- IPL 2025
પ્રિયાંશ-પ્રભસિમરનની ફટકાબાજી પછી મેઘરાજાની મહેરઃ મૅચ અનિર્ણિત જાહેર…
કોલકાતાઃ અહીં ઇડન ગાર્ડન્સમાં શનિવારે રાત્રે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે પંજાબ કિંગ્સ (PBKS)એ બૅટિંગ પસંદ કર્યા બાદ 20 ઓવરમાં ચાર વિકેટે 201 રન કરીને ડિફેન્ડિંગ ચૅમ્પિયનને જીતવા 202 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. જોકે કોલકાતા (KOLKATA)નો સ્કોર વિના વિકેટે…
- નેશનલ
LoC નજીકના ગામના રહેવાસીઓ ‘મોદી બંકર’માં શરણ લઇ રહ્યા છે; જાણો કેમ આપવામાં આવ્યું આવું નામ…
શ્રીનગર: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન સીમા પર તણાવ વધી ગયો છે. જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના લાઈન ઓફ કંટ્રોલ (LoC) પાસે આવેલા ગામોના રહેવાસીઓમાં હાલ ગભરાટનો માહોલ છે. ગ્રામજનો કોઈપણ સંભવિત જોખમ સામે રક્ષણ માટે ભૂગર્ભ બંકરોમાં અસરો લઇ…
- દાહોદ
દાહોદમાં મનરેગા યોજનામાં 71 કરોડનું કૌભાંડ! 4 કર્મચારીઓની કરાઈ ધરપકડ…
દાહોદઃ દાહોદમાં મનરેગા યોજનામાં 71 કરોડનો ભ્રષ્ટાચાર કરવા મામલે 4 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. દાહોદના દેવગઢ બારિયા અને ધાનપુરમાં મનરેગા યોજનમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બીએમ પટેલ દ્વારા દાહોદ બી…
- આમચી મુંબઈ
‘અત્યાચારીઓનો વધ કરવો એ આપણો ધર્મ છે’; મોહન ભાગવતે મોદીને આપી સલાહ?
મુંબઈ: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે દેશભરમાં રોષનો માહોલ છે. લોકો માંગ કરી રહ્યા છે કે ભારત સરકાર પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરે. એવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે મહત્વનું નિવેદન આપ્યું છે. આજે શનિવારે…
- IPL 2025
પંજાબનો કોલકાતાને 202 રનનો લક્ષ્યાંક…
કોલકાતાઃ અહીં ઇડન ગાર્ડન્સમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ (kkr) સામે પંજાબ કિંગ્સ (pbks)એ બૅટિંગ પસંદ કર્યા બાદ 20 ઓવરમાં ચાર વિકેટે 201 રન કરીને ડિફેન્ડિંગ ચૅમ્પિયનને જીતવા 202 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. પ્રભસિમરન સિંહ (83 રન, 49 બૉલ, છ…
- અમદાવાદ
અમદાવાદ મનપામાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટ માટે બોગસ દસ્તાવેજ બનાવ્યા! 3 એજન્સીઓને કરાઈ બ્લેક લિસ્ટ…
અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકામાં 9 ઝોન અને બીઆરટીએસમાં સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે 3 એજન્સીએ બોગસ કાળગો બનાવ્યા હોવાની ફરિયાદો મળી હતી. આ ત્રણ એજન્સીઓ સામે પાલિકામાં 8 ફરિયાદો આવી હતી. બોગસ દસ્તાવેજોના આધારે આ ત્રણ એજન્સીએ રૂપિયા 40 કરોડનો સિક્યુરિટી કોન્ટ્રાક્ટ…
- આમચી મુંબઈ
તો પાકિસ્તાન પર તરસ્યા મરવાનો વારો આવશે: ફડણવીસ…
મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તમામ રાજ્યના મુખ્ય પ્રધાનોને તેમના રાજ્યના પાકિસ્તાનીઓની ઓળખ કરી તેમને ભારત છોડવા માટે કહેવાનો નિર્દેશ કર્યો છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે રાજ્યમાંથી પાકિસ્તાનીઓને ઘરભેગા કરવાનું કામ ચાલી રહ્યું છે.…
- આમચી મુંબઈ
દેશભક્તિનો ધર્મ સર્વોપરી તેથી પહલગામ જેવી ઘટનાઓ પરેશાન કરતી રહેશે: પીયૂષ ગોયલ
મુંબઈ: ભારતીયો માટે દેશભક્તિ એ સર્વોપરી ધર્મ અને જ્યાં સુધી ૧૪૦ કરોડ ભારતીયો દેશભક્તિને સન્માન આપતા રહેશે ત્યાં સુધી પહલગામ જેવા હુમલા પરેશાન કરતા રહેશે. તેમ છતાં ભારતીયોના જુસ્સાને આવાં કૃત્યો ક્યારેય તોડી નહીં શકે, એમ કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે…
- નેશનલ
‘પાકિસ્તાન મુર્દાબાદ’ કહેવા બદલ ભાજપના વિધાનસભ્ય સામે ગુનો નોંધાયો! જાણો શું છે મામલો…
જયપુર: પહેલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને ગઈ કાલે શુક્રવારે સાંજે રાજસ્થાનના જયપુરમાં કરવામાં આવેલા પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ તંગ બની (Jaipur protest against Pahalgam Attack) ગઈ હતી. પોલીસે તુરંત કાર્યવાહી કરીને સ્થિતિ કાબુમાં લીધી હતી, પરંતુ હજુ પણ લોકોમાં રોષનો માહોલ…
- સ્પોર્ટસ
પાકિસ્તાની મહિલા પ્લેયરનો બફાટ, `શ્રીલંકા કે દુબઈમાં રમીશું, પણ ભારતમાં તો નહીં જ’
કરાચીઃ આગામી સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં ભારતમાં મહિલાઓનો વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે અને પાકિસ્તાનની મહિલા ટીમ એ વિશ્વ સ્પર્ધા માટે ક્વૉલિફાય થઈ ચૂકી છે, પરંતુ પાકિસ્તાનની ટીમ આ ટૂર્નામેન્ટ રમવા માટે ભારત આવવા તૈયાર નથી. ખાસ કરીને પાકિસ્તાનની ઓપનર ગુલ ફિરોઝા (Gull…