- IPL 2025
બેંગલૂરુમાં વરસાદઃ જાણો, મૅચ મોડામાં મોડી ક્યારે શરૂ થઈ શકે?
બેંગલૂરુઃ અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે સાંજે 7.30 વાગ્યાથી મૅચ રમાવાની હતી, પરંતુ વરસાદ (RAIN) પડવાને કારણે 7.00 વાગ્યે ટૉસ (TOSS) પણ નહોતો ઉછાળવામાં આવ્યો. ઝરઝર વરસાદ પડયો હોવાથી અને બંધ થયા…
- મહારાષ્ટ્ર
હેરાલ્ડ કેસમાં ઇડીની ચાર્જશીટ: યુવા કોંગ્રેસનું પુણેમાં રેલ રોકો
પુણે: નેશનલ હેરાલ્ડ કેસમાં કૉંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધી, નેતા રાહુલ ગાંધી સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ચાર્જશીટને વખોડવા યુવા કૉંગ્રેસના કાર્યકરોએ શુક્રવારે પુણે શહેરમાં ‘રેલ રોકો’ આંદોલન દરમિયાન લોકલ ટ્રેનો અટકાવી દીધી હતી અને કહ્યું હતું કે ભાજપની રાજકીય રમત સાંખી…
- આમચી મુંબઈ
મસ્જિદોમાંથી ગેરકાયદે લાઉડસ્પીકરો દૂર કરવાની માગણી માટે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ વિરોધ પ્રદર્શન કર્યું
મુંબઈ: ભાજપના નેતા કિરીટ સોમૈયાએ શુક્રવારે મુંબઈના મુલુંડ વિસ્તારમાં એક વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું જેથી કેટલીક મસ્જિદોમાંથી ગેરકાયદે લાઉડસ્પીકરો દૂર કરવાની માગણી પર દબાણ લાવી શકાય અને કહ્યું કે તે ધ્વનિ પ્રદૂષણમાં ફાળો આપે છે. મુલુંડ પોલીસ સ્ટેશનની બહાર…
- નેશનલ
61 વર્ષની ઉંમરે લગ્ન કરવા જઈ રહ્યા છે ભાજપના નેતા, જાણો કોણ છે?
કોલકાતા: પશ્ચિમ બંગાળ ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ અધ્યક્ષ દિલીપ ઘોષ હાલના દિવસોમાં સમાચારમાં છે અને તેનું કારણ તેના લગ્ન. મળતા અહેવાલો અનુસાર દિલીપ ઘોષ 61 વર્ષની ઉંમરે લગ્ન કરવા જઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે તેઓ જે…
- આમચી મુંબઈ
`એ ક્રિકેટરો મને અશ્લીલ ફોટા મોકલતા હતા’…આવો ચોંકાવનારો આરોપ મૂક્યો જાતિ બદલીને છોકરી બનેલી સંજય બાંગડની દીકરીએ!
મુંબઈઃ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સંજય બાંગડની પુત્રી અનાયા બાંગડ (Anaya Bangar) તાજેતરમાં જ જાતિ પરિવર્તન કરીને છોકરામાંથી છોકરી બની છે અને તેણે એક ઇન્ટરવ્યૂમાં ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. કેટલાક સાથી ક્રિકેટરો (cricketers) તેની માનસિક સતામણી કરતા એવો સનસનાટીભર્યો આક્ષેપ અનાયાએ…
- મહારાષ્ટ્ર
ફડણવીસે ચાફેકર સ્મારકનું ઉદ્ઘાટન કર્યું, ક્રાંતિકારી ભાઈઓની અજોડ બહાદુરીને બિરદાવી
પુણે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે પુણેના પિંપરી ચિંચવડ ઉપનગરમાં ક્રાંતિકારી ચાફેકર ભાઈઓને સમર્પિત એક સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું, તેમને ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં તેમની હિંમતને ‘યોગ્ય શ્રદ્ધાંજલિ’ ગણાવી હતી.ફડણવીસે ચિંચવડગાંવના ચાફેકર વાડા ખાતે બનેલા ક્રાંતિવીર ચાફેકર સ્મારક ખાતે રાષ્ટ્રીય…
- આમચી મુંબઈ
ઘરેથી બહાર નીકળવાનો છો, જાણી લેજો બ્લોકની વિગતો નહીં તો….
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ રેલવે ટ્રેક અને સિગ્નલિંગ યંત્રણા માટે આ અઠવાડિયાના અંતમાં રેલવે પ્રશાસન ત્રણેય લાઈનમાં બ્લોક લેશે, જ્યારે અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામગીરી માટે વિશેષ બ્લોક લેશે, તેથી પ્રવાસીઓએ વિગતવાર માહિતી લઈને ટ્રાવેલ કરવાનું સુલભ સાબિત થઈ શકે છે. મુંબઈ…
- અમદાવાદ
EVને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય; 5% ટેક્સ છૂટની જાહેરાત
અમદાવાદ: ગુજરાત સરકારે ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સમાં આગામી 31મી માર્ચ સુધી પાંચ ટકા રાહત આપવાની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણય બાદ ઈલેક્ટ્રિક વાહનો (EV) પર ટેક્સનો દર…
- મનોરંજન
કેએલ રાહુલ અને અથિયા શેટ્ટીએ દીકરીનું નામ કર્યું જાહેર, જાણો શું રાખ્યું નામ?
આઈપીએલમાં આ વખતે દિલ્હી કેપિટલ્સ વતીથી રમી રહેલા કેએલ રાહુલનું નસીબ જોર કરી રહ્યું છે, તેમાંય વળી દીકરીના જન્મ પછી બેટિંગ અને વિકેટ કીપિંગમાં ચાર ચાંદ લગાવ્યા છે ત્યારે આજે રાહુલ અને અભિનેત્રી આથિયા શેટ્ટી દીકરીના નામકરણને લઈ ચર્ચામાં આવ્યા…