- આમચી મુંબઈ
બાંગડની પુત્રમાંથી બનેલી પુત્રી અનાયા પહોંચી ગઈ સરફરાઝ ખાનના ઘરે, ખૂબ ધમાલ-મસ્તી કરી…
મુંબઈઃ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને કૉમેન્ટેટર સંજય બાંગડની પુત્રી અનાયા બાંગડ (Anaya Bangar) કે જે તાજેતરમાં જ જાતિ પરિવર્તન (Gender change)થી છોકરામાંથી છોકરી બની છે તે થોડા દિવસ પહેલાં ભૂતપૂર્વ સાથી ક્રિકેટર અને ભારત વતી ગયા વર્ષે છ ટેસ્ટ-મૅચ રમનાર…
- IPL 2025
રાહુલ `કૅપ્ટન-માલિકની તિરાડ’ બાદ આજે પહેલી વાર ગોયેન્કાની લખનઊ ટીમ સામે રમશે…
લખનઊઃ વિકેટકીપર-બૅટર કેએલ રાહુલ (KL Rahul) હવે દિલ્હી કૅપિટલ્સ (DC)ની ટીમમાં છે અને 24મી માર્ચે વિશાખાપટનમમાં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામે રમાયેલી સીઝનની પ્રથમ મૅચના અરસામાં પત્ની આથિયા શેટ્ટી પ્રથમ બાળકને જન્મ આપવાની હોવાથી રાહુલ એ મૅચમાં નહોતો રમ્યો. જોકે…
- સ્પેશિયલ ફિચર્સ
ભારતમાં આવેલા આ ગામના નામ લેતા તો શરમથી પાણી પાણી થઈ જશો…
ભારત પોતાની વિવિધતામાં એકતા માટે હંમેશાથી પ્રસિદ્ધ છે. દુનિયાભરમાં ભારત પોતાની અજબ-ગજબ જગ્યાઓ, વાનગીઓ અને વિવિધ ભાષાઓને કારણે પ્રખ્યાત છે. ભારતમાં એવી અનેક જગ્યાઓ આવેલી છે જેના નામ ખૂબ જ વિચિત્ર હોય છે, પરંતુ આજે અમે અહીં તમને ભારતના કેટલાક…
- નેશનલ
કાશ્મીરમાં આતંકવાદી હુમલોઃ પર્યટકો પર અંધાધૂંધ ગોળીબાર
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આજે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં આતંકવાદીઓએ પર્યટકોને નિશાન બનાવ્યા છે. આતંકવાદીઓએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં અનેક લોકોને ગોળી વાગી છે. આ હુમલા પછી આર્મી દ્વારા તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે.…
- દાહોદ
દાહોદમાં NTPC ના સોલાર પ્લાન્ટના ગોડાઉનમાં ભીષણ આગ; રૂ.400 કરોડનું નુકશાન…
દાહોદ: ભાટીવાડામાં વિસ્તારમાં સોલાર પાવર પ્લાન્ટ માટેનું મટીરીયલ રાખવાના ગોડાઉનમાં ગત રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા નાસભાગ મચી ગઈ (Fire in Solar plant Godown in Dahod) હતી. આ ગોડાઉનમાં કેન્દ્રીય જાહેર ક્ષેત્રની કંપની નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન(NTPC)ના નિર્માણાધીન 70 મેગાવોટના…
- IPL 2025
KKR VS GT: કોલકાતા હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત સામે 39 રનથી હાર્યું, તમામ બોલરને મળી સફળતા…
કોલકાતાઃ કોલકાતા અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આજે આઈપીએલની 39મી મેચ રમાઈ હતી, જેમાં પહેલી બેટિંગમાં ગુજરાતે 20 ઓવરમાં 198 રન કર્યા હતા. ગુજરાત ટાઈટન્સ વતીથી શુભમન ગિલ, સાઈ સુદર્શન અને જોશ બટલરે આક્રમક ઈનિંગ રમતા મજબૂત સ્કોર કર્યો હતો, જ્યારે…
- નેશનલ
પોપ ફ્રાન્સિસના માનમાં ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક; અડધી કાઠીએ ફરકાવાશે રાષ્ટ્રધ્વજ…
નવી દિલ્હી: રોમન કેથોલિક ચર્ચના પ્રથમ લેટિન અમેરિકન વડા પોપ ફ્રાન્સિસના નિધન પર શ્રદ્ધાંજલિ રૂપે ભારત સરકારે ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. આજે 21મી એપ્રિલના રોજ 88 વર્ષની વયે અવસાન થયું હતું. Ministry of Home Affairs ( MHA)…
- નેશનલ
બિહારમાં ખડગેની સભા ફ્લોપ જતાં પાર્ટીએ કરી કાર્યવાહી; જિલ્લા પ્રમુખને કરાયા સસ્પેન્ડ…
બક્સર: બિહારમાં બક્સરમાં યોજાયેલી કોંગ્રેસના એક સંમેલનમાં ભીડ એકઠી કરવામાં સફળ નહિ થતાં હવે તેની આળનો પોટલો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પર ઢોળવામાં આવ્યો છે. કોંગ્રેસે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજ કુમાર પાંડેને સસ્પેન્ડ કરી દીધા છે. કોંગ્રેસના જિલ્લા પ્રમુખને…
- અમરેલી
સૌરાષ્ટ યુનિવર્સિટીમાં બીકોમનું પેપર વોટ્સએપ પર લીક થયું, કેન્દ્ર બંધ કર્યું…
અમરેલીઃ પરીક્ષામાં ગેરરીતિની વાત હોય ત્યારે સૌથી પહેલા બિહારનું નામ લેવામાં આવે છે, પરંતુ આ દોરમાં હવે ગુજરાત પણ પાછળ નથી રહ્યું. કારણે કે, સરકારી ભરતીની પરીક્ષામાં ગેરરીતિ સાથે હવે યુનિવર્સિટીની પરીક્ષામાં પણ ગેરરીતી થવા લાગી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં…
- નેશનલ
હવે 10 વર્ષથી વધુ ઉંમરના બાળકો સ્વત્રંત રીતે એકાઉન્ટ હેન્ડલ કરી શકશે, જાણો RBI નો પરિપત્ર…
નવી દિલ્હી: હવે 10 વર્ષથી વધુ ઉંમરના બાળકો તેમના બેંક ખાતાને સ્વતંત્ર રીતે ચલાવી શકશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ આ સંબંધમાં બેંકોને નિર્દેશ આપ્યો છે. રિઝર્વ બેંકે કહ્યું કે 10 વર્ષથી વધુ ઉંમરના સગીરોને સ્વતંત્ર રીતે બચત/ફિક્સ્ડ ડિપોઝિટ ખાતું…