- નેશનલ
રાહુલ ગાંધી શ્રીનગરમાં પહેલગામ હુમલાના ઘાયલોને મળ્યા, કહ્યું હુમલા પાછળ ભાઇને ભાઈથી લડાવાનો હેતુ…
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી મંગળવારે પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ આજે શ્રીનગરની મુલાકાતે છે. જેમાં તેમણે પહેલગામ હુમલામાં ઘાયલોની મુલાકાત લઇ તેમના ખબર અંતર પૂછ્યા હતા. રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લા અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાની પણ…
- સ્પોર્ટસ
નીરજ ચોપડાએ ભાલાફેંકના પાકિસ્તાની મિત્ર નદીમને આપેલા આમંત્રણ પર શું વિવાદ શરૂ થયો છે?
નવી દિલ્હીઃ આવતા મહિને બેંગલૂરુમાં ભાલાફેંકના વર્લ્ડ ચૅમ્પિયન ભારતીય ઍથ્લીટ નીરજ ચોપડા (NEERAJ CHOPRA)ના નામની જે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા (JAVELIN THROW EVENT) યોજાવાની છે એમાં ભાગ લેવા માટે ખુદ નીરજ ચોપડાએ તેના પાકિસ્તાની મિત્ર અને ગયા વર્ષે પૅરિસ ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ…
- નેશનલ
જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં જોવા મળ્યાં 4 શંકાસ્પદ લોકો, સેનાએ હાઇ એલર્ટ જાહેર કર્યું…
કઠુઆ, જમ્મુ અને કાશ્મીર: પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. અત્યારે જમ્મુ અને કાશ્મીરમાં સેના સઘન સર્ચ ઓપરેશન કરી રહી છે. એટલું જ નહીં પરંતુ જમ્મુ અને કાશ્મીરમાં કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં સેના દ્વારા એક…
- રાશિફળ
100 વર્ષ બાદ અક્ષય તૃતિયા પર એક સાથે બનશે અનેક શુભયોગ, ત્રણ રાશિના જાતકોને થશે લાભ જ લાભ…
હિંદુ શાસ્ત્રમાં અક્ષય તૃતિયાનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે, કારણ કે અક્ષય તૃતિયા વર્ષના સાડાત્રણ મુહૂર્તમાંથી એક ગણાય છે. આ વખતે અક્ષય તૃતિયા 30મી એપ્રિલના આવી રહી છે અને આ વખતે 100 વર્ષ બાદ પહેલી વખત અક્ષય તૃતિતા પર એક-બે…
- નેશનલ
કેન્દ્ર સરકારે વકફ સુધારા કાયદા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો જવાબ, કહી આ વાત…
નવી દિલ્હી : વકફ સુધારા કાયદા 2025ને પડકારતી અરજીઓ પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. દેશમાં છેલ્લા 100 વર્ષથી વકફને વપરાશકારની લેખિત નોંધણી બાદ જ માન્યતા આપવામાં આવે છે. જેમાં મૌખિક મંજૂરીને…
- રાશિફળ
આજનું રાશિફળ (24-04-25): આજનો દિવસ આ રાશિના જાતકો માટે રહેશે એકદમ હેપ્પી હેપ્પી… જોઈ લો તમારી રાશિ પણ છે ને?
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. તમે કોઈ વિવાદમાં ફસાઈ શકો છો. અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે, જેના કારણે તમને કાર્યસ્થળ પર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તબિયતનું ધ્યાન રાખો. હવામાનને કારણે સ્વાસ્થ્ય સંબંધી તકલીફ ઉભી થઇ શકે…
- IPL 2025
મુંબઈનો વિજયી ચોક્કો, ત્રીજા સ્થાને આવી ગયું…
હૈદરાબાદઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમ અહીં બુધવારે સતત ચોથી મૅચ જીતી લીધી હતી. હાર્દિક પંડ્યાના સુકાનમાં એમઆઇની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને વન-સાઇડેડ જેવી થઈ ગયેલી મૅચમાં સાત વિકેટથી હરાવી હતી. એ સાથે, મુંબઈની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં છઠ્ઠા સ્થાનેથી ત્રણ ક્રમની છલાંગ…
- અમદાવાદ
પહેલગામ હુમલો: ભાવનગરના મૃતદેહોને અમદાવાદ લવાયા; હર્ષ સંઘવી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા ત્રણ ગુજરાતીઓના પાર્થિવ દેહ આજે ગુજરાત લાવવામાં આવ્યા હતા. આ સમાચાર લખવામાં આવી રહ્યા છે ત્યાં સુધીમાં ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના એક યુવકના મૃતદેહોને તેમના વતન ખાતે પહોંચાડવાની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં…
- અમદાવાદ
પહેલગામ આતંકી હુમલાના પડઘા ગુજરાતમાં પડ્યા: અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યમાં ઉગ્ર વિરોધ…
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના ઘેરા પ્રત્યાઘાતો ગુજરાતભરમાં જોવા મળી રહ્યા છે. આ હુમલામાં અનેક નિર્દોષ લોકોના મૃત્યુને પગલે રાજ્યના વિવિધ શહેરોમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં…
- IPL 2025
હૈદરાબાદની 35 રનમાં પાંચ વિકેટ અને પછી ક્લાસેનનો કરિશ્મા…
હૈદરાબાદઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ આજે અહીં બૅટિંગ આપ્યા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમે શરૂઆતથી જ મોટો ધબડકો જોયો હતો, પરંતુ છેવટે એનો સ્કોર સન્માનજનક રહ્યો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં આઠ વિકેટે 143 રન કર્યા હતા. એક તબક્કે હૈદરાબાદનો સ્કોર 35…