- મનોરંજન
ભોપાલ ગેસ ટ્રેજેડી પર બની વેબ સિરીઝ, આર માધવન, કેકે મેનન સહિત એક્ટર્સની દમદાર સ્ટારકાસ્ટ જોવા મળશે
ભોપાલ ગેસ ટ્રેજેડી પર આધારિત વેબ સિરીઝ ‘ધ રેલ્વે મેન’ ખૂબ જ જલ્દી પ્રખ્યાત OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર જોવા મળશે. વેબ સિરીઝના મેકર્સે હાલમાં જ તેનું ટીઝર રિલીઝ કર્યું છે. સાથે જ તેની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી છે. ‘ધ…
- સ્પોર્ટસ
એશિયન પેરા ગેમ્સમાં ભારતે રચ્યો ઇતિહાસઃ બનાવ્યો આ વિક્રમ
હોગઝોઉઃ ચીનના હોંગઝોઉમાં રમાઇ રહેલી એશિયન પેરા ગેમ્સ (શારીરિક યા દિવ્યાંગ)માં ભારતીય ખેલાડીઓએ ગુરુવારે ઈતિહાસ રચ્યો હતો. ભારતીય ખેલાડીઓએ એશિયન ગેમ્સની જેમ એશિયન પેરા ગેમ્સમાં પણ સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. એશિયન પેરા ગેમ્સમાં અત્યાર સુધી ભારતના કુલ…
- સ્પોર્ટસ
ફરી એક વખત આમને સામને આવશે ભારત અને પાકિસ્તાનની ટીમ
જોહોરઃ મેન્સ જૂનિયર એશિયા કપ જીત્યા પછી ભારતીય જૂનિયર હૉકી ટીમ શુક્રવારે અહીં સુલતાન ઓફ જોહોર કપની પ્રથમ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. ભારતને મલેશિયા, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની સાથે પુલ-બીમાં જ્યારે જર્મની, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ગ્રેટ બ્રિટનને પુલ-એમાં…
- આમચી મુંબઈ
Metro-3 માટે આવ્યા સૌથી મોટા સમાચાર, આગામી મહિનાથી થશે આની શરુઆત
મુંબઈ: મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (એમએમઆરસી)એ આરેથી બીકેસી સુધી કોલાબા-બાંદ્રા-સિપ્ઝ મેટ્રો થ્રીના પહેલા તબક્કાને સેવામાં લાવવા માટે વધુ એક પગલું આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. તદનુસાર ટ્રાયલ રનનો પ્રથમ તબક્કો એટલે કે ટેસ્ટ નવેમ્બરથી શરૂ કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું…
- આમચી મુંબઈ
ડેક્કન ક્વીન એક્સપ્રેસમાં પાસધારકોના કોચમાં વિનાપાસ ‘પ્રવાસી’ઓએ કર્યો પ્રવાસ, પ્રવાસીઓ રોષે ભરાયા…
મુંબઈઃ મુંબઈ-પુણે ડેક્કન ક્વીન એક્સપ્રેસમાં ઉંદરનો ઉપદ્રવ વધી ગયો હોવાની ફરિયાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરવામાં આવેલી પોસ્ટને કારણે પ્રકાશમાં આવી હતી. ડેક્કન ક્વીનના પાસધારક પ્રવાસી એડ. યોગેશ પાંડે રોજની જેમ જ સીએસએમટીથી ડેક્કન ક્વીન એક્સપ્રેસમાં ચઢ્યા હતા. એક્સપ્રેસ…
- નેશનલ
રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં PM મોદીને આમંત્રણ આપવા પર વિપક્ષે કર્યો હંગામો
યુપીના અયોધ્યામાં બની રહેલા ભવ્ય શ્રી રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ અભિષેક કાર્યક્રમ યોજાશે. આ દરમિયાન પીએમ મોદી પણ ત્યાં હાજર રહેશે. પીએમ મોદીને અયોધ્યા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. વિપક્ષે આને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે, જેનો ભાજપે પણ…
- નેશનલ
આજનું રાશિફળ (26-10-23): મિથુન, કર્ક અને વૃષભ રાશિના લોકોને બિઝનેસમાં સાંભળવા મળશે ગુડ ન્યૂઝ
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ આનંદદાયક રહેવાનો છે. આજે તમને તમારી ભૂતકાળની કેટલીક યોજનાથી લાભ થઈ શકે છે. બિઝનેસ સાથે સંકળાયેલા વેપારીઓ આજે પોતાના બિઝનેસનો વિસ્તાર કરવાનું પ્લાનિંગ કરશો. નોકરીમાં કામ કરતા લોકો કોઈ સારી સિદ્ધિની…
- નેશનલ
સત્યપાલ મલિકે 2024ની કરી આગાહી, કહ્યું, “લખીને આપું છું કે આ વખતે..”
વર્ષ 2023ના અંતિમ 2 મહિના એટલે કે નવેમ્બર અને ડિસેમ્બરના મહિના ભારતીય રાજકારણ માટે અતિ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ આ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે અને આ રાજ્યોની ચૂંટણીઓનું પરિણામ આગામી લોકસભા ચૂંટણીમાં…
- IPL 2024
વર્લ્ડ કપ 2023: ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી મોટા માર્જિનથી જીત્યું
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપની 24મી મેચમાં નેધરલેન્ડને 309 રનના સૌથી મોટા માર્જિનથી હરાવીને નવો ઈતિહાસ સર્જયો છે. આજે નેધરલેન્ડ સામે ઓસ્ટ્રેલિયાએ 399 રન કર્યા હતા, જેમાં ડચ ફક્ત 90 રનમાં ઓલઆઉટ થયું હતું. ટોસ જીતીને દિલ્હીમાં ઓસ્ટ્રેલિયાએ બેટિંગ કરવાનો…
- મનોરંજન
સ્કીન ટાઈટ કપડાં પહેરીને એક્ટ્રેસ આવ્યા એવા એવા પોઝ કે…
બી-ટાઉનની બિન્ધાસ્ત ગર્લ તરીકે ઓળખાતી મલાઈકા અરોરા ખાન કોઈને કોઈ કારણસર અવારનવાર લાઈમ લાઈટમાં આવતી હોય છે. હમણાં જ એક્ટ્રેસ તેની લવ લાઈફ અને ઉંમરને કારણે ચર્ચામાં આવી હતી. પાપારાઝી પણ મલાઈકાને કચકડે કંડારવાની કોઈ તક છોડતાં નથી. હાલમાં જ…