- નેશનલ
બિહારમાં વધુ એક અમૃત ભારત ટ્રેનને મળશે ભેટ, જાણો વિશેષતા?
નવી દિલ્હી/પટણાઃ ભારતીય રેલવે દ્વારા નીત નવી ટ્રેન પ્રવાસીઓની સુવિધા માટે લોન્ચ કરી રહ્યું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 24મી એપ્રિલના બિહારના સહરસા ખાતેથી વધુ એક અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહરસાથી લોકમાન્ય તિલક…
- આપણું ગુજરાત
માહિતી ખાતાની નવા કલેવર સાથેની યુઝર ફ્રેન્ડલી વેબસાઈટ લોંચ કરાઇ…
અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે માહિતી ખાતાની નવા કલેવર સાથેની યુઝર ફ્રેન્ડલી વેબસાઈટનું ગાંધીનગરમાં લોંન્ચિંગ કર્યુ હતું. આ વેબસાઈટમાં પત્રકારો અને સામાન્ય જનતા સરળતાએ વિવિધ પ્રેસનોટ, પ્રકાશનોનો લાભ લઈ શકશે. મુખ્ય પ્રધાને લોંચ કરેલી માહિતી ખાતાની નવિનતમ વેબસાઈટને વધુ યુઝર…
- આપણું ગુજરાત
રાજ્ય સરકારે ૧૧૮ માર્ગોના રિસરફેસિંગના કામો માટે ૯૭૫ કરોડ રૂપિયા મંજૂર કર્યા…
અમદાવાદ: રાજ્ય સરકારે જરૂરિયાતવાળા રસ્તાઓના રિસરફેસિંગ અને અન્ય આનુષાંગિક કામગીરી માટે ૧૧૮ માર્ગોની ૭૩૫ કિલોમીટર લંબાઇમાં આવા કામો માટે ૯૭૫ કરોડ રૂપિયા માર્ગ-મકાન વિભાગ માટે મંજૂર કર્યા છે. આ ઉપરાંત મહેસાણા જિલ્લાના કડી તથા કચ્છના દેશલપર-હાજીપીરમાં રોડ નેટવર્કના વિવિધ કામો…
- આપણું ગુજરાત
ગુજરાતમાં અટકી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી ટૂંક સમયમાં યોજાય તેવા સંકેત…
ગાંધીનગર: ગુજરાતમાં તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી અટકી પડેલી ગ્રામ પંચાયતની ચૂંટણીના આયોજનની ચર્ચા થતી આવી હતી. જો કે ઓબીસી અનામતને કારણે રાજ્યમાં અટકી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના આયોજનનો માર્ગ મોકળો થયો છે. રાજ્ય…
- IPL 2025
માર્કરમ-માર્શની 87 રનની ભાગીદારી પછી લખનઊની ટીમનો ધબડકો…
લખનઊઃ રિષભ પંતના સુકાનમાં લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી)ની ટીમ આજે અહીં દિલ્હી કૅપિટલ્સ (ડીસી) સામે છ વિકેટે 159 રન કરીને અક્ષર પટેલની ટીમને 160 રનનો સાધારણ લક્ષ્યાંક આપી શકી હતી. લખનઊએ બૅટિંગ મળ્યા બાદ શરૂઆત સારી કરી હતી, પણ 10મી…
- આમચી મુંબઈ
મોબાઈલ પરથી થયેલા વિવાદમાં યુવાનને બીજે માળેથી ધકેલી દીધો…
મુંબઈ: મોબાઈલ પર મોટા અવાજે વાતચીત કરવા પરથી થયેલા વિવાદમાં નિર્માણાધીન બિલ્ડિંગના બીજા માળેથી યુવાનને ધકેલી દીધો હોવાની ઘટના કાંદિવલીમાં બની હતી. આ પ્રકરણે પોલીસે હત્યાનો ગુનો નોંધી સહકર્મચારીની ધરપકડ કરી હતી. કાંદિવલી પશ્ચિમમાં સાંઈબાબા નાગર ખાતે બનેલી ઘટનામાં મૃતકની…
- પાટણ
પાટણમાં મંદિરની બહાર રમકડાં વેચતા માતાના દીકરાએ પાસ કરી યુપીએસસી…
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સંઘ લોક સેવા આયોગ એટલે યુપીએસસી દ્વારા સિવિલ સર્વિસિઝ એક્ઝામિનેશનનું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આજે જાહેર કરવામાં આવેલા પરિણામોમાં ટૉપ ૩૦માં ૩ ગુજરાતીઓ સમાવેશ પામ્યા છે. પરંતુ તેમાના પાટણના અંકિત વાણિયાની સફર કઈક જુદી રહી…
- IPL 2025
દિલ્હીએ ફીલ્ડિંગ પસંદ કરી, લખનઊની પ્રથમ બૅટિંગ…
લખનઊઃ દિલ્હી કૅપિટલ્સ (DC)ના સુકાની અક્ષર પટેલે અહીં આજે આઈપીએલ (IPL-2025)ની 40મી મૅચમાં ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. પરિણામે, લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) પ્રથમ બૅટિંગ કરશે. દિલ્હીએ ટીમમાં એક ફેરફાર કર્યો છે. મોહિત શર્માના સ્થાને શ્રીલંકાના દુષ્મન્થા ચમીરાને ઇલેવનમાં…
- આમચી મુંબઈ
કલવામાં પિસ્તોલ અને ચાકુની ધાકે 13 લાખની રોકડ લૂંટનારા પકડાયા…
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: કલવામાં નિર્જન સ્થળે રિક્ષાને આંતરી પિસ્તોલ અને ચાકુની ધાકે 13 લાખ રૂપિયાની લૂંટ ચલાવનારી ટોળકીના ત્રણ સભ્યને પોલીસે પકડી પાડ્યા હતા. 100થી વધુ સ્થળના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી પોલીસ મુખ્ય આરોપી સુધી પહોંચી હતી.કલવા પોલીસે પકડી પાડેલા…