- IPL 2025
PBKS VS RCB: રોયલ ચેલેન્જર્સે ટોસ જીતીને બોલિંગ લીધી, જાણી લો કોનું પલડું છે ભારે?
ચંદીગઢઃ આઈપીએલ 2025ની અડધો અડધ મેચ રમાઈ ગયા પછી હવે ધીમે ધીમે રોજે રોજ રમાતી દરે મેચ રોમાંચક મોડમાં જોવા મળે છે. આ વર્ષની આઈપીએલમાં અત્યાર સુધીમાં એક મેચ (રાજસ્થાન અને દિલ્હી વચ્ચે)ની સુપર ઓવર રમાયા પછી એક-બે રન માટે…
- ગાંધીનગર
ગુજરાતના શહેરોના ઝડપી વિકાસ માટે સરકારનો મોટો નિર્ણય, 1203 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી
ગાંધીનગર : ગુજરાતના સતત થતાં વિકાસમાં શહેરી વિકાસના વિસ્તારને મહત્વ આપવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સરકારે શહેરોના ઝડપી વિકાસ માટે 1203 કરોડના વિકાસ કાર્યોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્ય સરકારે 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવા સાથે શહેરોમાં…
- નેશનલ
સુપ્રીમ કોર્ટ મર્યાદા વટાવી રહ્યું છે, દેશમાં ધાર્મિક યુદ્ધ માટે CJI જવાબદાર; BJP સાંસદનું વિવાદાસ્પદ નિવેદન
નવી દિલ્હી: વકફ મુદ્દે સુનાવણીને લઈને સુપ્રીમ કોર્ટની સામે નારાજગી વ્યક્ત કરનારા ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે આ દેશમાં થઈ રહેલા તમામ ગૃહયુદ્ધો માટે માત્ર મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્ના જવાબદાર…
- IPL 2025
ગુજરાત જીતીને નંબર-વન થયું, પણ જૉસ બટલર…
અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સ (GT) અહીં શનિવારે દિલ્હી કૅપિટલ્સ (DC) સામેના થ્રિલરમાં ચાર બૉલ અને સાત વિકેટ બાકી રાખીને જીતી ગયું હતું. ગુજરાતે 204 રનનો પડકારરૂપ લક્ષ્યાંક 19.2 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે મેળવી લીધો હતો. વિકેટકીપર જૉસ બટલર (97 અણનમ, 54…
- સ્પેશિયલ ફિચર્સ
લંડનના નિલામી ઘરમાં બની આશ્ચર્યજનક ઘટનાઃ દાદીમાએ આ રીતે પૌત્રને લખપતિ બનાવી દીધો
જગતભરમાં ઘણું અવનવું બને છે. અમુક ઘટનાઓ વાંચ્યા કે જાણ્યા બાદ પણ વિશ્વાસ નથી આવતો કે આવું પણ બની શકે. લંડનના લીલામી ઘરમાં પણ આવી જ એક ઘટના બની છે. અહીં એક જૂના અને તૂટેલા સિરામિક પોટ એટલે કે ફ્લાવરવાઝના…
- મહારાષ્ટ્ર
રાજ ઠાકરેના મામાએ કહ્યું સારા સમાચાર મળ્યા છે, સંતુષ્ટ છું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મેં રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે બંનેના નિવેદનો સાંભળ્યા છે. આજે મને સારા સમાચાર મળ્યા છે, મને હવે રાહત થઈ છે. હવે જો આ બંને ભેગા થાય, તો ન થાય તેના કરતાં મોડું સારું એમ રાજ ઠાકરેના…
- મહારાષ્ટ્ર
આજે હું તમને કહું છું કે વિવાદ ઉકેલાઈ ગયો છે, પણ એક શરત પર: ઉદ્ધવ ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મનસે પ્રમુખ રાજ ઠાકરેએ શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેને સાથે આવવા હાકલ કરી હતી. દરમિયાન, ઉદ્ધવ ઠાકરે આ ઓફર સ્વીકારવા સંમત થયા છે. જોકે, ઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરે સમક્ષ એક શરત મૂકી છે. ઉદ્ધવ ઠાકરે કામગાર સેનાના…
- અમદાવાદ
બંગાળમાં થઈ રહેલી હિંસાના પડઘા ગુજરાતમાં; અમદાવાદ, ભરૂચમાં વિરોધ પ્રદર્શન
અમદાવાદ: પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદાના વિરોધમાં મુર્શીદાબાદ સહીત અનેક શહેરોમાં થયેલી હિંસાની ઘટનાઓમાં હિંદુઓ પર અત્યાચાર કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસાના પડઘા ગુજરાતમાં પડ્યા છે. બંગાળમાં થયેલી હિંસાના વિરોધમાં ગુજરાતના અમદાવાદ,…
- IPL 2025
`વેલકમ બૅક હોમ, અભિષેક નાયર’: કેકેઆરે પોસ્ટમાં આવું કેમ લખ્યું?
કોલકાતાઃ થોડા દિવસ પહેલાં ભૂતપૂર્વ ક્રિકેટર અભિષેક નાયરને ભારતીય ટીમના સહાયક-કોચના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે તરત જ વિકલ્પ શોધી લીધો છે, કારણકે તે આઇપીએલના ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ની સપોર્ટ સ્ટાફ ટીમમાં ફરી જોડાઈ ગયો…
- નેશનલ
કેદારનાથ, ચારધામ યાત્રાના બુકિંગ પહેલા આટલું જાણી લો નહિતર ખિસ્સું થઈ જશે ખાલી
નવી દિલ્હી: આજે ઇન્ટરનેટના જમાનામાં સાયબર ગઠિયાઓ અવનવા કિમિયા અપનાવીને લોકોને ફસાવતા હોય છે. ખાસ કરીને ટુરિઝમ ક્ષેત્રમાં આવી અનેક છેતરપિંડી થયાની ફરિયાદો સામે આવતી રહે છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરે ઓનલાઈન બુકિંગના નામે થતી…