- નેશનલ
પહેલગામ હુમલાનો જવાબ, “સિંધુ જળ સમજૂતી મોકૂફ, અટારી બોર્ડર બંધ, પાકિસ્તાની નાગરિકો 48 કલાકમાં ભારત છોડે…
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. મંગળવારે પ્રવાસીઓને નિશાન બનાવીને થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. પીએમ મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આ મુદ્દે…
- IPL 2025
બે મિનિટનું મૌન, હાથ પર કાળી પટ્ટી, સંગીતનો જલસો નહીં, ફટાકડા પણ નહીં અને ચિયરલીડર્સના પર્ફોર્મન્સ પણ રદ…
હૈદરાબાદઃ કાશ્મીરના પહલગામમાં મંગળવારે આતંકવાદીઓના હુમલામાં મૃત્યુ પામેલા લોકોને અંજલિ આપવા બુધવારે અહીં હૈદરાબાદમાં ઉપ્પલ ખાતેના રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચેની મૅચ શરૂ થતાં પહેલાં તમામ ખેલાડીઓ, અમ્પાયરો તેમ જ અધિકારીઓએ મેદાન પર…
- આમચી મુંબઈ
સમાજમાં ભાગલા પડાવવા માટે પહલગામમાં હિન્દુઓને લક્ષ્ય બનાવાયા: બાવનકુળે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન અને ભાજપના રાજ્યએકમના વડા ચંદ્રશેખર બાવનકુળેએ બુધવારે જણાવ્યું હતું કે હિન્દુઓને જાણી જોઈને આતંકવાદીઓ દ્વારા લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા, કેમ કે તેઓ લોકોમાં ભાગલા પડાવવા માગે છે.તેમણે રાજકીય પક્ષો અને નાગરિકોને આ મુદ્દે રાજકારણ કરવાથી…
- આમચી મુંબઈ
પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારોને આકરી સજા આપો: આરએસએસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના નેતાએ બુધવારે કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી, જેમાં 26 લોકોના મોત થયા, તેને દેશની એકતા અને અખંડિતતા પર હુમલો ગણાવતાં સરકારને ગુનેગારોને આકરામાં આકરી સજા આપવા માટેનાં પગલાં લેવા જણાવ્યું હતું.આરએસએસના…
- આમચી મુંબઈ
નાગપુરના વેપારી, પુત્રએ દંડથી બચવામર્સિડીઝ પર નકલી નંબર પ્લેટ લગાવી…
નાગપુર: ટ્રાફિક ચલાન (દંડ)થી બચવા માટે મર્સિડીઝ પર નકલી નંબર પ્લેટ લગાવવા બદલ નાગપુરના વેપારી અને તેના પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. આરોપીઓની ઓળખ વેપારી હરિશ દેવીચંદ તિવારી (50) અને તેના પુત્ર યશ હરિશ (25) તરીકે થઇ હતી, જેઓ…
- મનોરંજન
પહેલગામ હુમલાના ગુનેગારો માટે દીપિકાએ કહ્યું કે એમને તો…
અહં… અહીં તમે વિચારી રહ્યા હોવ કે દીપિકા એટલે દીપિકા પાદુકોણની વાત થઈ રહી છે તો એવું નથી. આ તો અહીં ટીવી સંસ્કારી બહુ દીપિકા કક્કડ અને તેના પતિ શોએબ ઈબ્રાહિમની વાત થઈ રહી છે. આજે સવારે જ પહેલગામ આંતકવાદી…
- આમચી મુંબઈ
પાલિકાના પોકળ દાવાં: મુંબઈમાં વરસાદી પાણી ભરાવાનાં ૮૬ સ્થળ વધ્યા…
મુંબઈ: મુંબઈમાં વરસાદમાં પાણી ભરાવાની જગ્યા ઓછી થવાના બદલે વધી ગઇ છે. ગયા વર્ષે મુંબઈમાં આવા પૂરગ્રસ્ત વિસ્તારો ૩૮૬ હતા તે હવે વધીને ૪૫૩ થયા છે. ગયા વર્ષે આમાંથી ૬૦ જગ્યા પર નિયંત્રણ મેળવવામાં આવ્યો નહોતો, હવે તેમાં વધારો થયો…
- આમચી મુંબઈ
‘સારાં પુણ્ય કર્યા હશે એટલે હું બચી ગઇ’
મુંબઈ: ‘કંઇક સારાં પુણ્ય કર્યા હશે એટલે હું બચી ગઇ’ ફફડતા હોઠે આ શબ્દો કહે છે જાલનામાં ઓલ ઈન્ડિયા રેડિયો (ઍર)માં કૅઝ્યુઅલ અનાઉન્સર તરીકે કાર્ય કરતી નેહા ઉર્ફે કિશોરી વાઘુલાડે. પહલગામ આતંકવાદી હુમલામાં નેહા અને તેનું ગ્રુપ બચી ગયું હતું.…
- આપણું ગુજરાત
પીએઆઈ સૂચકાંકમાં ગુજરાતનો ડંકો! ૩૪૬ ‘અગ્રણી’ અને ૧૩૭૮૧ ‘વધુ સારું’ પ્રદર્શન કરતી પંચાયતો સાથે દેશમાં ટોચ પર…
અમદાવાદ: ૨૪ એપ્રિલના રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની પૂર્વ સંધ્યાએ, ભારત સરકારે જાહેર કરેલા પ્રથમ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (પીએઆઈ)માં ગુજરાતે શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યની ૩૪૬ ગ્રામ પંચાયતોને ‘અગ્રણી’ અને ૧૩૭૮૧ પંચાયતોને ‘વધુ સારું પ્રદર્શન’ કરનારી શ્રેણીમાં સ્થાન મળ્યું છે,…
- આમચી મુંબઈ
પહેલગામ હોટેલની સતર્કતાએ બચાવ્યા બુલઢાણાની પાંચ લોકોને…
બુલઢાણા: કાશ્મીરના પહેલગામમાં વેકેશન માણી રહેલા મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના પાંચ સભ્યોનો પરિવાર આતંકી હુમલાથી અજાણ હોવાથી ફરવા માટે બહાર નીકળવા રહ્યા હતા, પરંતુ તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમની હોટલના માલિક અને સ્ટાફે તેમને બહાર જતા અટકાવ્યા હતા. એક ન્યૂઝ ચેનલ…