- સ્પેશિયલ ફિચર્સ
શું તમે પણ એસી ઓન કરીને ઊંઘો છો? અત્યારે જ છોડી આ આદત, નહીંતર…
અત્યારે આગ દઝાડતી ગરમી પડી રહી છે અને આવી સ્થિતિમાં એક પણ સેકન્ડ પંખા કે એસી વિના રહેવાની કલ્પા કરવી પણ મુશ્કેલ છે. જો તમે પણ રાતના સમયે કે ઊંઘતી વખતે એસી ઓન કરીને ઊંઘો છો તો તમારી આ આદત…
- મહારાષ્ટ્ર
હેટ્રિક… શરદ પવાર અને અજિત પવાર 10 દિવસમાં ત્રીજી વખત સાથે આવશે, નવો કાર્યક્રમ, નવું સ્થળ અને સમય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવાર અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર ફરી એકવાર સાથે એક મંચ પર આવશે. 21 એપ્રિલે પુણેના સાકર સંકુલ ખાતે સવારે નવ વાગ્યે એઆઈ સંબંધિત વિષયો પર ચર્ચા કરવા માટે એક બેઠકનું આયોજન…
- મહારાષ્ટ્ર
પાયલોટની ખુરશી બદલાઈ ગઈ છે, એકનાથ શિંદેએ ફરી એકવાર મુખ્ય પ્રધાનપદ પર ટિપ્પણી કરી
અમરાવતી: ‘પહેલાની સરકારમાં હું મુખ્ય પ્રધાન હતો, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્ય પ્રધાન હતા. હવે ફડણવીસ મુખ્ય પ્રધાન છે, જ્યારે હું અને અજિત પવાર નાયબ મુખ્ય પ્રધાન છીએ. અમારી વચ્ચે ફક્ત ખુરશીઓ જ બદલાઈ છે,’ એમ નાયબ મુખ્ય…
- નેશનલ
તમિલનાડુમાં ભાજપ માટે કપરા ચઢાણઃ એઆઈએડીએમકીએ પાર્ટીથી રાખ્યું અંતર?
ચેન્નઈ: તમિલનાડુમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ અને AIADMKએ હાથ મિલાવ્યો હતો. જો કે ચૂંટણી પહેલા જ આ ગઠબંધન તુટી રહ્યું હોવાના એંધાણ દેખાઈ રહ્યા છે. AIADMK એ મંગળવારે જાહેરાત કરી કે જો ચૂંટણીમાં ગઠબંધનની જીત થાય છે…
- ભુજ
આદિપુરમાં વોલ્વો બસે બે વાહનને લીધા અડફેટેઃ એક વિદ્યાર્થિનીનું મોત, બે ઘાયલ
ભુજ: આજે રાજકોટમાં સિટી બસની તેજ રફ્તારના કહેરથી જે ચાર લોકોના જિંદગી હોમાઈ ગઈ તે ઘટના આપણી સામે છે ત્યારે કચ્છના આદિપુર-ગાંધીધામ હાઇ-વે પર આજે બપોરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એસટીની વોલ્વો બસે બે વાહનોને અડફેટે લીધા હતા…
- મહારાષ્ટ્ર
હિન્દુત્વનો ત્યાગ કર્યો નથી પણ ભાજપનું ‘બીબાઢાળ’ સંસ્કરણ અસ્વીકાર્ય: ઉદ્ધવ ઠાકરે
નાશિક: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ બુધવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમણે હિન્દુત્વ વિચારધારાનો ત્યાગ કર્યો નથી, પરંતુ તેમના ભૂતપૂર્વ સાથી ભાજપનું ‘બીબાઢાળ’ હિન્દુત્વ તેમને સ્વીકાર્ય નથી. ઉત્તર મહારાષ્ટ્રના નાશિક ખાતે તેમના પક્ષના મેળાવડામાં બોલતા, તેમણે એવું પણ સૂચન કર્યું…
- નેશનલ
ઈમામના સંમેલનમાં મમતા બેનર્જી યોગી આદિત્યનાથ પર વરસ્યા, યુપીની સ્થિતિ પર કર્યાં સવાલ
કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ વકફ કાયદાને લઈએ ઈમામો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં મમતા બેનર્જી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું છે. મમતા બેનર્જીએ યોગી આદિત્યનાથ પર વળતો પ્રહાર કર્યો…
- આમચી મુંબઈ
આદિત્ય ઠાકરેનો દાવો, લાડકી બહેન યોજના ‘વત્તા ઓછા અંશે સમાપ્ત’
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ બુધવારે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર સરકારની મુખ્ય લાડકી બહેન યોજના ‘વત્તા ઓછા અંશે સમાપ્ત’ થઈ ગઈ છે અને સરકાર લાખો મહિલાઓને લાભાર્થીઓની યાદીમાંથી દૂર કરવાની યોજના બનાવી રહી છે. નાશિકમાં પાર્ટીના…