- રાજકોટ
રાજકોટમાં ચાર જણના જીવ લેનારા સિટી બસના ડ્રાઈવરને પોલીસે પકડ્યો
રાજકોટ: ચાર દિવસ પહેલાં રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક થયેલા ગમખ્વાર સિટીબસ અકસ્માતના કેસમાં ગાંધીગ્રામ પોલીસે અકસ્માતના આરોપી બસ ચાલક શિશુપાલસિંહ રાણાની ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. શું કહ્યું આરોપીએ? અકસ્માતમાં બસચાલક શિશુપાલસિંહ…
- આમચી મુંબઈ
વિધાનસભ્યના નામે તેમના પરિચિત પાસેથી નાણાં માગનારા વિરુદ્ધ ગુનો
મુંબઈ: ભાજપના વિધાનસભ્ય અમિત સાટમની ઑફિસના કર્મચારીના સ્વાંગમાં અજાણ્યા શખસે વિધાનસભ્યના પરિચિત પાસેથી ‘શૈક્ષણિક સહાય’ તરીકે નાણાં માગ્યાં હોવાનું પ્રકાશમાં આવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.આ પ્રકરણે ચૈતન્ય નાઈકે નોંધાવેલી ફરિયાદને આધારે જૂહુ પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ એફઆઈઆર…
- મહારાષ્ટ્ર
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ભીષણ અકસ્માતઃ ટ્રકે પાંચ વાહનને મારી ટક્કર ત્રણનાં મોત
પુણે: લોનાવલા નજીક જૂના પુણે-મુંબઈ હાઇવે પર એક ટ્રકે પાંચ વાહન સાથે અથડાતા ત્રણ લોકોના મોત અને ૧૨ ઘાયલ થયા હતા, જ્યારે ચાર જણની ગંભીર હાલત છે, એમ પોલીસે જણાવ્યું હતું. આ અકસ્માત રવિવારે રાતના ૧૦.૨૦ વાગ્યે બોર ઘાટ નજીક…
- મનોરંજન
ખિસ્સામાં કોન્ડોમ લઈને ફરે છે બોલીવૂડનો આ હીરો…દીપિકા પદુકોણ સાથે છે ખાસ સંબંધ…
હેડિંગ વાંચીને તમે ચોંકી ઉઠ્યા હશો અને મનમાં સવાલ પણ થઈ રહ્યો હશે કે ભાઈ કોણ છે આ હીરો અને આખરે એની પાછળનું કારણ શું છે? એટલું જ નહીં આ હીરોનો બોલીવૂડની બ્યુટીફૂલ એક્ટ્રેસ દીપિકા પદુકોણ સાથે ખાસ સંબંધ છે.…
- જામનગર
વાયુ સેનાના હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા જામનગરના ચંગા ગામ નજીક ઈમરજન્સી લેન્ડીંગ કરાયું
અમદાવાદ: જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં વાયુ સેનાના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એરફોર્સના હેલિકોપ્ટરમાં અચાનક કોઈ ખામી સર્જાતા તેને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ પહેલા પણ જામનગર જિલ્લામાં પ્લેન ક્રેશ થવાની ઘટના સર્જાઈ હતી. ચંગા ગામ નજીક ઈમરજન્સી લેન્ડિંગ…
- મનોરંજન
બર્થડેના દિવસે જ મરીને પાછા જીવતા થયા ACP, જાણો શું છે આખો મામલો…
હેડિંગ વાંચીને જો તમે પણ વિચારી રહ્યા હોવ કે ભાઈ આહીંયા કયા એસીપી અને કોની વાત થઈ રહી છે તો આ રહ્યો તમારા સવાલનો જવાબ. અહીં અમે લોકપ્રિય ટીવી સિરીયલ સીઆઈડી એના લોકપ્રિય એસીપી પ્રદ્યુમ્ન ઉર્ફે શિવાજી સાટમની વાત થઈ…
- નેશનલ
કર્ણાટકમાં પૂર્વ ડીજીપીના મોતના કિસ્સામાં થયા ચોંકાવનારા ખુલાસા, પત્નીએ કર્યું મર્ડર
બેંગલુરુ: ગઈ કાલે રવિવારે બેંગલુરુમાં કર્ણાટકના પૂર્વ પોલીસ વડા ઓમ પ્રકાશની હત્યાનો ચોંકાવનારો બનાવ (Om Prakash Murde Case) બન્યો હતો. પૂર્વ IPS અધિકારી ઓમ પ્રકાશનો મૃતદેહ ગઈ કાલે રવિવારે તેમના બેંગલુરુ નિવાસસ્થાને છરાના ઘા મારેલી હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક…
- આમચી મુંબઈ
વિલે પાર્લામાં દેરાસર તોડી પાડયા બાદ રવિવારે પૂજા કરવામાં આવેલી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિલે પાર્લે (પૂર્વ)ની કાંબળીવાડીમાં આવેલા શ્રી ૧૦૦૮ પાર્શ્ર્વનાથ દિગમ્બર જૈન દેરાસરને પાલિકા દ્વારા તોડી પાડયા બાદ બાદ રવિવારે પહેલી વખત અહીં વિધિ-વિધાન સાથે ભગવાનની પૂજા કરવામાં આવી હતી. ટ્રસ્ટીગણે પાલિકા સમક્ષ તૂટી પડેલા દેરાસરના હિસ્સા પર શેડ…
- રાશિફળ
આજનું રાશિફળ (21/04/2025) સોમવારનો દિવસ આજે આટલા રાશિના જાતકો માટે લઈ આવશે ખુશીઓ, વાંચી લો તમારી રાશિ તો નથી ને!
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ મૂંઝવણભર્યો રહેશે. તમારે કોઈ કારણ વગર ઘણી દોડધામ થશે, જેનાથી તમારું મન અસ્વસ્થ થશે. કોઈ કામ પૂર્ણ ન થવાને કારણે તમે નિરાશ થશો, પરંતુ તમારે તમારી વાણી અને વર્તનમાં સંયમ રાખવો પડશે, નહીં તો…