- આપણું ગુજરાત
ગુજરાતી ફિલ્મ પારિતોષિક વર્ષ-૨૦૨૪ માટે નિર્માતાઓ પાસેથી નામાંકન માટે અરજીઓ મંગાવાઈ…
ગાંધીનગરઃ ગુજરાતી ફિલ્મો સારી બને અને તેને વધુ પ્રોત્સાહન મળે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-૨૦૧૯ હેઠળ ગુજરાતી ફિલ્મોના કલાકાર કસબીઓને વિવિધ કેટેગરીમાં રોકડ પુરસ્કાર-પારિતોષિક એનાયત કરવામાં આવે છે. જે અંતર્ગત કેલેન્ડર વર્ષ-૨૦૨૪માં નિર્માણ…
- આમચી મુંબઈ
ભાષા પેનલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને પહેલાથી પાંચમા ધોરણ માટે હિન્દી ફરજિયાત બનાવવાના નિર્ણયને રદ કરવાની વિનંતી કરી…
પુણે: મહારાષ્ટ્ર સરકારની ભાષા પરામર્શ સમિતિએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પહેલાથી પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ માટે હિન્દીને ફરજિયાત ત્રીજી ભાષા બનાવવાના નિર્ણયને રદ કરવા વિનંતી કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે, ફડણવીસે રવિવારે રાજ્યમાં હિન્દી ભાષાના ‘લાદવા’ અંગેની ચિંતાઓને નકારી કાઢી…
- નેશનલ
છત્તીસગઢમાં 150 વર્ષ પહેલા પત્ની માટે બનાવેલું તળાવ લોકો માટે બન્યું જીવાદોરી…
દેશમાં પીવાના પાણી માટે ઉનાળામાં દર વર્ષે પોકાર પડતા હોય છે, જ્યારે ચોમાસામાં વરસાદી પાણીનો વ્યય થઈ જાય છે, પરંતુ પાણીના યોગ્ય વ્યવસ્થાપનને કારણે આજે પણ વર્ષોથી અનેક ગામડાઓ આબાદ થયા છે, જેના સંબંધમાં એક મહત્ત્વના કિસ્સાની વાત કરીએ. છત્તીસગઢના…
- જૂનાગઢ
સાસણ ગીરમાં જે વનરાજને જોવા જાઓ છો તેનો આટલો રસપ્રદ ઈતિહાસ છે તે જાણો છો?
જુનાગઢઃ સમગ્ર વિશ્વમાં માત્ર સૌરાષ્ટ્રના સાસણ ગીરમાં એશિયાટિક સિંહો જોવા મળે અને આ સ્થળ પર્યટકોને ખૂબ પ્રિય છે ત્યારે આવનારા મે મહિનાની 10મી તારીખથી અહીં ત્રણ દિવસમાં બે તબક્કામાં સિંહોની ગણતરી થવાની છે. ત્યારે સૌરાષ્ટ્રની શાન સમા આ સાવજોનો ભારતમાં…
- IPL 2025
MI VS CSK: વાનખેડેમાં રોહિત અને સૂર્યાનું “વાવાઝોડું”, મુંબઈમાં ચેન્નઈ હાર્યું…
મુંબઈ: મુંબઈ અને ચેન્નઈ વચ્ચે વાનખેડેમાં રમાયેલી આજની 38મી મેચમાં મુંબઈએ ટોસ જીતીને પહેલી બોલિંગ લેવાનો નિર્ણય લીધો હતો. 20 ઓવરમાં 177 રનના લક્ષ્યાંક અચીવ કરવા આવેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે મજબૂત શરૂઆત કરી હતી, જેમાં પડકારજનક સ્કોર અચીવ કરવા હીટ…
- સુરત
હીટવેવ અને લૂના કારણે લોકો ત્રાહિમામ, સુરતમાં બપોરના સમયે સિગ્નલ બંધ રાખવા નિર્ણય…
સુરતઃ ગુજરાતમાં ગરમીનું જોર સતત વધી રહ્યું છે. આજે ઉત્તર ભારતમાં વરસાદ પણ થયો છે. જેના કારણે થોડી રાહત મળવાની સંભાવનાઓ છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા એવી કોઈ આગાહી કરવામાં આવી નથી. ખાસ કરીને વાત કરવામાં આવે તો વધતી ગરમીને…
- મનોરંજન
મુંબઈની લોકલ ટ્રેનમાં થઇ હતી છેડતી, ખુલાસો કરનારી અભિનેત્રી છે કોણ?
મુંબઈ: દેશની આર્થિક રાજધાનીમાં રોજના લાખો પ્રવાસીઓ ટ્રાવેલ કરે છે, જેમાં આશરે 40 ટકાથી વધુ મહિલાઓ મુસાફરી કરે છે. પણ અમુક ગુનાહિત કૃત્યો મહિલાઓની સુરક્ષાઓ મુદે ગંભીર સવાલો ઊભા કરે છે, જે પૈકી સાઉથની એક અભિનેત્રીએ લોકલ ટ્રેનમાં તેની સાથે…
- નેશનલ
VIDEO: અમેરિકામાં 12 કરોડની કારમાં ઘૂમી રહ્યા છે ભારતના આ સાંસદ; કોમેન્ટ સેકશનમાં જામી છે ચર્ચા…
નવી દિલ્હી: નગીનાથી લોકસભાના સાંસદ અને આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ હાલ અમેરિકાના પ્રવાસે છે. આઝાદનો અમેરિકા પ્રવાસનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઇને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. હકીકતે વાયરલ…
- નેશનલ
યુપી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ-સપાનું ‘ગઠબંધન પાક્કું’: અખિલેશ યાદવની જાહેરાત…
પ્રયાગરાજ: સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) વડા અખિલેશ યાદવે (Akhilesh Yadav) બે વર્ષ પછી યોજાનારી વિધાનસભા ચૂંટણી અંગે મોટી જાહેરાત કરી છે. રવિવારે પ્રયાગરાજમાં અખિલેશ યાદવે કહ્યું કે 2027 ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષી ‘INDIA’ ગઠબંધન યથાવત રહેશે. એટલે કે…