- નેશનલ
જાણી લો: આવતીકાલથી બદલાશે આ નિયમો, જેની સીધી અસર તમારા ખિસ્સા પર થશે…
નવી દિલ્હી: આજે એપ્રિલ મહિનો પૂરો થવાનો છે, આવતી કાલે વર્ષના પાંચમા મહિના મેની શરૂઆત થવાની છે. નવા મહિનાની સાથે એવા ઘણા મોટા ફેરફારો થવાના છે, જેની સીધી અસર સામાન્ય નાગરિકના ખિસ્સા પર પડશે. બેંક ખાતાથી માંડીને ATM ટ્રાન્ઝેક્શન અને…
- અમદાવાદ
ચંડોળા તળાવ ડિમોલિશનઃ લલ્લા બિહારીની ધરપકડ, મકાનમાંથી મળી ચોંકાવનારી વસ્તુ…
અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ ડિમોલિશનનો આજે બીજો દિવસ છે. બે દિવસમાં તંત્રે 2000થી વધારે ગેરકાયદે મકાનો તોડીને લાખો ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મોહમ્મદ પઠાણની પણ ધરપકડ કરવામાં આવી હતી.…
- શેર બજાર
અખાત્રીજના સપરમા દહાડે સોનામાં રૂ. 322નો અને ચાંદીમાં રૂ. 1340 ઘટ્યાઃ માગ ખૂલવાનો આશાવાદ…
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ વૈશ્વિક સ્તરે ટ્રેડ વૉરનો તણાવ હળવો થવાનો આશાવાદ અને ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ રહ્યું હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીમાં સલામતી માટેની માગ નિરસ રહેતાં ભાવઘટાડો આગળ ધપ્યો હતો. આમ વૈશ્વિક નિરુત્સાહી…
- સુરત
સુરતમાંથી 11 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગેલી શિક્ષિકા ઝડપાઈ…
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં થોડા દિવસ પહેલા એક ચોંકાવનારી ઘટના બની હતી. ધોરણ 5માં ભણતા 11 વર્ષના વિદ્યાર્થીને શિક્ષિકા ભગાડીને લઈ ગઈ હતી. સીસીટીવીમાં વિદ્યાર્થી તેની શિક્ષિકા સાથે જતો હોવાનું જોવા મળ્યું હતું. વિદ્યાર્થી અને શિક્ષિકાની ભાળ મેળવવા પોલીસે 4…
- રાશિફળ
આજનું રાશિફળ (30/04/2025): આજે અક્ષય તૃતીયાના મોટા દિવસ અમુક જાતકો માટે લઈ આવ્યો છે ખુશીઓ, જોઈ લો તમારી તો રાશિ નથી?
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે. તમે કોઈ જૂના વિવાદમાંથી મુક્તિ મેળવી શકો છો, જે તમને મોટી રાહત આપશે. વ્યવસાયમાં લાભની શક્યતા છે. તમે તમારી પત્ની અને બાળકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા મુક્ત રહેશો. પરિવારમાં પરસ્પર સુમેળ રહેશે. આજના…
- IPL 2025
કોલકાતાએ જીતીને દિલ્હીને ફરી નંબર-વન થતા રોક્યું…
નવી દિલ્હીઃ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ આજે અહીં દિલ્હી કૅપિટલ્સ (DC)ની ટીમને 14 રનથી હરાવી દીધી હતી. કોલકાતાના 204/9 સામે દિલ્હીએ 9 વિકેટે 190 રન કર્યા હતા. કોલકાતાની ટીમ આ મૅચ પહેલાં છેલ્લી છમાંથી ચાર મૅચમાં હારી ગઈ હતી અને…
- આમચી મુંબઈ
પોલીસ અને કસ્ટમ્સના અધિકારીઓની દેખરેખમાં ચાલતા ડ્રગ્સ રૅકેટનો પર્દાફાશ…
થાણે: નવી મુંબઈ પોલીસે કસ્ટમ્સના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કોન્સ્ટેબલોની ‘મહેરબાની’થી ચાલતા ડ્રગ્સ રૅકેટનો પર્દાફાશ કરી 10 આરોપીની ધરપકડ કરી હતી. થાઈલૅન્ડથી હવાઈ માર્ગે તસ્કરીથી લાવવામાં આવેલું ડ્રગ્સ કસ્ટમ્સના અધિકારીઓની કથિત મિલીભગતથી શહેરમાં પસાર થતું હતું. ડ્રગ્સના વેચાણમાંથી થયેલી આવક…
- મનોરંજન
ધર્મેન્દ્ર, અક્ષય કુમાર સાથે કામ કરનાર અભિનેતા આજે જીવી રહ્યો છે આવું જીવન…
ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઝાકઝમાળથી કોઈની પણ આંખો અંજાઈ જાય એ સ્વાભાવિક છે, પરંતુ અહીં ટકી રહેવું એ ખૂબ જ અઘરી વાચ છે. સારી સારી ફિલ્મો કર્યા બાદ પણ અનેક સ્ટાર્સ આજે ગુમનામીમાં જીવન વિતાવી રહ્યા છે. આજે અમે અહીં તમને એક…
- નેશનલ
જસ્ટિસ બીઆર ગવઈ બનશે દેશના નવા CJI, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આપી મંજૂરી
ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ (President Droupadi Murmu) દ્વારા ન્યાયધીશ બી.આર ગવઈ (Justice B.R. Gavai)ને ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે મંજૂરી આપવામાં આવી છે. જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ આગામી 14 મે, 2025 ના રોજ ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવાના…
- નેશનલ
વાંસળીવાદક પંડિત રોનુ મજુમદારને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને હસ્તે પદ્મશ્રી એનાયત કરાયો…
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ ભવન ખાતે સોમવારે સિવિલ ઈન્વેસ્ટિચ્યોર સમારંભ (Civil Investiture ceremony) યોજાઈ હતી. જેમાં જાણીતા વાંસળીવાદક પંડિત રોનુ મજુમદાર (Pandit Ronu Majumdar)ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને હસ્તે પદ્મશ્રી(Padma Shri)થી સન્માનિત કરવામાં આવ્યા હતા. પંડિત રોનુ મજુમદારે આ પુરસ્કારને સંપૂર્ણ ભારત,…