- આમચી મુંબઈ
મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં, મુંબઈમાં 5 કિલોમીટર ટનલનું ખોદકામ પૂર્ણ…
મુંબઈ : મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ અંતર્ગત મુંબઈમાં બુલેટ ટ્રેન માટે 21 કિમી લાંબી ટનલમાંથી આશરે 5 કિલોમીટરનું ખોદકામ આજે પૂર્ણ થયું છે. આની સાથે ઘનસોલીથી શિલ્ફાટા સુધીની ટનલનું કામ પૂર્ણ થયું છે. ટનલની…
- નેશનલ
કવિતા માટે શબ્દોના પણ સૂર બેસાડનાર ‘નિર્ભીક’ની આ સ્ટોરી જાણી તમે પણ ચોંકી જશો…
ઉત્તર પ્રદેશના આંબેડકર નગરના કવિ અભય સિંહ ‘નિર્ભીક’એ હિન્દી કવિતાની દુનિયામાં પોતાનું નામ રોશન કર્યું છે. તેણે વીર રસની કવિતાઓથી લોકોના દિલ જીત્યા છે, પરંતુ સામાન્ય રીતે તે પોતાના ‘સ’ અને ‘શ’ના ઉચ્ચારણને લઈ ટીકાકારોનો શિકાર બનતા હતા. કમ્પ્યુટર સાયન્સમાં…
- ઇન્ટરનેશનલ
નેપાળમાં સુશીલા કાર્કીએ વચગાળાના પીએમ તરીકે શપથ લીધા, પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી…
કાઠમંડુ: નેપાળમાં વચગાળાની સરકારની રચના અને પરિસ્થિતિ સામાન્ય થયા કાઠમંડુમાંથી આજે સવારે 5 વાગ્યાથી કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે. જોકે, સેના હજુ થોડા દિવસો સુધી પેટ્રોલિંગ કરશે. રાષ્ટ્રપતિ ભવન શીતલ નિવાસ ખાતે વચગાળાના વડા પ્રધાન તરીકે સુશીલા કાર્કીએ શપથ લીધા…
- તરોતાઝા
પ્લાસ્ટિક બોટલમાં પાણી પીવું કેટલું સલામત?
આરોગ્ય એક્સપ્રેસ – રાજેશ યાજ્ઞિક પાણી મનુષ્યના જીવન માટે મૂળભૂત જરૂરિયાત છે. જેટલી મહત્ત્વપૂર્ણ સ્વચ્છ હવા છે, તેટલું જ મહત્ત્વપૂર્ણ છે સ્વચ્છ, પીવાલાયક પાણી. સમગ્ર વિશ્વમાં વસતિના પ્રમાણમાં પાણીનાં પ્રર્યાપ્ત સ્ત્રોત ન હોવાથી જળસંગ્રહ અતિ મહત્ત્વનો છે.વ્યક્તિગત રીતે લોકો પહેલાના…
- આપણું ગુજરાત
રાજસ્થાનમાં ભારે વરસાદથી સરહદી વિસ્તારોની કફોડી હાલતઃ પોલો ફોરેસ્ટ બંધ…
અરવલ્લી/વિજયનગરઃ રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ થયું હતું. હરણાવ નદીમાં ઘોડાપૂર આવતાં વિજયનગરના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ કફોડી બની હતી. પોલો ફોરેસ્ટ પણ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. 11,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુંઅરવલ્લી…
- આપણું ગુજરાત
મનસુખ વસાવાએ પાર્ટીના નેતાઓને ફરી લીધા આડે હાથ, કહ્યું- ચૈતર સામે કેમ બોલતા નથી?
નર્મદાઃ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી પાર્ટીના નેતાઓને આડેહાથ લીધા હતા. તેમણે પ્રાદેશિક નેતાઓને ચૈતર વસાવા સામે કેમ બોલતા નથી તેમણે કહ્યું કે, આપના નેતાઓ તથા ધારાસભ્ય ચૈતર વસાવા લોકોને ગેરમાર્ગે દોરે છે અને આપણા બધાની તથા આપણી સરકાર વિરુદ્દ…
- મહારાષ્ટ્ર
કોર્ટ પરિસરમાં સરકારી વકીલે ગળાફાંસો ખાધો…
છત્રપતિ સંભાજીનગર: જિલ્લાની વડવાની કોર્ટના પરિસરમાં સરકારી વકીલે ગળાફાંસો ખાધા બાદ શુક્રવારે કોર્ટના જુડિશિયલ મેજિસ્ટ્રેટ વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.એડવોકેટ વિનાયક ચાંદેલે (47) આત્મહત્યા કરતાં પહેલા લખેલી સુસાઇડ નોટમાં જણાવ્યું…
- પુરુષ
લાફ્ટર આફ્ટર : હાથે કરેલાં…યુ નો, કયાં વાગ્યાં…!
-પ્રજ્ઞા વશી ‘સાંભળો છો? આ આત્મનિર્ભરતા વિશે તમે અનેક ભાષણો ને સેમિનારો કર્યાં છે તો તમે સમય કાઢીને આ તમારી પત્ની તેમ જ બાળકોને પણ એ થોડુંક જ્ઞાન આપતા હો તો આપણો પણ ઉદ્ધાર થઈ જાય. ખરું ને? ‘ઘરનાં છોકરાં…