- નેશનલ
હું મારા બાળકો માટે લડતો રહીશ! પાકિસ્તાનથી ગુલામ હૈદરે ફરી શેર કર્યો વીડિયો…
નવી દિલ્હીઃ પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે લાંલ આંખ કરીને અને મોટી કાર્યવાહી કરી છે. જેમાં મોટી વાત એ છે કે, પાકિસ્તાની નાગરિકોના દરેક પ્રકારના વિઝા રદ્દ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ દરમિયાન ચર્ચાનું સીમા હૈદર (Seema Haider)…
- આમચી મુંબઈ
ભારત માટે વૈશ્વિક કોન્ટેન્ટ સુપરપાવર બનવાની સુવર્ણ તક!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વર્લ્ડ ઑડિયો-વિઝ્યુઅલ અને મનોરંજન ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ વર્લ્ડ ઑડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેઈનમેન્ટ સમિટ (વેવ્સ) 2025 માંડ અઠવાડિયું દૂર છે. પહેલીથી ચોથી મે, 2025 દરમિયાન મુંબઈના બીકેસી સ્થિત જિયો ક્ધવેન્શન સેન્ટર ખાતે યોજાનાર આ ભવ્ય સમિટ ભારતને વૈશ્વિક…
- આમચી મુંબઈ
મંત્રાલયના કર્મચારીઓનું મૂલ્યાંકન હવે કી પરફોર્મન્સ ઈન્ડીકેટરને આધારે!
વિપુલ વૈદ્યમુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના લોકોના જીવનધોરણમાં સુધારો લાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. આના ભાગ રૂપે, સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની કાર્યક્ષમતા વધારવા માટે ‘કોર્પોરેટ’ શૈલીની જેમ જ કર્મચારીઓનું મૂલ્યાંકન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્પોરેટ્સમાં કી રિઝલ્ટ એરિયા…
- મનોરંજન
Ground Zero film review: પહેલગામ હુમલા બાદ દેશના સેન્ટીમેન્ટ્સને અનુરૂપ છે આ ફિલ્મ…
કાશ્મીરના પહેલાગામમાં આતંકવાદનો ભયાનક ચહેરો ફરી દેખાયો અને 26 પ્રવાસીને ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા. આ ઘટનાએ આખા દેશને હચમચાવ્યો અને ફરી પાકિસ્તાનની નાપાક હરકત સામે રોષ ભડ્ક્યો. દેશના દરેક ગામ-શહેરમાં લોકો પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી પોતાનો ઊભરો ઠાલવી રહ્યા…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકાર યુનિફાઈડ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ ઓથોરિટી બનાવશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે વહીવટીતંત્રને એવો નિર્દેશ આપ્યો હતો કે યુનિફાઈડ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (યુએમટીએ)ની સ્થાપના કરવામાં આવે જેથી શહેરમાં નાગરિકોના જીવનને સરળ બનાવવા માટે વિવિધ પરિવહનના સાધનોના સંકલિત વિકાસ થઈ શકે. એક બેઠકને સંબોધતાં…
- નેશનલ
પહેલગામ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી, મહિલાના નિવેદન બાદ ખચ્ચર માલિકની ધરપકડ…
નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. આ દરમિયાન એક ખચ્ચરના માલિકનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. આ ફોટા સાથે એવો દાવો કરવામાં આવી…
- આમચી મુંબઈ
પુણે પોર્શે કાર કેસ: જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના હકાલપટ્ટી કરાયેલા બે સભ્યની હાઇ કોર્ટમાં ધા…
પુણે: પુણે પોર્શે કાર ક્રેશ કેસમાં સગીર આરોપીને જામીન આપવા માટે હકાલપટ્ટી કરાયેલા જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ (જેજેબી)ના બે સભ્યએ પોતાની બરતરફી સામે હાઇ કોર્ટમાં ધા નાખી હતી. હાઇ કોર્ટે આ અંગે રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો હતો. ગયા વર્ષે ઓક્ટોબરમાં…
- આમચી મુંબઈ
રાજ્યમાં રહેતા પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર, પાછા મોકલવા પર ચાંપતી નજર: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત કર્યા બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં વધુ સમય રોકાતા પાકિસ્તાની નાગરિકો સામે કડક કાર્યવાહીની જાહેરાત કરી હતી. જિલ્લા પોલીસ એકમોને કડક દેખરેખ રાખવા અને પાલન સુનિશ્ર્ચિત કરવા…