- ઇન્ટરનેશનલ
એક વ્યક્તિની બદલાની ભાવના અને શરૂ થયો લોહીયાળ જંગ…
ગાઝા: હમાસના નેતા મોહમ્મદ દીઆબ ઇબ્રાહિમ અલ-મસરી, જેને ‘અલ ડેઇફ’ અથવા ‘ધ ગેસ્ટ’ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે દાયકાઓ સુધી ઇઝરાયલ દ્વારા ટ્રેક કરવામાં અને માર્યા ન જાય તે માટે દરરોજ રાત્રે અલગ-અલગ ઘરોમાં રહેતો હતો અને હવે…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
કે સિવાનને શાળાએ નોકરી આપવાની કેમ ના પાડી?
તમે ક્યારેય વિચારી શકો કે ઇસરોના પૂર્વ અધ્યક્ષને ક્યારેય નોકરીમાંથી એમ કહીને જાકારો મળ્યો હોય કે તું સાવ નકામો માણસ છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (NIT), ગોવાના દીક્ષાંત સમારોહમાં કે. સિવને પોતાના જીવન સાથે જોડાયેલી ઘણી ઘટનાઓ શેર કરતા જણાવ્યું…
- ધર્મતેજ
28મી ઓક્ટોબરના પાછું ગ્રહણ? જાણી લો સૂતક કાળ વિશેની મહત્ત્વની માહિતી…
આવતીકાલે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ થવા જઈ રહ્યું છે અને ત્યાર બાદ આ જ મહિનાના અંતમાં 28મી ઓક્ટોબરના વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્ર ગ્રહણ થવા જઈ રહ્યું છે. આવતીકાલના ગ્રહણ વિશે વાત કરીએ તો ભારતીય સમય અનુસાર રાત્રે 08.34 વાગે…
- આમચી મુંબઈ
ખેલૈયા માટે આવ્યા ગૂડ ન્યૂઝઃ મુંબઈ મેટ્રોએ લીધો સૌથી મોટો નિર્ણય
મુંબઈઃ નવરાત્રિના મહોત્સવને ધ્યાનમાં રાખીને મુંબઈ મેટ્રો-ટૂએ અને મેટ્રો સેવનના કોરિડોર માટે વિશેષ મેટ્રો સર્વિસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવરાત્રિના મહોત્સવમાં ભાગ લેનારા માટે રાહતના સમાચાર છે, જેમાં ખાસ કરીને વેસ્ટર્ન સબર્બ્સમાં ખેલૈયાઓ રાતે મેટ્રોમાં અવરજવર કરી શકશે. નવરાત્રિમાં…
- IPL 2024
IND VS PAK: બોલો, વર્લ્ડ કપની વન-ડે મેચમાં ભારતનો આ રેકોર્ડ રહેશે અકબંધ?
અમદાવાદ: આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારત પાકિસ્તાનની મેચ બ્લોકબસ્ટર સાબિત થશે, જેમાં બંને ટીમ વચ્ચે 2012 પછી વનડે મેચ રમાડવામાં આવશે. એશિયા કપ અથવા આઈસીસી ઈવેન્ટસમાં બંને દેશના ખેલાડીઓ આમનેસામને રમ્યા છે. પાકિસ્તાને વનડે અને ટેસ્ટ મેચમાં ભારત સામે…
- IPL 2024
આનંદોઃ શુભમન ગિલને લઈને આવ્યા ગૂડ ન્યૂઝ
વર્લ્ડ કપ- 2023ને લઇને દેશભરમાં ક્રિકેટફીવર જામ્યો છે ત્યારે તમામ ક્રિકેટ રસિકોને એ જાણવામાં રસ છે કે આખરે શુભમન ગિલની સ્થિતિ શું છે, તે આગામી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં રમી શકશે કે નહિ. ત્યારે આ અંગે ભારતીય ટીમના પૂર્વ…
- IPL 2024
IND vs PAK: ગિલ માટે યુવરાજ સિંહે કરી આ અપીલ
મુંબઈઃ ભારત અને પાકિસ્તાનની મેચને જોવા માટે લોકોની ઉત્સુકતા વધી રહી છે, ત્યારે બંને ટીમ માટે ભારતીય લોકોની અપેક્ષામાં વધારો થયો છે. અમદાવાદમાં રમાનારી મેચમાં એક લાખથી વધુ લોકો મેચ જોશે, જ્યારે દુનિયાભરના લોકોની નજર મેચ પર રહેશે ત્યારે ભારતના…
- ઇન્ટરનેશનલ
તો શું યુએન હમાસ અને ઇઝરાયલના યુદ્ધને મૂક બની જોઇ રહેશે?
જ્યારે હમાસે ઈઝરાયેલના નાગરિકો પર હુમલો કર્યો ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે યુદ્ધ આટલું ભયાનક વળાંક લેશે. ઈઝરાયલ હાલ હમાસને ખતમ કરવાના મૂડમાં છે. તેની અસર બંને બાજુ જોવા મળી રહી છે. વિનાશની હૃદયદ્રાવક તસવીરો સામે આવી રહી…
- IPL 2024
World Cup ODI: મેચ પહેલા પાકિસ્તાનના કેપ્ટને આપ્યું મોટું નિવેદન
અમદાવાદઃ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની વનડે મેચ રમાડવામાં આવશે. આ મેચ માટે બંને ટીમ તરફથી જોરદાર તૈયારી કરી દેવામાં આવી છે, જ્યારે વરસાદના વિઘ્ન વચ્ચે પણ ચાહકો પણ હવે મેચ જોવા આતુર છે.…
- નેશનલ
યોગી સરકારે જનતા માટે શરૂ કરી આ સુવિધા…
લખનઉ: યોગી સરકાર દ્વારા જનતા માટે એક નવી જ પહેલ કરવામાં આવી છે. અનાજની સાથે સાથે હવે લોકોને રાશનની દુકાન પરથી આયુષ્યમાન કાર્ડ પણ મળશે. આ રીતે જનતાને સીધો ફાયદો થશે. મફત રાશન યોજના અંતર્ગત મફત ઘઉં અને ચોખાનું વિતરણ…