- મનોરંજન
ઉફ્ફ, આ અવતારમાં કેટરિનાએ કરી છે ટાઈગર થ્રીમાં ફાઈટ
ટાઇગર-3ના ટ્રેલરમાં ઉડીને આંખે વળગે તેવું એક દ્રશ્ય છે ફિલ્મ અભિનેત્રી કેટરીના કૈફનો ટાવલ ફાઇટ સીન. ટ્રેલરમાં તો થોડી જ સેકન્ડ પૂરતું આ દ્રશ્ય છે, પરંતુ કેટરીના આ દ્રશ્યમાં આખરે કોની સાથે ટુવાલ ફાઇટ કરી રહી છે તે સવાલ સૌકોઇના…
- IPL 2024
આઈસીસી ક્રિકેટ વન-ડે વર્લ્ડ કપે આ બાબતમાં રચ્યો નવો વિક્રમ
નવી દિલ્હીઃ આઈસીસી ક્રિકેટ વન-ડે વર્લ્ડ કપની લગભગ અડધી સફર પૂરી થઈ ગઈ છે, ત્યારે આના અડધા રસ્તે ડિજિટલ કન્ઝપ્શનનો રેકોર્ડ તૂટી ગયો છે. 2019માં યોજાયેલા વન-ડે વર્લ્ડ કપની તુલનામાં આ વર્ષના વન-ડે વર્લ્ડ કપમાં 314 ટકાનો ઉછાળો જોવા મળી…
- નેશનલ
ચંદ્રની સપાટી પર ઉતરતાં જ લેન્ડરે કર્યું સૌથી પહેલાં આ કામ… ઈસરોએ આપી માહિતી…
નવી દિલ્હીઃ ચંદ્રયાન-થ્રીના વિક્રમ લેન્ડરે 23મી ઓગસ્ટ, 2023ના ચંદ્રમા પર સોફ્ટ લેન્ડિંગ કરીને ભારતનું નામ ઈતિહાસમાં અમર કરી દીધું હતું. વિક્રમે ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરવાની સાથે સાથે જ સપાટી પર રહેલી 2 ટનથી વધુ ધૂળ અને ખડકોના ટૂકડાને ખસેડ્યા…
- મનોરંજન
એ 28 દિવસઃ રિયા ચક્રવર્તીએ ત્રણ વર્ષ પછી યાદ કર્યા એક દિવસો
જેલવાસ કોઈની માટે યાદ કરવા જેવો અનુભવ તો ન જ હોય. રીઢા ગુનેગારોને બાદ કરીએ તો કોઈપણ સામાન્ય વ્યક્તિ જો જેલમાં ગઈ હોય તો તે દિવસોને યાદ કરી કાંપી જ ઉઠે. આવું જ અભિનેત્રી રીયા ચક્રવર્તીનું પણ છે. તાજેતરમાં એક…
- Uncategorized
સંજય સિંહની જ્યુડિશિયલ કસ્ટડી 10 નવેમ્બર સુધી વધી
નવી દિલ્હીઃ દિલ્હી લિકર કેસમાં ધરપકડ કરાયેલા અને જેલમાં બંધ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહને કોર્ટમાંથી ફરી એક વાર આંચકો લાગ્યો છે. કોર્ટે તેમને 10 નવેમ્બર સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યા છે. જોકે, કોર્ટે જેલ ઑથોરિટીને સંજયસિંહને વહેલી…
- નેશનલ
આજનું રાશિફળ (27-10-23): કન્યા, ધન અને અન્ય બે રાશિના લોકોને થશે આજે આર્થિક લાભ…
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવા માટેનો રહેશે. વિદેશથી વેપાર કરી રહેલાં લોકોને આજે સારા સમાચાર સાંભળવા મળી શકે છે. શેરમાર્કેટમાં રોકાણ કરવા માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. જો…
- સ્પેશિયલ ફિચર્સ
વોટ્સએપનું લાસ્ટ સીન હાઈડ કરવું છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ…
વોટ્સએપ એ આજના સમયની સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા એપ છે. પરંતુ જેમ દરેક સિક્કાની બે બાજું હોય છે એમ વોટ્સએપના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. ઘણી વખત લોકો સતત આપણને પિંગ કર્યા કરે છે અને લાસ્ટ સીન દેખાતું…
- નેશનલ
પાકિસ્તાનની સરહદથી ઘૂસણખોરી કરી રહેલા 5 આતંકવાદીઓને ભારતીય જવાનોએ કર્યા ઠાર
જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં ભારતીય સેનાના જવાનોએ આતંકવાદીઓની એક મોટી યોજનાને નિષ્ફળ બનાવી દીધી. LOC પર સુરક્ષાબળોએ લશ્કર-એ-તૈયબાના 5 આંતકવાદીઓને ઠાર કર્યા હતા. આ વિસ્તારમાં જવાનોનું સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યું હતું કે આજે…
- નેશનલ
અમે પાઠ્યપુસ્તકોમાં ઈન્ડિયાનું ભારત નહીં કરીએઃ જાણો કોણે કહ્યું આમ
NCERTએ પાઠ્યપુસ્તકોમાં ઈન્ડિયાને બદલે ભારત લખવાની ભલામણ કરી છે ત્યારે કેરળના શિક્ષણ પ્રધાન વી શિવનકુટ્ટીએ ગુરુવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર NCERT ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણને સ્વીકારશે નહીં.નાગરિકોને બંધારણમાં જણાવ્યા મુજબ ઈન્ડિયા અથવા ભારતનો ઉપયોગ કરવાનો અધિકાર છે. ત્યારે માત્ર…
- મનોરંજન
પહેચાન કૌનઃ કરીના કપૂર જેની માટે ઘર છોડી ભાગી હતી તેનો ચહેરો યાદ છે
હાલમાં નવાબી ઠાઠમાઠમાં જીવતી કરીના કપૂર એક સમયે પોતાના પ્રેમી માટે ઘર છોડીને ભાગી ગઈ હતી. જોકે ભાગતા ભાગતા તે બીજાના પ્રેમમાં પડી. તેનો પહેલો પ્રેમી તમને યાદ છે. આ વાતને 16 વર્ષ થઈ ગયા તો અમે જ તમને યાદ…