- અમદાવાદ
ગુજરાત પેટાચૂંટણી: કડી અને વિસાવદર બેઠક પર ભાજપના 40 દિગ્ગજ નેતા પ્રચાર કરશે
અમદાવાદ: ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે લાંબા સસ્પેન્સ બાદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ કડી અને વિસાવદર વિધાનસભા બેઠક માટે પોતાના ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ વિસાવદર બેઠક પરથી…
- સુરત
બોલો, સુરતમાં ‘ઓપરેશન સિંદૂર સર્કલ’ બની ગયું: મંજૂરી વિના બન્યું, તંત્ર અજાણ!
સુરતઃ ડાયમંડ નગરી સુરતથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. શહેરમાં ઓપરેશન સિંદૂર અંતર્ગત સર્કલ બનાવવા સાંસદે માંગ કરી હતી પરંતુ તંત્રની કોઈપણ જાતની મંજૂરી વગર જ અજાણ્યા ઇસમોએ સર્કલ બનાવી નાંખ્યું હતું. થોડા દિવસ પહેલાં જ સુરત હજીરા રોડ…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાની સેનાની મોટી કાર્યવાહી, અફઘાનિસ્તાન બોર્ડર પર 14 આતંકીઓ ઠાર માર્યા
પેશાવર: પાકિસ્તાની સુરક્ષા દળોએ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનની સરહદે આવેલા આદિવાસી જિલ્લામાં ગુપ્ત માહિતી આધારિત કાર્યવાહીમાં 14 આતંકવાદીઓને ઠાર માર્યા છે. ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર 2-3 જૂન, 2025 ના રોજ આતંકવાદીઓ છુપાયા હોવા અંગેની માહિતીના…
- રાશિફળ
આજનું રાશિફળ (04-06-25): મેષ, સિંહ અને ધન રાશિના જાતકો માટે આજનો દિવસ હશે ખૂબ જ ખાસ… જોઈ લો કેવો હશે તમારો દિવસ?
મેષ રાશિના જાતકો આજે કંઈક નવું નવું કરવાનો પ્રયાસ કરશે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી મુક્તિ મળશે. જો તમે કોઈ પરિક્ષા આપી હશે તો આજે એનું પરિણામ આવી શકે છે. આજે તમે તમારા મોજ-શોખની વસ્તુઆ પાછળ પૈસા ખર્ચ કરશો. તમે…
- આમચી મુંબઈ
મહાયુતિમાં વિખવાદ: એકનાથ શિંદે સમક્ષ પ્રધાનોએ ફરિયાદોનો મારો ચલાવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: જંગી બહુમતી સાથે સત્તામાં આવેલી મહાયુતિમાં દિવસેને દિવસે વધુને વધુ ઝઘડા થઈ રહ્યા છે. શિવસેના અને એનસીપી સતત એકબીજા સામે લડી રહ્યા છે. રાયગઢનું પાલક પ્રધાનપદ હોય કે પછી ભંડોળની ફાળવણી. શિંદે સેનાના તમામ પ્રધાનોએ નાયબ મુખ્ય…
- ઇન્ટરનેશનલ
યુક્રેને ક્રિમીઆ બ્રિજ પર ફરી હુમલો કર્યો: રશિયાને મોટા નુકશાનનો દાવો
કિવ: યુક્રેને રવિવારે રશિયા પર ડ્રોન એટેક કરીને 40 રશિયન બોમ્બર જેટ તોડી પાડ્યા હતાં. એવામાં આજે મંગળવારે યુક્રેન સિક્યોરિટી સર્વિસ SBUએ દાવો કર્યો હતો કે તેણે એક મોટા ઓપરેશનને અંજામ આપ્યો છે. દાવા મુજબ SBUએ ત્રીજી વખત ક્રિમિઅન બ્રિજ…
- IPL 2025
`દુશ્મન કે છક્કે છૂડા દે, હમ ઇન્ડિયા વાલે…’: શંકર મહાદેવને પુત્રો સાથે પર્ફોર્મ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા
અમદાવાદઃ અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલની 18મી સીઝનની બેંગલૂરુ-પંજાબ વચ્ચેની ફાઇનલ (FINAL) પહેલાં આયોજિત સમાપન સમારોહ (CLOSING CEREMONY)માં દુશ્મન કે છક્કે છૂડા દે, હમ ઇન્ડિયા વાલે…’ અનેસબસે આગે હોંગે હિન્દુસ્તાની…’ જેવા દેશભક્તિ અને દેશદાઝના ગીતોએ હજારો પ્રેક્ષકોને તથા કરોડો ટીવી…
- IPL 2025
ફિલ સૉલ્ટ નવજાત શિશુનું મોઢું જોઈને મંગળવારે પરોઢિયે અમદાવાદ આવી પહોંચ્યો
અમદાવાદઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)નો બ્રિટિશ વિકેટકીપર-બૅટ્સમૅન ફિલ સૉલ્ટ ગમે એમ કરીને આઇપીએલ (IPL-2025)ની ફાઇનલમાં બેંગલૂરુને પંજાબ કિંગ્સ સામે જિતાડવા માગે છે અને એ માટે તેણે છેલ્લા થોડા કલાકોમાં ખૂબ ભાગદોડ કરી. તેની ગર્લફ્રેન્ડ ઍબી મૅકલેવને બાળકને જન્મ આપ્યો છે.…
- આમચી મુંબઈ
ગામદેવીમાં મંદિરમાંથી મુગટ, દાનપેટી ચોરનારા બે આરોપી નાકાબંધીમાં પકડાયા
મુંબઈ: દક્ષિણ મુંબઈના ગામદેવી વિસ્તારમાં મંદિરમાંથી મુગટ અને દાનપેટી ચોરનારા બે આરોપીને વડાલા પોલીસે નાકાબંધીમાં પકડી પાડ્યા હતા. વડાલા પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ રફીઉલ્લા એહસાનુલ્લા ખાન (26) અને રાજુ લક્ષ્મણ કાંબળે (21) તરીકે થઇ હતી. એન્ટોપ હિલ વિસ્તારમાં રહેનારા…
- મહારાષ્ટ્ર
વૈષ્ણવી આત્મહત્યા કેસ: સસરા રાજેન્દ્ર હગવણેની જુડિશિયલ કસ્ટડીમાં રવાનગી
પુણે: પુણેમાં દહેજ માટે અપાતા ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરનારી વૈષ્ણવીના સસરા રાજેન્દ્ર હગવણેને કોર્ટે મંગળવારે જુડિશિયલ કસ્ટડી ફટકારી હતી. વૈષ્ણવીના પરિવારજનોને ધમકાવવા બદલ ધરપકડ કરાયેલા આરોપી નીલેશ ચવાણની પોલીસ કસ્ટડી પૂરી થતી હોવાથી તેને કોર્ટમાં હાજર કરાયો હતો. તપાસકર્તા પક્ષે…