- નેશનલ
અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વાન્સ પરિવાર સાથે PM Modi ને મળ્યાં, મોદીએ બાળકો સાથે વાત કરી…
નવી દિલ્હી: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ચાર દિવસની ભારત મુલાકાત પર છે. આજે સવારે તેમનું વિમાન દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતર્યું હતું. એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા.…
- આમચી મુંબઈ
ચૂંટણીમાં પરાજયે રાહુલને માનસિક અસર કરી છે: ફડણવીસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ચૂંટણી પંચ પરની ટિપ્પણી બાબતે અત્યંત આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે વારંવાર ચૂંટણીમાં મળી રહેલા પરાજયને કારણે રાહુલ ગાંધીના મગજ પર અસર થઈ ગઈ છે.અમેરિકાની…
- મનોરંજન
અચાનક PM Narendra Modi ને મળવા પહોંચ્યો આ અભિનેતા, પોસ્ટ કરીને કહ્યું કે…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ની લોકપ્રિયતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે લોકો તેમને મળવા માટે આતુર હોય છે. હાલમાં જ બોલીવૂડ એક્ટર રણદીપ હુડ્ડા પણ સોમવારે પીએમ મોદીને મળ્યા હતા, આ સમયે તેની માતા…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં વીજ બિલના પેન્ડિંગ બિલની રકમ 98,000 કરોડે પહોંચીઃ મહાવિતરણને ઝટકો…
મુંબઈ: લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં સરકાર તરફથી કરવામાં આવેલી ‘મફત’ની જાહેરાતો તથા આ સમય દરમિયાન વીજળીના પેન્ડિંગ બિલની વસૂલી તરફ મહાવિતરણ દ્વારા કરાયેલા દુર્લક્ષને કારણે પેન્ડિંગ બિલોની વસૂલીનો આંકડો ૯૮,૦૦૦ કરોડ રૂપિયા પર પહોંચ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે…
- અમદાવાદ
લગ્નની લાલચ આપીને અમદાવાદમાં રાજકોટની યુવતી પર દુષ્કર્મ કર્યું…
રાજકોટ: અમદાવાદના એક શખસે રાજકોટની 30 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતો. એટલું જ નહીં, એ શખસે યુવતીના વાંધાજનક વીડિયો વાયરલ કરવાની ધમકી આપી કુલ 20 લાખ રૂપિયા પડાવી લેવાની ચોંકાવનારી માહિતી જાણવા મળી છે. આ કેસમાં પોલીસે કાર્યવાહી…
- આમચી મુંબઈ
ઠંડું પાણી આપવાને બહાને ઘરમાં બોલાવી બાળકી સાથે કુકર્મ કરનારો પકડાયો…
મુંબઈ: બોરીવલીમાં ઠંડું પાણી આપવાને બહાને ચાર વર્ષની બાળકીને ઘરમાં બોલાવ્યા પછી તેની સાથે કથિત કુકર્મ કરવા બદલ પોલીસે પંચાવન વર્ષના આરોપીની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપીની ઓળખ રામ લલિત યાદવ તરીકે થઈ હતી. ઘટના રવિવારની બપોરે બની…
- આમચી મુંબઈ
‘જો ઝેરમાંથી અમૃત નીકળે છે, તો મહારાષ્ટ્રને તેની જરૂર છે’: સામના…
મુંબઈ: રાજ્યના વ્યાપક હિતમાં મતભેદોને દફનાવીને એકસાથે આવવાના ઠાકરે પિતરાઈ ભાઈઓ, ઉદ્ધવ અને રાજ દ્વારા લેવાયેલા પગલાનો મજબૂત રીતે બચાવ કરતા શિવસેના (યુબીટી)ના મુખપત્ર સામનાએ સોમવારે તેના તંત્રીલેખમાં કહ્યું, ‘જો ઝેરમાંથી અમૃત નીકળે છે, તો મહારાષ્ટ્રને તેની જરૂર છે.આ ઉપરાંત,…
- નેશનલ
કલકત્તા હાઇ કોર્ટ શિક્ષકોની બરતરફીની અપીલ પર 28મી એપ્રિલના સુનાવણી કરશે…
કોલકાતાઃ કોલકાતા હાઇ કોર્ટ ૨૮ એપ્રિલે પ્રાથમિક શિક્ષકોની લગભગ ૩૨,૦૦૦ નોકરીઓની સમાપ્તિને પડકારતી અપીલો પર સુનાવણી કરશે. આ કેસ સોમવારે ન્યાયાધીશ તપબ્રત ચક્રવર્તી અને ન્યાયાધીશ પાર્થ સારથી ચેટર્જીની ખંડપીઠ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આ પહેલા મુખ્ય ન્યાયાધીશ ટી. એસ.…
- આપણું ગુજરાત
ગુજરાતના ત્રણ IAS અધિકારીને સોંપાયો વધારાનો ચાર્જ, આ રહી સંપૂર્ણ વિગતો…
અમદાવાદઃ ગુજરાત સરકારે ત્રણ આઈએએસ અધિકારીને વધારાનો ચાર્જ સોંપ્યો હોવાની વિગતો સામે આવી છે. આ ત્રણ અધિકારીઓમાં IAS અજય પ્રકાશ, IAS સુજલ જયંતિભાઈ મયાત્રા અને આઈએએસ બી એમ પ્રજાપતિનો સમાવેશ થાય છે. આ ચાર અદિકારીઓને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વધારાની…
- મનોરંજન
સારા તેંડુલકર આ કોની સાથે વેકેશન મનાવી રહી છે? શુભમન ગિલનું હાર્ટબ્રેક પાક્કું છે ભાઈસાબ…
ભારતરત્ન સચિન તેંડુલકરની લાડકવાયી સારા તેંડુલકર (Sara Tendulkar) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા પર કંઈ પણ પોસ્ટ કરે એ મિનિટોમાં વાઈરલ થઈ જતું હોય છે. હાલમાં સારાએ સોશિયલ મીડિયા પર પોતાના વેકેશનના ફોટો શેર…