોરે 3.30 વાગ્યાથી) પૉઇન્ટ્સ-ટેબલની ટોચની બે ટીમ વચ્ચે જંગ ખેલાશે. શુક્રવાર સાંજ સુધી આ વખતની સીઝનના તમામ બોલર્સમાં ટોચ પર 12 વિકેટ સાથે ચેન્નઈનો નૂર અહમદ મોખરે હતો અને…
- નેશનલ
અંતરિક્ષમાં ભારત રચશે નવો અધ્યાય: આગામી મહિને સ્પેસ સ્ટેશન જશે શુભાંશુ શુક્લા…
નવી દિલ્હી: ભારત અવકાશ ક્ષેત્રે વધુ એક નિર્ણાયક અધ્યાય લખવા જઈ રહ્યું છે. નાસાના સહયોગથી, ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા મે મહિનામાં આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માટે રવાના થશે. ચાર દાયકા પહેલા, રાકેશ શર્માએ રશિયન અવકાશયાનમાં અંતરીક્ષની મુસાફરી કરી હતી. કેન્દ્રીય…
- રાજકોટ
રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત્ઃ ટેક્સીચાલક પર કર્યો જીવલેણ હુમલો…
રાજકોટઃ રાજકોટમાં ધોળા દિવસે અસામાજિક તત્વોઓ આતંક મચાવ્યો હતો. સામાન્ય ઝઘડામાં પણ લોકો અત્યારે મારામારી પર ઉતરી આવે છે. પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે, તેમ છતાં આવા લોકોને ભાન થતું નથી. આવી જ એક…
- મનોરંજન
ટીવીની જાણીતી અભિનેત્રીએ સહઅભિનેતા હર્ષદ અરોરા મૂક્યા ગંભીર આરોપો, જાણો મામલો?
ટીવીની જાણીતી અભિનેત્રી પ્રીતિકા રાવે તેના ‘બેઇંતેહા’ના સહ-અભિનેતા હર્ષદ અરોરા પર ગંભીર આરોપો લગાવ્યા છે, જેના પછી હવે તે સમાચારમાં છે. જાણીતી એક્ટ્રેસ પ્રીતિકાએ હર્ષદ દરેક મહિલા સાથે સૂતો હોવાનો ખુલાસો કર્યો હતો. beintehaa જાણીતા ટીવી શો ‘બેઇંતેહા’માં મુખ્ય ભૂમિકા…
- આમચી મુંબઈ
ઘાટકોપરમાં ટ્રસ્ટના ગેરકાયદે હોલને તોડવા હાઈ કોર્ટનો આદેશ…
મુંબઈ: ગેરકાયદે બાંધકામો શહેરના આયોજિત વિકાસને સંપૂર્ણ રીતે જોખમમાં મૂકી ઉપલબ્ધ સંશાધનોનો વેડફાટ કરે છે, એમ જણાવતા બૉમ્બે હાઇ કોર્ટે પાલિકાની ઝાટકણી કાઢી હતી તથા ઘાટકોપર ખાતે રમતગમતના મેદાન માટે અનામત પ્લોટ પર અનધિકૃત રીતે બાંધકામ આવેલા એક સમુદાયના હોલને…