- સ્પોર્ટસ
શૂટિંગના વર્લ્ડ કપમાં ભારતની એક મહિલા નિશાનબાજ ફરી ચૅમ્પિયન, બીજી રનર-અપ
લિમા (પેરુ): ભારતની માત્ર 18 વર્ષની શૂટર સુરુચી ઇન્દર સિંહે (Suruchi Singh) અહીં શૂટિંગ (SHOOTING)ના આઇએસએસએફ વર્લ્ડ કપ (ISSF WORLD CUP)માં કમાલ કરી છે. તેણે 10 મીટર ઍર પિસ્તોલ ઇવેન્ટમાં સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. બીજી તરફ,…
- આમચી મુંબઈ
….તો હવે એ દિવસો દૂર નહીં રહે કે ટ્રેનમાંથી તમે પૈસા ઉપાડી શકશો, કઈ રીતે?
મુંબઈઃ ભારતીય રેલવે બુલેટ ટ્રેન દોડાવવાની યોજના બનાવી છે ત્યારે તાજેતરમાં ચાલતી મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં પણ પ્રવાસીઓને પૈસા મળી રહે તેના માટે મોટી યોજના બનાવવામાં આવી છે. એટલે કે ક્યારેક ટ્ર્રેનમાં પૈસાની જરૂર ઊભી થઈ તો પ્રવાસીઓ ટ્રેનમાંથી પૈસા ઉપાડી શકશે…
- IPL 2025
પ્રીટિ ઝિન્ટાએ જ્યારે ખૂબ ઠેકડા માર્યા અને પછી રડી પડી…
મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): પંજાબ કિંગ્સ (PBKS)એ ગઈ કાલે ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે અણધાર્યો વિજય મેળવ્યો અને એ જીત સાથે આઇપીએલ (IPL)માં નવો વિક્રમ પણ સ્થાપિત કર્યો એ જોઈને પંજાબની ટીમની સહ-માલિક પ્રીટિ ઝિન્ટા ટીમના ડગઆઉટમાં બેહદ ખુશ…
- સ્પેશિયલ ફિચર્સ
મુકેશ અંબાણીને પસંદ છે નીતા અંબાણીને આ ખાસ સાડીમાં જોવાનું, કિંમત એટલી કે…
દેશના સૌથી ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવાર (Ambani Family)ના સભ્યો પોતાની લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. પરંતુ વાત કરીએ અંબાણી પરિવારના લેડી બોસ અને બિગ બોસ ગણાતા નીતા અંબાણી (Nita Ambani) અને મુકેશ અંબાણી (Mukesh Ambani)ની.…
- IPL 2025
દિલ્હી હૅટ-ટ્રિક રનઆઉટના આઘાતમાંથી આજે બહાર આવીને રમશે તો રાજસ્થાનની હૅટ-ટ્રિક હાર નક્કી
નવી દિલ્હીઃ દિલ્હી કૅપિટલ્સ (DC) અને રાજસ્થાન રૉયલ્સ (RR) વચ્ચે આજે (સાંજે 7.30 વાગ્યાથી) આઈપીએલ (IPL-2025)ની 32મી મૅચમાં જંગ છે. દિલ્હીની ટીમ પહેલી ચારેય મૅચ જીતી હતી, પણ રવિવાર, 13મી એપ્રિલે ઘરઆંગણે (અરુણ જેટલી સ્ટેડિયમમાં) મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) સામેના શૉકિંગ…
- ગાંધીનગર
હવે ગુજરાત સરકાર તમને એસી વોલ્વો બસમાં સફર કરાવશે નડાબેટ અને સોમનાથની
ગાંધીનગરઃ વિશ્વપ્રસિદ્ધ મંદિર અને બાર જ્યોતિર્લિંગોમાનું એક સોમનાથ મંદિર હોય કે પછી વડનગર, મોઢેરા જેવા ઔતિહાસિક સ્થળો હોય, ગુજરાતમાં પ્રવાસન માટે અઢળક આકર્ષણો છે અને પ્રવાસીઓને સુવિધાઓ આપી ત્યાં સુધી પહોંચાડવા માટે સરકાર ઘણી સક્રિય છે. ગુજરાત સરકારે આવી વધારે…
- ઇન્ટરનેશનલ
ડ્રેગન પર અમેરિકાનો ટેરિફ અટેક યથાવત, ચીની નિકાસ પર 245% સુધીનો ટેક્સ ચૂકવવો પડશે
વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પના છેલ્લા દિવસોમાં લેવાયેલ નિર્ણયથી વિશ્વના અનેક દેશો ચોંકી ઉઠયા છે. જો કે આ ટેરિફ વોરમા અમેરિકાએ ચીનને ભીંસમાં લીધું છે અને બંને દેશ વચ્ચે સંબંધો વધુ વિવાદમાં ઘેરા બની રહ્યા છે. તેમ હવે અમેરિકાએ ચીની માલની આયાત…
- અમદાવાદ
આનંદોઃ ગુજરાતમાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સરકારે કર્યો બે ટકાનો વધારો
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા સરકારી નોકરી કરતા લોકોને મોટી ભેટ આપવામાં આવી છે. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સરકારી કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્યના સરકારી કર્મચારીઓને…
- અમદાવાદ
અમદાવાદમાં ટેક્સીચાલકે અનેક વાહનોની મારી ટક્કરઃ ગુસ્સે ભરાયેલા લોકોએ માર માર્યો, હોસ્પિટલમાં મોત
અમદાવાદઃ અહીં એક ટેક્સીચાલકને કથિત રીતે ટોળાએ ગુસ્સામાં આવીને મોતને ઘાટ ઉતાર્યો હતો. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં મંગળવારની રાત્રે એક ડ્રાઈવરનો મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં પ્રાથમિક માહિતી અનુસાર એક ટેક્સીચાલકે અંધાધૂંધ વાહનોને ટક્કર માર્યા પછી ગુસ્સે થયેલા ટોળાએ કારચાલકનો પીછો…
- ઈન્ટરવલ
કચ્છી ચોવક : જીવનમાં એ જ્ઞાનનું મહત્ત્વ બતાવે છે
-કિશોર વ્યાસ ચોવક છે: ‘સિજ છાબડે ઢકયો ન રે’ એવા જ અર્થવાળી ગુજરાતીમાં પણ કહેવત છે: સૂરજ છાબડે ઢાંક્યો ન રહે! ચોવકમાં પહેલો શબ્દ છે: ‘સિજ’. જેનો અર્થ થાય છે: સૂરજ અને ‘છાબડે’ એટલે છાબડીએ. ‘ઢકયો’નો અર્થ થાય છે: ઢાંકયો…