- આમચી મુંબઈ
`એ ક્રિકેટરો મને અશ્લીલ ફોટા મોકલતા હતા’…આવો ચોંકાવનારો આરોપ મૂક્યો જાતિ બદલીને છોકરી બનેલી સંજય બાંગડની દીકરીએ!
મુંબઈઃ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સંજય બાંગડની પુત્રી અનાયા બાંગડ (Anaya Bangar) તાજેતરમાં જ જાતિ પરિવર્તન કરીને છોકરામાંથી છોકરી બની છે અને તેણે એક ઇન્ટરવ્યૂમાં ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. કેટલાક સાથી ક્રિકેટરો (cricketers) તેની માનસિક સતામણી કરતા એવો સનસનાટીભર્યો આક્ષેપ અનાયાએ…
- મહારાષ્ટ્ર
ફડણવીસે ચાફેકર સ્મારકનું ઉદ્ઘાટન કર્યું, ક્રાંતિકારી ભાઈઓની અજોડ બહાદુરીને બિરદાવી
પુણે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે પુણેના પિંપરી ચિંચવડ ઉપનગરમાં ક્રાંતિકારી ચાફેકર ભાઈઓને સમર્પિત એક સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું, તેમને ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં તેમની હિંમતને ‘યોગ્ય શ્રદ્ધાંજલિ’ ગણાવી હતી.ફડણવીસે ચિંચવડગાંવના ચાફેકર વાડા ખાતે બનેલા ક્રાંતિવીર ચાફેકર સ્મારક ખાતે રાષ્ટ્રીય…
- આમચી મુંબઈ
ઘરેથી બહાર નીકળવાનો છો, જાણી લેજો બ્લોકની વિગતો નહીં તો….
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ રેલવે ટ્રેક અને સિગ્નલિંગ યંત્રણા માટે આ અઠવાડિયાના અંતમાં રેલવે પ્રશાસન ત્રણેય લાઈનમાં બ્લોક લેશે, જ્યારે અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામગીરી માટે વિશેષ બ્લોક લેશે, તેથી પ્રવાસીઓએ વિગતવાર માહિતી લઈને ટ્રાવેલ કરવાનું સુલભ સાબિત થઈ શકે છે. મુંબઈ…
- અમદાવાદ
EVને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય; 5% ટેક્સ છૂટની જાહેરાત
અમદાવાદ: ગુજરાત સરકારે ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સમાં આગામી 31મી માર્ચ સુધી પાંચ ટકા રાહત આપવાની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણય બાદ ઈલેક્ટ્રિક વાહનો (EV) પર ટેક્સનો દર…
- મનોરંજન
કેએલ રાહુલ અને અથિયા શેટ્ટીએ દીકરીનું નામ કર્યું જાહેર, જાણો શું રાખ્યું નામ?
આઈપીએલમાં આ વખતે દિલ્હી કેપિટલ્સ વતીથી રમી રહેલા કેએલ રાહુલનું નસીબ જોર કરી રહ્યું છે, તેમાંય વળી દીકરીના જન્મ પછી બેટિંગ અને વિકેટ કીપિંગમાં ચાર ચાંદ લગાવ્યા છે ત્યારે આજે રાહુલ અને અભિનેત્રી આથિયા શેટ્ટી દીકરીના નામકરણને લઈ ચર્ચામાં આવ્યા…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર સરકારે સલાહકાર સમિતિ બનાવી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતા હેઠળ મહારાષ્ટ્ર સરકારે એક સલાહકાર સમિતિનું ગઠન કર્યું છે, જે 2047માં વિકસિત ભારતના લક્ષ્યાંકને હાંસલ કરવા માટેનો વિઝન પ્લાન તૈયાર કરશે, એમ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ સમિતિમાં કુલ 31…
- નેશનલ
ધનખડના નિવેદનને લઈ કપિલ સિબ્બલ લાલઘૂમ, કહ્યું કોઈ પાર્ટીના પ્રવક્તાના માફક બોલે નહીં!
નવી દિલ્હી: દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સુપ્રીમ કોર્ટ અને કલમ 142ની સત્તાને લઈને આપેલા નિવેદન પર વરિષ્ઠ વકીલ અને રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ બંનેનું પદ નામ માત્ર વડા તરીકેનું છે. બંધારણે…
- રાશિફળ
Akshay Trutiya પહેલાં ખુલી જશે આ પાંચ રાશિના જાતકોનું ભાગ્ય…
જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ એપ્રિલ મહિનો ખૂબ જ મહત્ત્વનો સાબિત થવા જઈ રહ્યો છે. આ મહિનાના અંતમાં પણ ગ્રહોની હિલચાલ થવા જઈ રહી છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે. આ મહિનાની 30મી તારીખે અક્ષય…