- આમચી મુંબઈ

Metro-3 માટે આવ્યા સૌથી મોટા સમાચાર, આગામી મહિનાથી થશે આની શરુઆત
મુંબઈ: મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (એમએમઆરસી)એ આરેથી બીકેસી સુધી કોલાબા-બાંદ્રા-સિપ્ઝ મેટ્રો થ્રીના પહેલા તબક્કાને સેવામાં લાવવા માટે વધુ એક પગલું આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. તદનુસાર ટ્રાયલ રનનો પ્રથમ તબક્કો એટલે કે ટેસ્ટ નવેમ્બરથી શરૂ કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું…
- આમચી મુંબઈ

ડેક્કન ક્વીન એક્સપ્રેસમાં પાસધારકોના કોચમાં વિનાપાસ ‘પ્રવાસી’ઓએ કર્યો પ્રવાસ, પ્રવાસીઓ રોષે ભરાયા…
મુંબઈઃ મુંબઈ-પુણે ડેક્કન ક્વીન એક્સપ્રેસમાં ઉંદરનો ઉપદ્રવ વધી ગયો હોવાની ફરિયાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરવામાં આવેલી પોસ્ટને કારણે પ્રકાશમાં આવી હતી. ડેક્કન ક્વીનના પાસધારક પ્રવાસી એડ. યોગેશ પાંડે રોજની જેમ જ સીએસએમટીથી ડેક્કન ક્વીન એક્સપ્રેસમાં ચઢ્યા હતા. એક્સપ્રેસ…
- નેશનલ

રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં PM મોદીને આમંત્રણ આપવા પર વિપક્ષે કર્યો હંગામો
યુપીના અયોધ્યામાં બની રહેલા ભવ્ય શ્રી રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ અભિષેક કાર્યક્રમ યોજાશે. આ દરમિયાન પીએમ મોદી પણ ત્યાં હાજર રહેશે. પીએમ મોદીને અયોધ્યા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. વિપક્ષે આને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે, જેનો ભાજપે પણ…
- નેશનલ

આજનું રાશિફળ (26-10-23): મિથુન, કર્ક અને વૃષભ રાશિના લોકોને બિઝનેસમાં સાંભળવા મળશે ગુડ ન્યૂઝ
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ આનંદદાયક રહેવાનો છે. આજે તમને તમારી ભૂતકાળની કેટલીક યોજનાથી લાભ થઈ શકે છે. બિઝનેસ સાથે સંકળાયેલા વેપારીઓ આજે પોતાના બિઝનેસનો વિસ્તાર કરવાનું પ્લાનિંગ કરશો. નોકરીમાં કામ કરતા લોકો કોઈ સારી સિદ્ધિની…
- નેશનલ

સત્યપાલ મલિકે 2024ની કરી આગાહી, કહ્યું, “લખીને આપું છું કે આ વખતે..”
વર્ષ 2023ના અંતિમ 2 મહિના એટલે કે નવેમ્બર અને ડિસેમ્બરના મહિના ભારતીય રાજકારણ માટે અતિ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ આ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે અને આ રાજ્યોની ચૂંટણીઓનું પરિણામ આગામી લોકસભા ચૂંટણીમાં…
- IPL 2024

વર્લ્ડ કપ 2023: ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી મોટા માર્જિનથી જીત્યું
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપની 24મી મેચમાં નેધરલેન્ડને 309 રનના સૌથી મોટા માર્જિનથી હરાવીને નવો ઈતિહાસ સર્જયો છે. આજે નેધરલેન્ડ સામે ઓસ્ટ્રેલિયાએ 399 રન કર્યા હતા, જેમાં ડચ ફક્ત 90 રનમાં ઓલઆઉટ થયું હતું. ટોસ જીતીને દિલ્હીમાં ઓસ્ટ્રેલિયાએ બેટિંગ કરવાનો…
- મનોરંજન

સ્કીન ટાઈટ કપડાં પહેરીને એક્ટ્રેસ આવ્યા એવા એવા પોઝ કે…
બી-ટાઉનની બિન્ધાસ્ત ગર્લ તરીકે ઓળખાતી મલાઈકા અરોરા ખાન કોઈને કોઈ કારણસર અવારનવાર લાઈમ લાઈટમાં આવતી હોય છે. હમણાં જ એક્ટ્રેસ તેની લવ લાઈફ અને ઉંમરને કારણે ચર્ચામાં આવી હતી. પાપારાઝી પણ મલાઈકાને કચકડે કંડારવાની કોઈ તક છોડતાં નથી. હાલમાં જ…
- આપણું ગુજરાત

એશિયન પેરા ગેમ્સમાં ગુજરાતીએ વગાડ્યો ડંકો, ટેબલ ટેનિસમાં જીત્યો બ્રોન્ઝ મેડલ
હોંગઝોઉ: ચીનના હોંગઝોઉમાં રમાઇ રહેલા એશિયન પેરા ગેમ્સમાં ભારતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. એશિયન પેરા ગેમ્સના ત્રણ દિવસમાં ભારતે કુલ 64 મેડલ જીત્યા હતા. જેમાં 15 ગોલ્ડ, 20 સિલ્વર અને 29 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ગુજરાતની ભાવિના…
- ઈન્ટરવલ

કેનેડા જનારાઓ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, જાણી લો એક ક્લિક પર અહીં…
નવી દિલ્હીઃ ભારત કેનેડાના વણસેલા સંબંધો વચ્ચે પણ ભારતે બુધવારના કેનેડા માટેની કેટલીક વિઝા સર્વિસ ફરી શરૂ કરી હતી અને કેનેડાના ઉચ્ચસ્તરીય સાધનો દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. મળી રહેલી માહિતી પ્રમાણે ભારતે બુધવારે જ કેનેડા માટેની કેટલીક વિઝા…
- આપણું ગુજરાત

વંદે ભારતનો આ રૂટ છે મુસાફરોમાં હૉટ ફેવરીટ
હાલમાં પશ્ચિમ રેલવે પર ચાર રૂટ પર વંદે ભારત ટ્રેનો દોડે છે જેમાં મુંબઈ-ગાંધીનગર કેપિટલ, અમદાવાદ-જામનગર, અમદાવાદ (સાબરમતી)-જોધપુર અને ઈન્દોર-ભોપાલ- નાગપુરનો સમાવેશ થાય છે. મુસાફરોએ અન્ય ટ્રેનોની સરખામણીમાં વંદે ભારત ટ્રેનના આરામદાયક યાત્રા, આલીશાન દેખાવ, વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ભોજન અને…









