- ભુજ
કચ્છમાં પ્રચંડ ગરમીઃ ભરબપોરે ભુજ 47 ડિગ્રીએ તપ્યું
ભુજઃ ચૈત્રીય નવરાત્રીની વિદાય બાદ ફરી શરૂ થયેલો અંગ દઝાડતો તાપ સમગ્ર રાજ્યની સાથે કચ્છને અકળાવી રહ્યો છે. જિલ્લા મથક ભુજ આજે ૪૩ ડિગ્રી સાથે રાજ્યના સર્વાધિક ગરમ મથકોની યાદીમાં આવી ગયું છે. પાકિસ્તાન તરફથી આવી રહેલા ઉના વાયરા સાથે…
- ઉત્તર ગુજરાત
ભાજપ અને આરએસએસને હરાવવાની તાકાત માત્ર કૉંગ્રેસ પાસેઃ રાહુલે ગુજરાતમાં કર્યો લલકાર
મોડાસાઃ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા કૉંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોડાસા ખાતે કાર્યકર્તાઓને સંબોધી લલકાર કર્યો હતો. રાહુલ ગાંધીએ કાર્યકરોમાં જોશ ભર્યો હતો અને ભાજપને હરાવવાની શરૂઆત ગુજરાતથી કરવાનું આહ્વાન કર્યું હતું. રાહુલે ગઈકાલે અમદાવાદ ખાતે…
- નેશનલ
વકફ કાયદા મુદ્દે સુપ્રીમ કોર્ટમા સુનાવણી શરૂ, કપિલ સિબ્બલે કહ્યું આ બંધારણના અનુચ્છેદ 26નો ભંગ
નવી દિલ્હી : વકફ કાયદાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. સીજેઆઈ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બનેલી ત્રણ જજોની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટમાં અરજદારો અસદુદ્દીન ઓવૈસી,…
- મહારાષ્ટ્ર
આંબેડકરના દર્શન ભાષણ કરતાં વધુ મહત્ત્વનું: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચૈત્યભૂમિ ખાતે વક્તાઓની યાદીમાં નામ ન આવવા અંગે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે એવી સ્પષ્ટતા કરી હતી કે ભાષણ આપવા કરતાં બી. આર. આંબેડકરના દર્શન વધુ મહત્ત્વનાં છે. ચૈત્યભૂમિ ખાતે બાબાસાહેબ આંબેડકરના દર્શન કરવા કરતાં વધુ…
- મનોરંજન
ફરી તમન્ના ભાટિયાએ આ કામ કરીને લૂંટી લીધી મહેફિલ, જાણો હવે શું કર્યું?
તમન્ના ભાટિયા કોઈને કોઈ રીતે ચર્ચામાં રહે છે. આ દિવસોમાં અભિનેત્રી તેના તાજેતરમાં રિલીઝ થયેલા ગીત ‘નશા’ માટે ચર્ચામાં છે. ‘રેડ 2’ના આ ગીતમાં અભિનેત્રીએ પોતાની સ્ટાઇલ અને મૂવ્સથી બધાને દિવાના કરી દીધા છે. જોકે, આ પહેલી વાર નથી જ્યારે…
- નેશનલ
ભારતીય આર્મી માટે ‘આ’ બાબત બની શકે છે મોટો પડકાર, જાણો આર્મીએ શું કહ્યું?
નવી દિલ્હી: દેશના યુવાનો સરકારી નોકરી માટે આકરી મહેનત અને ભરતી કરવાની માંગ કરી રહ્યા છે અને બીજી તરફ ભારતીય સેનામા યુવાનોની ભરતી માટે અગ્નિવીર યોજનાનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. જો કે અહેવાલો છે કે સેનામાં એક લાખથી…
- નેશનલ
બિહારમાં ચૂંટણી પહેલા જ RLJPએ NDAથી છેડો ફાડ્યો; કહ્યું જ્યાં સન્માન મળશે ત્યાં જશું
નવી દિલ્હી: બિહાર ચૂંટણી પહેલા રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી (RLJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પશુપતિ કુમાર પારસે એક મોટી જાહેરાત કરીને NDA સાથેના ગઠબંધનથી છેડો ફાડી નાખ્યો છે. તેમણે કહ્યું કે આજથી તેમની પાર્ટી RLJPનો NDA સાથે…