- આમચી મુંબઈ
રાજ-ઉદ્ધવ ઠાકરે એક થવાના સવાલ અંગે એકનાથ શિંદેએ શું આપ્યો જવાબ?
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં હવે ઠાકરે બંધુ એક થવાની વાતને લઈ રાજકારણમાં ગરમાવો આવ્યો છે ત્યારે દરેક રાજકારણીઓની પ્રતિક્રિયાઓ આવી રહી છે. ત્યારે તાજેતરમાં એક પત્રકારે એકનાથ શિંદેને શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ…
- જામનગર
જામનગરમાં SOG PI ના રાઇટરની ખોટી ઓળખ આપી યુવક પાસેથી 1.57 લાખ પડાવ્યા…
જામનગર: ગુજરાતમાં લગભગ બધુ જ નકલી મળી રહ્યું છે ત્યારે નકલીનો રેલો હવે જામનગર પોલીસ મથક સુધી પહોંચ્યો છે. કારણ કે જામનગરમાં એક શખ્સે પોતે SOG પોલીસ ઇન્સ્પેક્ટરના રાઇટર હોવાની ખોટી ઓળખ આપીને યુવક પાસેથી રૂ. 1.57 લાખની છેતરપિંડી કરી…
- આમચી મુંબઈ
વરલીમાં ભરબપોરે મહિલા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો: આરોપી પકડાયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વરલીમાં રસ્તા પરથી પસાર થનારી મહિલા પર ભરબપોરે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવતાં તે ગંભીર રીતે ઘવાઈ હતી. વરલી પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સર્ચ ઑપરેશન હાથ ધરી ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડ્યો હતો. ડ્રગ્સના નશામાં તેણે હુમલો…
- IPL 2025
MI VS CSK: ચેન્નઈ સામે મુંબઈએ ટોસ જીતીને બોલિંગ લીધી, જાણો કોણ કોના પર ભારે છે?
મુંબઈઃ આઈપીએલમાં બેંગલુરુ અને પંજાબ વચ્ચેની મેચમાં આરસીબીએ શાનદાર જીત મેળવ્યા પછી આજે પ્રીમિયર લીગની 38 મેચ મુંબઈ અને ચેન્નઈ વચ્ચે રમાઈ રહી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ટોસ જીતીને પહેલા…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડ પર કાર્યવાહી કરવા જતાં જીવ ખોયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નિયમોનો ભંગ કરનારા ટેમ્પોનો પીછો કરવા જતાં અકસ્માતનો ભોગ બનેલો ટ્રાફિક વૉર્ડન સ્કૂટર પરથી ઊછળીને સીધો દરિયામાં પડ્યો હતો. દક્ષિણ મુંબઈના કોસ્ટલ રોડ પર શનિવારે સાંજે બનેલી આ ઘટનામાં ટ્રાફિક વૉર્ડનનું મૃત્યુ થયું હતું. ગામદેવી પોલીસે ઘટનાની…
- આપણું ગુજરાત
હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળા સહિત 4 આરોપીના જામીન મંજૂર કરી કોર્ટે રાહત આપી…
રાજકોટ : પોલીસે રાજકોટના ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળા સહિત ચાર લોકોની હનીટ્રેપ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં પદ્મિનીબા સહિત ચાર આરોપીઓને કોર્ટે રાહત આપી છે. કોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. પદ્મિનીબા સહિત ચાર લોકો સામે ગોંડલના…
- સ્પોર્ટસ
શૂટિંગ વર્લ્ડકપમાં અર્જુન બાબુતાએ જીત્યો સિલ્વર મેડલ, ભારત મેડલ ટેલીમાં ત્રીજા સ્થાન પર
લીમા (પેરુ): પેરિસ ઓલિમ્પિકમાં રમી ચૂકેલા ભારતીય શૂટર અર્જુન બાબુતા અહીં આઇએસએસએફ વર્લ્ડ કપમાં પુરુષોની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવવાથી ચૂકી ગયો છે અને તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો જ્યારે આર્યા બોરસે મહિલાઓની ઇવેન્ટમાં પાંચમા…
- નેશનલ
નીતિશ અને PM મોદી ખુરશી માટે સાથે, વિકાસ માટે નહીં; બિહારમાં NDA પર ખડગેના પ્રહાર…
બક્સર: બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓ કરી રહી છે. રાહુલ ગાંધી ત્રણ વખત બિહારના પ્રવાસે આવી ચૂક્યા છે ત્યારે હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બક્સર પહોંચ્યા હતા અને દલસાગર સ્ટેડિયમ ખાતે આયોજિત ‘જય બાપુ, જય ભીમ,…
- આપણું ગુજરાત
ગુજરાતને વધુ એક તાલુકો મળી શકે છે, વિધાનસભાના અધ્યક્ષે આપ્યા સંકેત…
વાવ-થરાદઃ ગુજરાતમાં થોડા સમય પહેલા જ એક નવા જિલ્લાની જાહેરાત કરવામાં આવી હતી. બનાસકાંઠાનું વિભાજન કરીને નવો વાવ-થરાદ જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ નવા જિલ્લાની જાહેરાત થતા દિયોદર, કાંકરેજ, ભાભર, ધાનેરા સહિત અનેક…
- સ્પોર્ટસ
શુભમન ગિલનું થયું બ્રેકઅપ, જાણો શું છે કારણ?
આઈપીએલમાં શુભમન ગિલની ટીમ ગુજરાત ટાઈટન્સનું પલડું ભારે થઈ રહ્યું છે ત્યારે ગિલ માટે એક નહીં બબ્બે બેડ સમાચાર મળ્યા છે. એક તો આઈસીસીએ સ્લો ઓવર રેટને લઈ 12 લાખ રુપિયાનો દંડ ચૂકવવાની નોબત આવી છે ત્યારે હવે નજીકની ગણાતી…