- આમચી મુંબઈ

સગીર પુત્રી પર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાતાં પિતાએ ધસમસતી ટ્રેન સામે ઝંપલાવ્યું
થાણે: બદલાપુરમાં 11 વર્ષની પુત્રી સાથે કથિત દુષ્કર્મ કરવાના આરોપસર ગુનો નોંધાતાં જ ગણતરીના કલાકોમાં પિતાએ ધસમસતી ટ્રેન સામે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. સિનિયર ઈન્સ્પેક્ટર અરુણ ક્ષીરસાગરે રવિવારે જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ 26 ઑક્ટોબરે ગુનો…
- ઇન્ટરનેશનલ

હમાસ વિરુદ્ધ નિર્ણાયક સંઘર્ષમાં વ્યસ્ત ઇઝરાયલ
નવી દિલ્હીઃ ઇઝરાયલ-હમાસ યુદ્ધ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું છે. તેમના યુદ્ધનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. હવે ઇઝરાયલી સૈન્ય દળો ગાઝા પટ્ટી પર જમીન પર હુમલો કરી રહ્યા છે. ઇઝરાયલ હવે નિર્ણાયક યુદ્ધમાં વ્યસ્ત છે. અગાઉ તેણે હમાસની…
- IPL 2024

આજે આ કારણે ટીમ ઈન્ડિયા કાળી પટ્ટી પહેરીને રમી રહી છે…BCCIએ પોસ્ટ કરી સ્પષ્ટતા
લખનઊ: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નવાબો કે શહેર લખનઊ ખાતે આવેલા ઇકાના સ્ટેડિયમમાં ODI World Cup 2023ની 29મી મેચ રમાઈ રહી છે. આ મેચમાં જિત મેળવવા માટે ભારતીય ટીમ એડી ચોટીનું જોર લગાવી રહી છે, પરંતુ આજે ભારતીય ટીમ…
- ધર્મતેજ

આજનું રાશિફળ (29-10-23): તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકો માટે આજનો દિવસ છે સારો…
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવનારો સાબિત થાય છે. ભાગ્યના સહયોગથી તમે કેટલાક નવા કામો શરૂ કરી શકો છો અને કેટલીક સારી વસ્તુઓ પણ તમારા ઘરમાં લાવી શકો છો. કોઈપણ કાયદાકીય કાર્યમાં, તમારે નીતિઓ…
- આમચી મુંબઈ

વિમાનયાત્રાની ટિકિટ કેન્સલ કરવી એ અપરાધ નથી : હાઈકોર્ટે
મુંબઇ: માત્ર એર ટિકિટ કેન્સલ કરવી એ કોઈ શંકાસ્પદ સંજોગો નથી કે ગુનો નથી, એમ બોમ્બે હાઈ કોર્ટે તાજેતરમાં કહ્યું હતું. પાસપોર્ટ એજન્ટને ક્રિમિનલ કેસમાંથી મુક્ત કરતી વખતે કોર્ટે આ વાત કહી છે. મુંબઈમાં યુએસ એમ્બેસીએ નોંધાવેલી ફરિયાદ બાદ એજન્ટ…
- આપણું ગુજરાત

છોટા-ઉદેપુર ડમી કચેરી કૌભાંડમાં ગુજરાતના મોટા માથાની સંડોવણીની આશંકા, આરોપીની માતાએ કર્યો બચાવ
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં નકલી સરકારી કચેરી ઉભી કરીને 4 કરોડથી વધુ રૂપિયાની સરકારી ગ્રાન્ટની ઉચાપતના કૌભાંડમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી આજે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ અંગે બોડેલીના સિંચાઇ વિભાગના…
- IPL 2024

આવતીકાલે આ રેકોર્ડ કરશે ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી?
લખનઊઃ વન-ડે વર્લ્ડકપ 2023માં આવતીકાલે લખનઊના ભારત રત્ન અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ પર ટીમ ઈન્ડિયા પોતાની છઠ્ઠી મેચ રમવા જઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા અત્યારની ચેમ્પિયન ટીમ ઈંગ્લેન્ડ સામે રમવા જઈ રહી છે. અત્યાર સુધી ભારતે પાંચે-પાંચ મેચ…
- નેશનલ

પરિણીતા અને પ્રેમીએ OYOનો રૂમ બુક કર્યો, સાત કલાક બાદ મળ્યા આવી પરિસ્થિતિમાં…
નવી દિલ્હીઃ દિલ્હીના જાફરાબાદમાં OYO હોટેલાં શુક્રવારે એક યુવક-યુવતીને મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. મૃતકોની ઓળખ મેરઠ નિવાસી સોહરાબ અને દિલ્હી નિવાસી આયેશા તરીકે કરવામાં આવી હતી. મળી રહેલી માહિતી પ્રમાણે આયેશા પરિણીત હતી અને તેને નવ અને ચાર વર્ષના…
- નેશનલ

પુરુષો માટે ધોતી-કૂર્તો, મહિલાઓ માટે સાડી.. વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં ડ્રેસકોડ લાગુ કરવાની વિચારણા
વારાણસી: કાશી વિશ્વનાથ મંદિરના સત્તાધીશો દ્વારા મંદિરમાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે ડ્રેસકોડ લાગુ કરવાનો ટૂંક સમયમાં જ નિર્ણય લેવાઇ શકે છે. મંદિર ટ્રસ્ટની આગામી બેઠકમાં આ અંગે ચર્ચા થશે. નવેમ્બર મહિનામાં જ આ બેઠક યોજાઇ શકે છે. જો નિર્ણય…









