- સ્પેશિયલ ફિચર્સ
એરપોર્ટ પર બ્લેક, બ્લ્યુ અને ગ્રે કલરની બેગ લઈને જાવ છો? એરલાઈને આપી ચેતવણી, વાંચી લો…
જો તમે પણ કામકાજ કે વેકેશન માટે વારંવાર એર ટ્રાવેલ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. તમારે એર ટ્રાવેલ વખતે ભૂલથી પણ બ્લેક, નેવી બ્લ્યુ અને ગ્રે કલરના બેગનો ઉપયોગ ના કરવો જોઈએ અને આયરલેન્ડની…
- નેશનલ
ગુજરાત અને રાજસ્થાનમાં ‘લૂ’ને લઈ ‘રેડ એલર્ટ’! દિલ્હી-હરિયાણામાં પડશે ભીષણ ગરમી
નવી દિલ્હીઃ ગુજરાતમાં અત્યારે ગરમીનો પારો હાઈ હોવાના કારણે ભારે ગરમી પડી રહી છે. નોંધનીય છે કે, હવામાન વિભાગ દ્વારા ગુજરામાં ગરમીને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી ગુજરાતમાં હજી પણ વધારે ગરમી વધે તેવી શક્યતાઓ છે. આ…
- મનોરંજન
સલમાન ખાન અને મોહનલાલ ફિક્કા પડી ગયા આ એક્ટર સામે
ફિલ્મોની જ્યારે જાહેરાત થાય અને ત્યારબાદ જ્યારે તેનું માર્કેટિંગ થાય ત્યારે જ ઘણા લોકો ભવિષ્ય ભાખી દેતા હોય છે કે કઈ ફિલ્મ કેટલું ચાલશે અને કેટલું કમાશે, પરંતુ દર્શકોના મનને જાણી શકાતું નથી. જે ફિલ્મો સુપરહીટ સાબિત થશે તેમ માનવામાં…
- નેશનલ
કાંચા ગચીબોવલીના જંગલ મુદ્દે દિયા મિર્ઝાએ તેલંગાણાના મુખ્ય પ્રધાનને આપ્યો વળતો જવાબ
હૈદરાબાદ: કાંચા ગચીબોવલીના જંગલ કાપવાનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો (kancha gachibowli deforestation) છે. હૈદરાબાદ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓએ ઝાડ કાપવા સામે અંદોલન છેડ્યું હતું, જેના પ્રતીઘાતો દેશભરમાં પડ્યા હતાં. સુપ્રીમ કોર્ટે ઝાડ કાપવા સામે રોક લગાવી દીધી છે.…
- નેશનલ
બિહારમાં કોંગ્રેસની વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ, સ્થળાંતર રોકો રોજગાર આપો પદયાત્રામા સામેલ થયા રાહુલ ગાંધી
નવી દિલ્હી : બિહાર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં કોંગ્રેસે નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક અને સંગઠનાત્મક ફેરફારો બાદ કન્હૈયા કુમારના નેતૃત્વમાં સ્થળાંતર રોકો રોજગાર આપો પદયાત્રા શરૂ કરી છે. આ પદયાત્રામા સામેલ થવા કોંગ્રેસ નેતા…
- મનોરંજન
એક્ટ્રેસના બોડી ડબલ તરીકે કરિયરની શરૂઆત કરી આ અભિનેતાએ, આજે કરોડોમાં છે નેટવર્થ…
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જમ્પિંગ જેકના હુલામણા નામે ઓળખાતા જિતેન્દ્રનો આજે જન્મદિવસ છે અને આજે પણ તેમની ગણતરી ઈન્ડસ્ટ્રીના ચાર્મિંગ એક્ટર્સમાં કરવામાં આવે છે. પોતાના સક્સેસફૂલ કરિયરમાં દિલીપ કુમાર, અમિતાભ બચ્ચન જેવા મોટા મોટા સ્ટાર્સને ટક્કર આપી છે. તેમની ડાન્સિંગ સ્કિલ્સને કારણે…
- ભુજ
કચ્છની ખાનગી હૉસ્પિટલમાં યુવતીનું દવાના રિએક્શનથી મોત થતા ખળભળાટ
ભુજ: એક તરફ આજે આપણે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવી રહ્યા છે ત્યારે બીજી બાજુ હૉસ્પિટલોની બેદરકારીને લીધે દરદીઓના મોત થવાની ઘટનાઓ બનતી રહે છે. ગુજરાતમાં તાજેતરમાં જ ખ્યાતિ હૉસ્પિટલકાંડ ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે હવે કચ્છમાં એક આવો બનાવ બન્યો…
- મહારાષ્ટ્ર
પાલઘરમાં રામ નવમીના શોભાયાત્રા પર ઇંડા ફેંકાયા! શહેરમાં તણાવનો માહોલ
પાલઘર: ગઈ કાલે રવિવારે રામનવમીનો તહેવાર હતો, આ નિમિતે દેશના ઘણા શહેરોમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. મહારષ્ટ્રમાં પણ રામ નવમીની સંખ્યાબંધ શોભાયાત્રાઓ નીકળી હતી, એવામાં પાલઘરમાં એક શોભાયાત્રા પર અસામાજિક તત્વોએ હુમલો (Attack on Shobhayarta in Palghar) કર્યો હતો. અહેવાલ…
- નેશનલ
ઉજ્જૈનમાં બિલાસપુર-બિકાનેર એક્સપ્રેસમાં લાગી આગ, Video Viral
ઉજ્જૈનઃ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં ચાલતી ટ્રેનમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. બિલાસપુર-બીકાનેર એક્સપ્રેસના જનરેટર કોચમાં અચાનક આગ લાગ્યાના બનાવથી અફરા તફરી મચી ગઈ હતી. આ બનાવ તરાના રોડ સ્ટેશન નજીક બન્યો હતો. ટ્રેનમાં આગ લાગ્યાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર…