- અમદાવાદ
ગુજરાતમા મેડિકલ ક્ષેત્રે AIનો ઉપયોગ; ડિજિટલ ICUથી લઈને રોબોટિક લિનિયર એક્સલેટર મશીનનો ઉપયોગ
અમદાવાદ: ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં કાઇઝન હોસ્પિટલના ‘સેન્ટર ઓફ એક્સલન્સ ઇન રોબોટિક ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ સર્જરી’નું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. કાઈઝન હોસ્પિટલ 100 રોબોટિક ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ (જી.આઈ.) સર્જરી કરનારી દેશની પ્રથમ હોસ્પિટલ બની છે તેની ઉજવણીના પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે…
- મહારાષ્ટ્ર
પાલિકાની ચૂંટણી પૂર્વે ઉદ્ધવ ઠાકરે જૂથને ઝટકોઃ વધુ એક નેતાએ પાર્ટીનો સાથ છોડ્યો
મુંબઈઃ આગામી મહાનગરપાલિકા ચૂંટણીઓ પહેલા ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી) ને મોટો ફટકો પડ્યો છે. ઉદ્ધવ ઠાકરે જૂથની પાર્ટીના પ્રવક્તા સંજના ધાડી અને તેમના પતિ, તથા ભૂતપૂર્વ કોર્પોરેટર સંજય ધાડીએ આજે પક્ષને જય મહારાષ્ટ્ર કહીને એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના શિવસેનાના જૂથમાં…
- IPL 2025
જયપુરમાં જયસ્વાલ છવાઈ ગયો, રાજસ્થાનના ચાર વિકેટે 173 રન
જયપુરઃ રાજસ્થાન રૉયલ્સે (RR) અહીં આજે આઈપીએલ (IPL-2025)માં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) સામે બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં ચાર વિકેટે 173 રન બન્યા હતા. ઓપનર યશસ્વી જયસ્વાલ (75 રન, 47 બૉલ, બે સિક્સર, દસ ફોર)નું ટીમના પોણાબસો જેટલા રનમાં સૌથી…
- સ્પેશિયલ ફિચર્સ
Hanuman Jayantiની રાતે કરી લો આ ખાસ ઉપાય, થશે બજરંગબલિની ખાસ કૃપા
આજે હનુમાન જયંતિ છે અને દેશભરમાં ધામધૂમથી હનુમાન જયંતિની ઊજવણી કરવામાં આવી રહી છે. ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાએ સંકટમોચન હનુમાનજીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. આ વખતે શનિવારના દિવસે હનુમાન જયંતિનો તહેવાર આવી રહ્યો છે એટલે તેનું વિશેષ મહત્ત્વ છે.…
- સ્પેશિયલ ફિચર્સ
રસોઈ બનાવતી વખતે ક્યારે મીઠું નાખવું જોઈએ? મોટાભાગના લોકો કરે છે ભૂલ…
મીઠું… રસોઈનું સૌથી મોટું અને મહત્ત્વનું ઘટક. રસોડામાં જોવા મળતું મીઠું જેમ રસોઈનો સ્વાદ વધારી શકે છે એમ જ તેનો સ્વાદ બગાડી પણ શકે છે. ભોજન બનાવતી વખતે મીઠું કેટલું અને ક્યારે નાખવાનું છે એ જાણવું ખૂબ જ મહત્વનું છે.…
- નેશનલ
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમા વકફ કાયદાના વિરોધમા ભડકી હિંસા, પિતા-પુત્રની ગોળી મારીને હત્યા
નવી દિલ્હી : દેશના અનેક સ્થળોએ વકફ કાયદા મુદ્દે વિરોધ થઇ રહ્યો છે. જોકે, આ દરમિયાન પશ્ચિમ બંગાળમા મુર્શિદાબાદમાં વક્ફ કાયદા વિરુદ્ધ હિંસા સતત ચાલી રહી છે. જેમા જાંગીપુર, સુતી, ધુલિયાન, શમશેરગંજ અને જાફરાબાદમાં વિરોધ ચાલુ છે. આ દરમિયાન મુર્શિદાબાદમાં…
- IPL 2025
શરૂઆતના ધમાકા પછી ગુજરાતને લખનઊના બોલર્સે બ્રેક મારી
લખનઊઃ ગુજરાત ટાઇટન્સ (GT)એ આજે અહીં પ્રથમ બૅટિંગ મળ્યા બાદ ધમાકેદાર શરૂઆત કરી હતી અને પહેલી વિકેટ માટે 120 રનની ભાગીદારી કરી હતી, પરંતુ ત્યાર બાદ લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ના બોલર્સે એવી બે્રક મારી કે ગુજરાતની ટીમનો સ્કોર 20મી ઓવરને…