- મનોરંજન
કેએલ રાહુલ અને અથિયા શેટ્ટીએ દીકરીનું નામ કર્યું જાહેર, જાણો શું રાખ્યું નામ?
આઈપીએલમાં આ વખતે દિલ્હી કેપિટલ્સ વતીથી રમી રહેલા કેએલ રાહુલનું નસીબ જોર કરી રહ્યું છે, તેમાંય વળી દીકરીના જન્મ પછી બેટિંગ અને વિકેટ કીપિંગમાં ચાર ચાંદ લગાવ્યા છે ત્યારે આજે રાહુલ અને અભિનેત્રી આથિયા શેટ્ટી દીકરીના નામકરણને લઈ ચર્ચામાં આવ્યા…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર સરકારે સલાહકાર સમિતિ બનાવી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતા હેઠળ મહારાષ્ટ્ર સરકારે એક સલાહકાર સમિતિનું ગઠન કર્યું છે, જે 2047માં વિકસિત ભારતના લક્ષ્યાંકને હાંસલ કરવા માટેનો વિઝન પ્લાન તૈયાર કરશે, એમ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ સમિતિમાં કુલ 31…
- નેશનલ
ધનખડના નિવેદનને લઈ કપિલ સિબ્બલ લાલઘૂમ, કહ્યું કોઈ પાર્ટીના પ્રવક્તાના માફક બોલે નહીં!
નવી દિલ્હી: દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સુપ્રીમ કોર્ટ અને કલમ 142ની સત્તાને લઈને આપેલા નિવેદન પર વરિષ્ઠ વકીલ અને રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ બંનેનું પદ નામ માત્ર વડા તરીકેનું છે. બંધારણે…
- રાશિફળ
Akshay Trutiya પહેલાં ખુલી જશે આ પાંચ રાશિના જાતકોનું ભાગ્ય…
જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ એપ્રિલ મહિનો ખૂબ જ મહત્ત્વનો સાબિત થવા જઈ રહ્યો છે. આ મહિનાના અંતમાં પણ ગ્રહોની હિલચાલ થવા જઈ રહી છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે. આ મહિનાની 30મી તારીખે અક્ષય…
- ઇન્ટરનેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાના પ્રયાસો છોડી દેશે! માર્કો રુબિયોએ આપ્યું અલ્ટીમેટમ
પેરિસ: ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ રશિયા અને યુક્રેન યુદ્ધ (Russia-Ukraine war) અંગે યુએસનું વલણ બદલાઈ ગયું છે. થોડા મહિના અગાઉ ડોનાલ્ડ અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચે જાહેરમાં બોલચલ પણ થઇ હતી. ત્યાર બાદ યુએસએ યુક્રેનને લશ્કરી સહાય રોકી…
- આમચી મુંબઈ
ભારતીય શેરબજારમાં વધારાથી અંબાણી- અદાણીની સંપત્તિમાં થયો વધારો, દુનિયાના ધનિકોમા દબદબો વધ્યો
મુંબઈ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ વોરની જાહેરાત બાદ વિશ્વના શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે તેની બાદ ટેરિફમા 90 દિવસની રાહતથી શેરબજારોમાં સુધારો જોવા મળ્યો છે. આ દરમિયાન ભારતીય શેરબજાર સતત ચાર સત્રોમાં વધારાને કારણે એશિયાના સૌથી…
- આમચી મુંબઈ
શિંદેએ એઆઈ દ્વારા બાળ ઠાકરેનો અવાજ બનાવવા બદલ સેના-યુબીટીની ટીકા કરી અને હલકું કૃત્ય ગણાવ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે કહ્યું હતું કે શિવસેના (યુબીટી)એ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સેનાના વડા સ્વર્ગસ્થ બાળ ઠાકરેનો અવાજ ફરીથી બનાવીને તેમને અપમાનિત કર્યા હતા. શિંદેએ પત્રકારોને જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ તેમના પિતાના…