- મહારાષ્ટ્ર
આડા સંબંધની શંકા પરથી પથ્થરથી માથું છૂંદી પત્નીની હત્યા: પતિની ધરપકડ
પાલઘર: આડા સંબંધની શંકા પરથી પથ્થર માથા પર ફટકારી પત્નીની કથિત હત્યા કરવામાં આવી હોવાની વિરારમાં બનેલી ઘટનામાં પોલીસે આઠ કલાકમાં જ ગુનો ઉકેલી પતિની ધરપકડ કરી હતી. એમબીવીવી પોલીસના ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ શાંતારામ રેશમ…
- મહારાષ્ટ્ર
પિતાના લોહીથી રંગાયેલા વસ્ત્રો પહેરી આશાવરીએ પિતાને આપ્યો મુખાગ્નિ
પુણે: આતંકવાદીઓના ગોળીબારમાં લોહીલુહાણ થયેલા કપડાં પહેરીને અને દિલમાં એ ઘટનાની આગ ધગધગતી રાખીને આશાવરીએ પિતા સંતોષ જગદાળેને અંતિમવિદાય આપી ત્યારે અંતિમયાત્રામાં જોડાયેલા હજારો લોકોના ‘પાકિસ્તાન મુર્દાબાદ’ સહિતના નારાઓથી સ્મશાન ગૂંજી ઊઠ્યું હતું. લોકોની આંખો ભીની હતી, પણ પાકિસ્તાની આતંકવાદીઓ…
- આમચી મુંબઈ
ભૂગર્ભ મુંબઈ મેટ્રો લાઇન ૩નો બીજો તબક્કો ટૂંક સમયમાં શરુ થશે
મુંબઈ: મુંબઈવાસીઓને આરામદાયક અને ઝડપી મુસાફરી પ્રદાન કરવા માટે જાહેર પરિવહન માળખામાં મોટો વધારો કરવામાં આવી રહ્યો છે. ભૂગર્ભ મુંબઈ મેટ્રો લાઇન ૩, જેને એક્વા લાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે,તેનો પહેલો તબક્કો ચાલુ થયા બાદ હવે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)…
- સ્પોર્ટસ
ગંભીરને ત્રણ વર્ષમાં બીજી વાર મોતની ધમકી, બે ઇમેઇલમાં લખ્યું હતું, `આઇ કિલ યુ’
નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન અને ટીમ ઇન્ડિયાના વર્તમાન હેડ-કોચ તેમ જ ભાજપના ભૂતપૂર્વ સંસદસભ્ય ગૌતમ ગંભીર (GAUTAM Gambhir)ને ઇમેઇલમાં મોતની ધમકી આપી હોવાનું દિલ્હી (Delhi police) પોલીસે ગુરુવારે પીટીઆઇને જણાવ્યું હતું. ગંભીરને ત્રણ વર્ષમાં બીજી વાર ધમકી મળી…
- સ્પોર્ટસ
ફૂટબોલર પલંગ નીચે છુપાઈ ગયો, ધાડપાડુઓ તેની પત્ની-બાળકને ઉપાડી ગયા!
ક્વિટો (ઇક્વાડોર): ઇક્વાડોરના 26 વર્ષીય ફૂટબૉલ ખેલાડી જૅક્સન રૉડ્રિગેઝનું અપહરણ કરવાના આશયથી અથવા તેના પર હુમલો કરવાના ઇરાદાથી કેટલાક ધાડપાડુઓએ મંગળવારે મધરાત બાદ ત્રણ વાગ્યે જૅક્સનના ઘરમાં ધાડ પાડી હતી જે દરમ્યાન જૅક્સન તો તેમના હાથમાં નહોતો, પરંતુ ચોરની ટોળકીએ…
- મહારાષ્ટ્ર
શરદ પવારે પહલગામ હુમલામાં માર્યા ગયેલા બે પુણેના રહેવાસીઓના પરિવારજનોને મળ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)પુણે: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે ગુરુવારે પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પુણેના રહેવાસીઓ સંતોષ જગદાળે અને કૌસ્તુભ ગણબોટેના ઘરે જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. પવારે બંને મૃતકોના પરિવારના સભ્યોને પણ મળ્યા અને શોક વ્યક્ત કર્યો હતો. જગદાળે…
- રાશિફળ
આ છે સૂર્યદેવની પ્રિય રાશિઓ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે. સૂર્યનો આત્મા, અધિકાર, સન્માનનો કારક માનવામાં આવ્યો છે અને અનેક મહત્ત્વના ગ્રહો તેની આસપાસમાં ફરે છે. પરંતુ શું તમને ખબર છે કે સૂર્યની કેટલીક પ્રિય રાશિઓ છે? જી હા, સૂર્યદેવની પણ કેટલી…