- સ્પેશિયલ ફિચર્સ
આ ઘરેલું ઉપાય પેટ સાફ નહિ થવાની સમસ્યાનો લાવી દેશે કાયમી અંત
લોકોને પેટમાં ગેસ થવાની અને પેટ યોગ્ય રીતે સાફ ન થવાની સમસ્યા રહે છે.જો પેટ યોગ્ય રીતે સાફ ન થાય તો પેટમાં ગેસ, કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓ રહે છે. જો તમે પણ પેટમાં ગેસ થવાની સમસ્યાનો સામનો કરી રહ્યા…
- અમદાવાદ
વડોદરાની એમ.એસ યુનિ.માં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીની આત્મહત્યા;
અમદાવાદઃ વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં ટેકનોલોજી ફેકલ્ટીના બીજા વર્ષમાં બીઈ ટેકનોલોજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. અભિષેક શર્મા નામના વિદ્યાર્થીએ એમ વિશ્વેસરાય હોસ્ટેલના હોલના રૂમ નંબર 88માં પંખા પર ચાદર બાંધી જીવાદોરી ટૂંકાવી હતી. પોલીસે…
- અમદાવાદ
ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા માટે યોજના તૈયાર, જાણો કોની હશે મહત્વની ભૂમિકા?
અમદાવાદ: કોંગ્રેસ પાર્ટીએ હવે એક નક્કર પરિવર્તન લાવવા માટે હવે છેડે ગાંઠ બાંધી લીધી છે. કોંગ્રેસે વર્ષ 2025 ને “સંગઠન નિર્માણ વર્ષ” તરીકે જાહેર કર્યું છે અને પાયાના સ્તરે તેના સંગઠનાત્મક માળખાને મજબૂત બનાવવા માટે એક માસ્ટર પ્લાન બનવ્યો છે.…
- IPL 2025
તિલક વર્માએ દિલ્હીના મેદાન પર મુંબઈની આબરૂ સાચવી
નવી દિલ્હીઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ અહીં આજે યજમાન દિલ્હી કૅપિટલ્સ (DC) સામે બૅટિંગ મળ્યા બાદ સાધારણ શરૂઆત કર્યા પછી ચોથા નંબરે રમવા આવેલા તિલક વર્મા (59 રન, 33 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર)ની લડાયક ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં પાંચ વિકેટે…
- નેશનલ
પંજાબમાં આઇઇડી સાથે 2 આતંકવાદી પકડાયાઃ બંને ગોલ્ડી બરાર અને બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા
ચંદીગઢઃ પંજાબ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ આજે જણાવ્યું હતું કે, એક આતંકી મોડ્યૂલના બે સભ્યોની આરડીએક્સ યુક્ત ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઇઇડી) સાથે ધરપકડ કરવામાં આવી છે. પંજાબના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ગૌરવ યાદવે જણાવ્યું હતું કે આરોપીઓની ઓળખ જગ્ગા સિંહ અને…
- સ્પોર્ટસ
ગાંગુલીએ ફરી ક્રિકેટ જગતની સર્વોચ્ચ સંસ્થામાં મોટી જવાબદારી સ્વીકારી
દુબઈઃ ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલી (Saurav Ganguly)ની ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (icc)ની મેન્સ ક્રિકેટ કમિટી (cricket committee)ના ચૅરપર્સનપદે ફરી નિયુક્તિ થઈ છે. અહીં દુબઈમાં હેડ-ક્વૉર્ટર ધરાવતી ક્રિકેટની આ સર્વોચ્ચ સંસ્થાની આ કમિટીના સભ્યપદે ગાંગુલીના ભૂતપૂર્વ સાથી…
- IPL 2025
પડિક્કલ આરસીબી વતી 1,000 રન કરનાર કોહલી પછીનો બીજો ભારતીય ખેલાડી
જયપુરઃ દેવદત્ત પડિક્કલે આજે અહીં રાજસ્થાન રૉયલ્સ (RR) સામેની મૅચમાં જે અણનમ 40 રન કર્યા એમાં તેની એક મહત્ત્વની સિદ્ધિ પણ સામેલ હતી. તે આઇપીએલમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) વતી 1,000 રન પૂરા કરનાર વિરાટ કોહલી પછીનો બીજો ભારતીય ખેલાડી…
- અમદાવાદ
અમદાવાદમા ફરી મેગા ડિમોલેશનની કાર્યવાહી? આ કારણે તોડી પડાશે 210 મકાનો..
અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલા 3505 મીટર લાંબા રન-વેની સમકક્ષ 1895 મીટર અડધો ટેક્સી-વે કાર્યરત છે. હવે 1610 મીટરનો ટેક્સી-વે પૂરો કરવા માટે અડચણરૂપ બાંધકામોને દૂર કરવા મેગા ડિમોલેશનની તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે, સરદારનગર એરિયાના…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના મંદિરોમાં ડ્રેસ કોડનો આગ્રહ: દર્શનાર્થીઓમાં મિશ્ર પ્રતિક્રિયા
મુંબઈ: મહારાષ્ટ્રના મંદિરો ધીમે ધીમે મુલાકાતીઓ માટે ડ્રેસ કોડ અમલમાં આવી રહ્યો છે. ધાર્મિક સ્થળોનું સંચાલન કરતા ટ્રસ્ટોએ માર્ગદર્શિકા બહાર પાડીને શ્રદ્ધાળુઓને સાધારણ તેમજ પરંપરાગત વસ્ત્રો પહેરવાની આગ્રહભરી વિનંતી કરી છે. મંદિરના ટ્રસ્ટોએ ધાર્મિક સ્થળોની પવિત્રતા જાળવવા માટે ડ્રેસ કોડની…
- ઇન્ટરનેશનલ
રશિયાનો યુક્રેનના સુમી શહેર પરના મિસાઇલ હુમલાથી તબાહીઃ 21 જણનાં મોત
કિવ: રશિયાએ યુક્રેન પર વધુ એક મિસાઇલ હુમલો કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે યુક્રેનના શહેર સુમી પર થયેલા રશિયન મિસાઇલ હુમલામાં 20થી વધુ લોકોના માર્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર જ્યારે લોકો પામ સન્ડેની ઉજવણી માટે એકઠા થયા ત્યારે સવારે…