- આપણું ગુજરાત
ગુજરાતમાં એપ્રિલ મહિનામાં હૃદય રોગને લગતી ઈમરજન્સીમાં 18 ટકાનો વધારો થયો…
અમદાવાદઃ ઉનાળાની સિઝન વચ્ચે ગુજરાતમાં એપ્રિલ મહિનામાં હૃદય રોગને લગતી ઈમરજન્સીમાં 18 ટકાનો વધારો થયો છે. પહેલીથી ૨૧મી એપિલ એમ છેલ્લા 21 દિવસમાં ગુજરાતમાં 5,073 કોલ્સ 108 એમ્બ્યુલન્સમાં નોંધાયા છે. ગત વર્ષે આ જ સમય ગાળામાં 4,159 કેસ આવ્યા હતા.…
- સુરત
સુરતમાં 23 વર્ષીય શિક્ષિકાનું શરમજનક કૃત્ય! 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઈ…
સુરતઃ સુરતના પૂણા વિસ્તારમાં એક આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં 23 વર્ષની એક શિક્ષિકાએ તેના 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી લઈ જતાં સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં શિક્ષિકા વિદ્યાર્થીને લઈ જતી દેખાઈ છે. સુરત પોલીસે…
- આપણું ગુજરાત
આગામી સાત દિવસની અંદર જાહેર કરાશે ધોરણ 10 અને 12નું બોર્ડનું પરિણામ,
અમદાવાદ: ગુજરાતમાં 10 અને 12ની બોર્ડની પરિક્ષાના પરિણામોની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. હવે પરીક્ષાના પરિણામ અંગે મળતી વિગતો મુજબ ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ આગામી સાત દિવસની અંદર જાહેર કરાશે. વિદ્યાર્થીઓની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે.…
- નેશનલ
ભારત ચોક્કસ કરશે હુમલો, પણ અમે એલર્ટઃ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને કબૂલ્યું…
નવી દિલ્હી/શ્રીનગર/ઈસ્લામાબાદઃ પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ ઊભો થયો છે, જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પાકિસ્તાન પોતાને બચાવવા માટે મોટા મોટા દાવાઓ કરી રહ્યા છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદીઓ પોતાનો અડ્ડો જમાવી બેઠા હતા હવે…
- આમચી મુંબઈ
પાલઘરના સાંસદે હાઇવે અકસ્માતનો ભોગ બનેલી મહિલાને તાકીદે મદદ કરી…
પાલઘર: પાલઘરના સાંસદ ડો. હેમંત સાવરાએ મુંબઈ-અમદાવાદ હાઇવે પર રોડ અકસ્માતનો ભોગ બનેલી મહિલાને પ્રાથમિક તબીબી સહાય પૂરી પાડીને માણસાઈનો પરિચય આપ્યો હતો. એક વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે સાવરાએ હાઇવે પર એક મહિલાને ઘાયલ હાલતમાં પડેલી જોઈને પોતાનું…
- આમચી મુંબઈ
પાકિસ્તાન પીઓકે સોંપવાનો ઇનકાર કરે તો ભારતે તેની સામે યુદ્ધ જાહેર કરવું જોઈએ: આઠવલે…
મુંબઈ: કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ કહ્યું હતું કે જો પાકિસ્તાન ભારતને પીઓકે સોંપવાનો ઇનકાર કરે તો ભારતે તેની સામે યુદ્ધ જાહેર કરી દેવું જોઈએ, કારણ કે જ્યાં સુધી આ પ્રદેશ અસ્તિત્વમાં છે ત્યાં સુધી આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે.રવિવારે અહીં નજીક…