- સ્પેશિયલ ફિચર્સ
પાસપોર્ટને લઈને આવ્યા મહત્ત્વના સમાચાર, અત્યારે જ જાણી લો, નહીંતર…
ભારતીય નાગરિકો માટે આધારકાર્ડ, પેનકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, વોટરઆઈડી કાર્ડ, પાસપોર્ટ ખૂબ જ મહત્ત્વના દસ્તાવેજો છે. પરંતુ હવે પાસપોર્ટને લઈને મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. પાસપોર્ટને લઈને આવેલા આ મહત્ત્વના સમાચારને કારણે કરોડો ભારતીયોને રાહત મળશે. આ સમાચાર તમે જાણી…
- મહારાષ્ટ્ર
લાકડા પર ઊભેલો બકરોઃ સંજય રાઉતની ટ્વીટ કોના તરફ ઈશારો કરે છે?
મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહાયુતી સરકાર છે. ત્રણ પક્ષની બનેલી આ સરકાર વચ્ચે બધુ સમુસુતરું નથી તેવી ચર્ચાઓ રોજ થાય છે અને અમુક ઘટનાઓ પણ આ તરફ ઈશારો કરે છે ત્યારે સંજય રાઉતની એક પોસ્ટે ફરી ખળભળાટ મચાવ્યો છે. શિવસેના (યુીબીટી)ના પ્રવક્તા…
- મનોરંજન
Aishwarya Rai-Abhishek Bachchanના જીવનમાં થશે મોટી ઉથલપાથલ? જાણો કોણે કર્યો ચોંકાવનારો ખુલાસો…
અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)નો સંબંધ લાંબા સમયથી ચર્ચામાં રહ્યો છે. અનેક રિપોર્ટ્સમાં તો એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે બંને જણ ડિવોર્સ લેવા જઈ રહ્યા છે. જોકે, કપલે આ બાબતે મગનું નામ મરી નથી…
- સ્પેશિયલ ફિચર્સ
હેં, ડોક્ટર પણ આપે છે આ દેશમાં ફરવા જવાની સલાહ, આખરે એવું તે શું છે ખાસ ત્યાં?
સામાન્યપણે આપણે જ્યારે બીમાર પડીએ ત્યારે ડોક્ટર પાસે જઈએ અને મેડિસીન વગેરે લઈએ. ઘણી વખત ડોક્ટર દ્વારા મેડિસીનની સાથે સાથે દર્દીઓને હવાફેર કરવા માટે બહાર ફરવા જવાની સલાહ પણ આપતા હોય છે. પરંતુ કોઈ ડોક્ટર તમને થાઈલેન્ડ ફરવા જવાની સલાહ…
- નેશનલ
માછીમારીનુ ગામ બન્યુ ચીનની સલિકોન વેલી; આનંદ મહિન્દ્રાએ ભારતને આપ્યું આ શહેરનું ઉદાહરણ
નવી દિલ્હી: ભારત હવે દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે, તે હવે વિશ્વની પાંચમા ક્રમનુ સૌથી મોટું અર્થતંત્ર બનવાનું લક્ષ્ય ધરાવે છે. આ માટે સરકારથી લઈને દેશનો દરેક નાગરિક પોતાની ભાગીદારી નોંધાવી રહ્યો છે, આ માટે દેશના સફળ વ્યક્તિત્વ તેના…
- રાશિફળ
આજનું રાશિફળ (12-04-2025): આજનો દિવસ કોના માટે લાભદાયક રહેશે, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
તમારો આજનો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. ખરાબ સ્વાસ્થ્યને કારણે તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વ્યવસાયમાં તમને નુકસાનનો સામનો કરવો પડી શકે છે. વિરોધીઓ આવતીકાલે સક્રિય રહેશે. પરિવારમાં પરસ્પર મતભેદો વધી શકે છે. પત્ની સાથે ઝઘડો થઈ શકે છે.…
- સ્પેશિયલ ફિચર્સ
ઈન્ડિયન લાગતી આ શૂ બ્રાન્ડ છે વિદેશી, નામ જાણીને લાગશે 440 વોલ્ટનો ઝટકો…
જ્યારે પણ તમે શૂઝ કે ચંપલ ખરીદવાનું વિચારો છે ત્યારે મગજમાં અનેક અલગ અલગ બ્રાન્ડ મગજમાં આવે છે. પરંતુ મોટાભાગના લોકોના મગજમાં આવે છે બાટા (Bata)નું નામ. દેશના મોટાભાગના લોકોને બાટાના ચંપલ ખૂબ જ પસંદ આવે છે કારણ કે તેમની…
- આમચી મુંબઈ
શહેરી પરિવહન માટે ઈ-ટ્રાન્ઝિટ એક સારો વિકલ્પ: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સૂચન કર્યું છે કે શહેરી પરિવહન વ્યવસ્થા માટે ઈ-ટ્રાન્ઝિટ એક સારો વિકલ્પ છે અને અધિકારીઓએ નાણાકીય પાસાઓની તપાસ કરવી જોઈએ અને આ સંદર્ભમાં અહેવાલ રજૂ કરવો જોઈએ. પિંપરી-ચિંચવડ મેટ્રોપોલિટન વિસ્તારમાં પાયલોટ ધોરણે ઈ-ટ્રાન્ઝિટ…
- આમચી મુંબઈ
ઓરેન્જ ગેટ – મરીન ડ્રાઇવ ડબલ ટનલનું કામ ઝડપી બનાવો: દેવેન્દ્ર ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાઓના નક્કર ઉકેલ તરીકે માળખાગત વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ પૃષ્ઠભૂમિમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ઓરેન્જ ગેટ અને મરીન ડ્રાઇવ વચ્ચે એક સિવિલ રોડ ટનલ પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યો…