- IPL 2025
રાજસ્થાને ફીલ્ડિંગ લીધી, બેંગલૂરુની પ્રથમ બૅટિંગઃ ટીનેજર વૈભવ ઇમ્પૅક્ટ પ્લેયરના લિસ્ટમાં
બેંગલૂરુઃ રાજસ્થાન રૉયલ્સ (RR)ના કાર્યવાહક સુકાની રિયાન પરાગે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. રજત પાટીદારના સુકાનમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ને પ્રથમ બૅટિંગ કરવાનું આમંત્રણ મળ્યું હતું અને બન્ને ટીમે જાહેર કરેલી પ્લેઇંગ-ઇલેવન મુજબ રાજસ્થાનની ટીમમાં માહીશ થીકશાનાના સ્થાને ફઝલહક…
- IPL 2025
`શામ કો પાર્ટી ઔર ગર્લફ્રેન્ડ…’: યુવરાજ સિંહે કેવી રીતે અભિષેક શર્માને લાઇન પર લાવી દીધો!
ચંડીગઢઃ આઇપીએલ (IPL)માં રમી ચૂકેલા ભારતીય ખેલાડીઓમાં થોડા જ દિવસ પહેલાં 141 રનની સર્વોચ્ચ ઇનિંગ્સનો વિક્રમ પોતાના નામે લખાવનાર સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના ઓપનિંગ બૅટ્સમૅન અભિષેક શર્મા અને ગુજરાત ટાઇટન્સ (GT)ના કૅપ્ટન શુભમન ગિલને યુવરાજ સિંહ પંજાબ ક્રિકેટ અસોસિયેશનમાં તાલીમ (COACHING)…
- સુરત
સુમુલ ડેરીનો પશુપાલકો માટે મોટો નિર્ણય: પ્રતિ કિલો ફેટ રૂ. ૧૨૦ બોનસ ચૂકવાશે
સુરત: ઉનાળાની ઋતુમાં સુમુલ ડેરીએ સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને ખુશીના સમાચાર આપ્યા છે. સુમુલ ડેરી દ્વારા દૂધના પ્રતિ કિલોગ્રામ ફેટ પર રૂ. ૧૨૦ બોનસ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. મળતી વિગતો અનુસાર સુમુલ ડેરીના ડિરેક્ટરે માહિતી આપતા જણાવ્યું હતું…
- મહારાષ્ટ્ર
આડા સંબંધની શંકા પરથી પથ્થરથી માથું છૂંદી પત્નીની હત્યા: પતિની ધરપકડ
પાલઘર: આડા સંબંધની શંકા પરથી પથ્થર માથા પર ફટકારી પત્નીની કથિત હત્યા કરવામાં આવી હોવાની વિરારમાં બનેલી ઘટનામાં પોલીસે આઠ કલાકમાં જ ગુનો ઉકેલી પતિની ધરપકડ કરી હતી. એમબીવીવી પોલીસના ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ શાંતારામ રેશમ…
- મહારાષ્ટ્ર
પિતાના લોહીથી રંગાયેલા વસ્ત્રો પહેરી આશાવરીએ પિતાને આપ્યો મુખાગ્નિ
પુણે: આતંકવાદીઓના ગોળીબારમાં લોહીલુહાણ થયેલા કપડાં પહેરીને અને દિલમાં એ ઘટનાની આગ ધગધગતી રાખીને આશાવરીએ પિતા સંતોષ જગદાળેને અંતિમવિદાય આપી ત્યારે અંતિમયાત્રામાં જોડાયેલા હજારો લોકોના ‘પાકિસ્તાન મુર્દાબાદ’ સહિતના નારાઓથી સ્મશાન ગૂંજી ઊઠ્યું હતું. લોકોની આંખો ભીની હતી, પણ પાકિસ્તાની આતંકવાદીઓ…
- આમચી મુંબઈ
ભૂગર્ભ મુંબઈ મેટ્રો લાઇન ૩નો બીજો તબક્કો ટૂંક સમયમાં શરુ થશે
મુંબઈ: મુંબઈવાસીઓને આરામદાયક અને ઝડપી મુસાફરી પ્રદાન કરવા માટે જાહેર પરિવહન માળખામાં મોટો વધારો કરવામાં આવી રહ્યો છે. ભૂગર્ભ મુંબઈ મેટ્રો લાઇન ૩, જેને એક્વા લાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે,તેનો પહેલો તબક્કો ચાલુ થયા બાદ હવે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)…
- સ્પોર્ટસ
ગંભીરને ત્રણ વર્ષમાં બીજી વાર મોતની ધમકી, બે ઇમેઇલમાં લખ્યું હતું, `આઇ કિલ યુ’
નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન અને ટીમ ઇન્ડિયાના વર્તમાન હેડ-કોચ તેમ જ ભાજપના ભૂતપૂર્વ સંસદસભ્ય ગૌતમ ગંભીર (GAUTAM Gambhir)ને ઇમેઇલમાં મોતની ધમકી આપી હોવાનું દિલ્હી (Delhi police) પોલીસે ગુરુવારે પીટીઆઇને જણાવ્યું હતું. ગંભીરને ત્રણ વર્ષમાં બીજી વાર ધમકી મળી…
- સ્પોર્ટસ
ફૂટબોલર પલંગ નીચે છુપાઈ ગયો, ધાડપાડુઓ તેની પત્ની-બાળકને ઉપાડી ગયા!
ક્વિટો (ઇક્વાડોર): ઇક્વાડોરના 26 વર્ષીય ફૂટબૉલ ખેલાડી જૅક્સન રૉડ્રિગેઝનું અપહરણ કરવાના આશયથી અથવા તેના પર હુમલો કરવાના ઇરાદાથી કેટલાક ધાડપાડુઓએ મંગળવારે મધરાત બાદ ત્રણ વાગ્યે જૅક્સનના ઘરમાં ધાડ પાડી હતી જે દરમ્યાન જૅક્સન તો તેમના હાથમાં નહોતો, પરંતુ ચોરની ટોળકીએ…