- આમચી મુંબઈ
પશ્ચિમ રેલવેમાં લાંબા અંતરનો પ્રવાસ કરવાના છો? તો ટ્રેનોના સમયમાં થયેલા ફેરફારની જાણકારી મેળવી લો
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેથી પ્રવાસીઓએ મહત્ત્વની જાણકારી લેવાનું ફાયદાકારક સાબિત થઈ શકે છે. પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનથી લઈને અમદાવાદ સેક્શનની અમુક ટ્રેનના સમયમાં થોડો ફેરફાર થયો છે, જે 20મી એપ્રિલથી લાગુ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના નવા આર્થિક સલાહકારે કહ્યું કે નાણા વિભાગમાં દખલ નહીં કરું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના નવ-નિયુક્ત મુખ્ય આર્થિક સલાહકાર પ્રવીણ પરદેશીએ ગુરુવારે જણાવ્યું હતું કે, તેઓ સલાહકારની ભૂમિકામાં કામ કરશે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નેતૃત્વ હેઠળના નાણા વિભાગમાં દખલ નહીં કરે. નિવૃત્ત આઈએએસ અધિકારીને ગયા અઠવાડિયે નવા…
- ભાવનગર
બોલો, ભાવનગરના તળાજામાં મોરના ઈંડા રાખવાના કિસ્સામાં આરોપીઓને 10 વર્ષે થઈ સજા
તળાજા: ભાવનગર જિલ્લાના તળાજાના ફુલસર ગામના ત્રણ ઈસમોએ રાષ્ટ્રીય પક્ષી મોરના ઈંડાને ગેરકાયદેસર રીતે રાખેલા હોય તેવી બાતમીના આધારે વન વિભાગે રાષ્ટ્રીય પક્ષી મોરને લગતા ખાસ કાયદાને અનુસરીને કાર્યવાહી કરી હતી. જે કેસમાં તળાજા કોર્ટે 10 વર્ષે ત્રણ ઈસમોને દોષિત…
- નેશનલ
કાશ્મીરનો પાકિસ્તાન સાથે માત્ર એક જ સંબંધઃ પાકિસ્તાનને ભારત સરકારે આપ્યો હવે આ જવાબ…
નવી દિલ્હી: ભારતે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરના દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત અને કાશ્મીરના મુદ્દે આપવામા આવેલા નિવેદન મુદ્દે વળતો પ્રહાર કર્યો હતો. મીડિયાને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે પાકિસ્તાનનો કાશ્મીર સાથે એક માત્ર સંબંધ ગેરકાયદે રીતે કબજા…
- આમચી મુંબઈ
22.30 કરોડનું કોકેન, પોણાત્રણ લાખની રોકડ, વિદેશી ચલણ જપ્ત: બે વિદેશી નાગરિક સહિત ભાયંદરની મહિલાની ધરપકડ
મુંબઈ: મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસની ક્રાઇમ બ્રાન્ચે 22.30 કરોડ રૂપિયાનું કોકેન, વિદેશી ચલણ અને પોણાત્રણ લાખની રોકડ જપ્ત કરીને બે વિદેશી નાગરિક સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી. આરોપીઓમાં ભાયંદરના મોતીલાલ નગરમાં રહેનારી સબીના શેખ (42), નાઇજીરિયન નાગરિક એન્ડી ઉબાબુડીકે ઓનિન્સે…
- આમચી મુંબઈ
સારો સિબિલ સ્કોર ધરાવતી વ્યક્તિને નામે મેળવેલા ક્રેડિટ કાર્ડથી બૅન્કોને છેતરનારા પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સારો સિબિલ સ્કોર ધરાવતી વ્યક્તિનો ડેટા પ્રાપ્ત કર્યા પછી તેને આધારે બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને મેળવેલા ક્રેડિટ કાર્ડથી બૅન્કો અને ફાઈનાન્સ કંપનીઓને ચૂનો ચોપડનારી ટોળકીને આસામ રાજ્યમાંથી પકડી પાડવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના અધિકારીઓએ પકડી પાડેલા…
- ગાંધીનગર
ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની નવી કચેરીઓના બાંધકામ માટેની સહાયમાં થયો વધારો
ગાંધીનગરઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એવી ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોના માળખાને વધુ સંગીન બનાવી સુવિધા યુક્ત કચેરીઓના નિર્માણ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ સંદર્ભમાં રાજ્યની જે ગ્રામ પંચાયતોના પંચાયત ઘર જર્જરીત છે તેવી…
- IPL 2025
રાજસ્થાને સુપરઓવરમાં ભૂલ કરી? બિશપ અને પુજારાનું માનવું છે કે…
નવી દિલ્હીઃ બુધવારે અહીં અરુણ જેટલી સ્ટેડિયમના મેદાન પર દિલ્હી કૅપિટલ્સ (DC) સામેના રોમાંચક મુકાબલામાં રાજસ્થાન રૉયલ્સ (RR)એ બે વાર હાથમાં આવેલી બાજી ગુમાવી દીધી હતી અને એ ફિયાસ્કો વચ્ચે એવી ચર્ચા છે કે રાજસ્થાને સુપરઓવર (SUPEROVER)માં બૅટ્સમેનની પસંદગી કરવામાં…