- નેશનલ
કાશ્મીરના બડગામમાં સીઆરપીએફનું વાહન ખીણમાં ખાબક્યુંઃ અનેક જવાન ઘાયલ…
શ્રીનગરઃ પહલગામના આતંકવાદી હુમલા પછી કાશ્મીર સહિત દેશના સુરક્ષાના ભાગરુપે સુરક્ષા એજન્સીને એલર્ટ કરવામાં આવી છે ત્યારે આજે દક્ષિણ કાશ્મીરમાં સીઆરપીએફના વાહનને અકસ્માત નડ્યો હતો. બડગામના ખાનસાહિબ તહસીલના દૂધપથરીના તંગનાર વિસ્તારમાં સીઆરપીએફનું વાહન ઊંડી ખાઈમાં ખાબક્યું હતું. સીઆરપીએફનું વાહન રસ્તા…
- નેશનલ
મોટી કાર્યવાહીની તૈયારીઓ? વડાપ્રધાને સંરક્ષણ પ્રધાન, CDS, NSA અને ત્રણેય સેનાના વડાઓ સાથે બેઠક કરી…
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા પાકિસ્તાન સામે મોટી લશ્કરી કાર્યવાહીની તૈયારીઓ ચાલી રહી હોય લાગી (Action against Pakistan) રહ્યું છે. એવામાં આહેવાલ છે કે મંગળવારે ગૃહ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ચીફ…
- નેશનલ
પહેલગામ હુમલાનો બદલો લેવા માટે ઇઝરાયેલ ભારતને સમર્થન આપ્યું…
નવી દિલ્હી: પહેલગામ આતંકવાદી હુમલા બાદ દુનિયાભરમાં પાકિસ્તાનની ટીકા કરવામાં આવી રહી છે. ભારત પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી શરુ કરે તેવી શક્યતા છે. એવામાં ઇઝરાયેલના રાજદૂત રુવેન અઝાર (Reuven Azar)એ ભારતને ટેકો જાહેર કર્યો છે. એક નિવેદનમાં રુવેન અઝારે કહ્યું…
- નેશનલ
પહલગામ હુમલાને અંજામ આપનારો છે પાકિસ્તાન સેનાનો પૂર્વ કમાન્ડો, જાણો કોણ છે?
નવી દિલ્હી/ઈસ્લામાબાદ/શ્રીનગરઃ પહલગામના આતંકવાદી નરસંહારમાં પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક પુરાવો જાણવા મળ્યો છે. હુમલામાં સામેલ હાશિમ મુસાની ઓળખ પાકિસ્તાનની આર્મીના પેરા કમાન્ડો તરીકે કરવામાં આવી છે. પહલગામના આતંકવાદી હુમલા મુદ્દે ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં અવરોધો આવ્યા છે ત્યારે તપાસ કરનારી…
- અમદાવાદ
કોંગ્રેસનો ઘૂસણખોરોને સુરક્ષિત રાખવાનો એજન્ડા નિષ્ફળ! હર્ષ સંઘવીનો મોટો આક્ષેપ
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા અમદાવાદના ચંડોળા તળાવ આસપાસની વિસ્તારમાં મેગો ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાતના ઈતિહાસમાં આ સૌથી મોટું ડિમોલિશન છે. આ ડિમોલિશન દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આજે સવારથી અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને રાજ્યાના…
- IPL 2025
14 વર્ષના વૈભવ સૂર્યવંશીની આક્રમક બેટિંગથી ‘ગોડ ઓફ ક્રિકેટ’ આફરીન, રોહિત-યુસુફ પઠાણે શું કહ્યું?
જયપુર: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 47મી મેચ ગઈ કાલે સોમવારે રાજસ્થાન રોયલ્સ (RR) અને ગુજરાત ટાઈટન્ટ(GT) વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ રમાઈ હતી. આ હાઈ સ્કોરિંગ મેચમાં RRએ 8 વિકેટે શાનદાર જીત મેળવી. RRની જીતનો હીરો રહ્યો 14 વર્ષીય…
- મનોરંજન
પહલગામ હુમલા બાદ લોકોએ ખાસ પ્રકારના ટેટુ કરાવીને આપ્યો આંતકવાદને તગડો જવાબ…
ફેશન અને કોસ્મેટિક ઈન્ડસ્ટ્રી દિવસે નહીં એટલી રાતે બદલાતી હોય છે અને છેલ્લાં કેટલાક સમયથી તો યંગ જનરેશનમાં ટેટુ કરાવવાનું ચલણ ખૂબ જ વધી ગયું છે. પરંતુ જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે થયેલાં હુમલા બાદ તો લોકોમાં એક અલગ જ ટ્રેન્ડ જોવા…
- અમરેલી
અમરેલીઃ સાવરકુંડલા એપીએમસીના ડિરેક્ટર અંકુર રામાણીએ આપઘાત કરતાં ચકચાર…
અમરેલીઃ સાવરકુંડલા એપીએમસીના ડિરેક્ટર અંકુર રામાણી(ઉ.વ.32) એ આપઘાત કર્યો હતો. સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામે પોતાના ઘરે ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આપઘાતના કારણની તપાસ શરૂ કરી હતી.…
- રાશિફળ
આજનું રાશિફળ (29/04/2025): આજનો દિવસ અમુક જાતકો માટે લઈ આવશે ‘શુભ’ સમાચાર, જાણો તમારી રાશિનું ભવિષ્ય શું કહે છે?
આજનો દિવસ વ્યવસાય અને વેપારની દ્રષ્ટિએ સારો રહેશે. પણ આજે કોઈ અજાણ્યા પર વિશ્વાસ ન કરતા નહીં તો તમે છેતરાઈ શકો છો. તમે તમારા પરિવારના સભ્યો સાથે કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. આજે સામાજિક કાર્યમાં તમારી ભાગીદારી…
- IPL 2025
RR VS GT: ગુજરાત સામે રાજસ્થાનની ભવ્ય જીત, સૂર્યવંશીએ સૌથી ઝડપી સેન્ચુરી ફટકારી રચ્યો ઇતિહાસ…
જયપુરઃ આજે આઈપીએલની મેચ ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ. રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ રહેલી 47મી મેચમાં રાજસ્થાને ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો હતો. ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 209 રન બનાવ્યા હતા, જેમાં શુભમન ગિલ, જોસ…