- આમચી મુંબઈ
વિમાનયાત્રાની ટિકિટ કેન્સલ કરવી એ અપરાધ નથી : હાઈકોર્ટે
મુંબઇ: માત્ર એર ટિકિટ કેન્સલ કરવી એ કોઈ શંકાસ્પદ સંજોગો નથી કે ગુનો નથી, એમ બોમ્બે હાઈ કોર્ટે તાજેતરમાં કહ્યું હતું. પાસપોર્ટ એજન્ટને ક્રિમિનલ કેસમાંથી મુક્ત કરતી વખતે કોર્ટે આ વાત કહી છે. મુંબઈમાં યુએસ એમ્બેસીએ નોંધાવેલી ફરિયાદ બાદ એજન્ટ…
- આપણું ગુજરાત
છોટા-ઉદેપુર ડમી કચેરી કૌભાંડમાં ગુજરાતના મોટા માથાની સંડોવણીની આશંકા, આરોપીની માતાએ કર્યો બચાવ
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં નકલી સરકારી કચેરી ઉભી કરીને 4 કરોડથી વધુ રૂપિયાની સરકારી ગ્રાન્ટની ઉચાપતના કૌભાંડમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી આજે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ અંગે બોડેલીના સિંચાઇ વિભાગના…
- IPL 2024
આવતીકાલે આ રેકોર્ડ કરશે ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી?
લખનઊઃ વન-ડે વર્લ્ડકપ 2023માં આવતીકાલે લખનઊના ભારત રત્ન અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ પર ટીમ ઈન્ડિયા પોતાની છઠ્ઠી મેચ રમવા જઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા અત્યારની ચેમ્પિયન ટીમ ઈંગ્લેન્ડ સામે રમવા જઈ રહી છે. અત્યાર સુધી ભારતે પાંચે-પાંચ મેચ…
- નેશનલ
પરિણીતા અને પ્રેમીએ OYOનો રૂમ બુક કર્યો, સાત કલાક બાદ મળ્યા આવી પરિસ્થિતિમાં…
નવી દિલ્હીઃ દિલ્હીના જાફરાબાદમાં OYO હોટેલાં શુક્રવારે એક યુવક-યુવતીને મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. મૃતકોની ઓળખ મેરઠ નિવાસી સોહરાબ અને દિલ્હી નિવાસી આયેશા તરીકે કરવામાં આવી હતી. મળી રહેલી માહિતી પ્રમાણે આયેશા પરિણીત હતી અને તેને નવ અને ચાર વર્ષના…
- નેશનલ
પુરુષો માટે ધોતી-કૂર્તો, મહિલાઓ માટે સાડી.. વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં ડ્રેસકોડ લાગુ કરવાની વિચારણા
વારાણસી: કાશી વિશ્વનાથ મંદિરના સત્તાધીશો દ્વારા મંદિરમાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે ડ્રેસકોડ લાગુ કરવાનો ટૂંક સમયમાં જ નિર્ણય લેવાઇ શકે છે. મંદિર ટ્રસ્ટની આગામી બેઠકમાં આ અંગે ચર્ચા થશે. નવેમ્બર મહિનામાં જ આ બેઠક યોજાઇ શકે છે. જો નિર્ણય…
- ધર્મતેજ
આજનું રાશિફળ (28-10-2023): સિંહ, કન્યા અને તુલા રાશિના લોકો માટે દિવસ છે અનુકુળ
મેષઃ મષે રાશિના લોકો માટે આજનો દિવસ તણાવપૂર્ણ સાબિત થવાનો છે. સર્જનાત્મક કાર્યમાં જોડાવવાની તક મળશે. આજે તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. તમને નજીકના લોકો તરફથી પૂરતો સહયોગ મળશે. તમારા જીવનસાથી સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે…
- IPL 2024
વર્લ્ડ કપ 2023: જીતવા માટે દક્ષિણ આફ્રિકા ઝઝમ્યું, અંતે એક વિકેટે પાકિસ્તાનને હરાવ્યું
ચેન્નઈઃ પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આજની વન-ડે મેચમાં જોરદાર રસાકસી રહી હતી, જેમાં પાકિસ્તાનના ઓપનર ધબડકા પછી મિડલ ઓર્ડરે મજબૂત બેટિંગ કરી હતી. પાકિસ્તાને પહેલી બેટિંગમાં 270 રન બનાવીને આફ્રિકાને જીતવા માટે 271 રનનો સ્કોર કર્યો હતો, જેમાં બીજી…
- મનોરંજન
દક્ષિણની મલ્ટિ ટેલેન્ટેડ અભિનેત્રીના બોલ્ડ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ
મુંબઈઃ ફોટોગ્રાફી જેના લોહીમાં અને ટ્રાવેલિંગનો જોરદાર શોખ ધરાવે છે, જ્યારે દક્ષિણ ભારત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોરદાર લોકપ્રિય અભિનેત્રી તાજેતરમાં ચર્ચામાં છે. દક્ષિણ ભારતમાં સુપરસ્ટાર રજનીકાંતથી લઈને તલપતિ વિજય અને ધનુષ સુધીના તમામ હીરો સાથે પણ કામ કર્યું છે, પરંતુ હજુ…
- નેશનલ
વિધાનસભા ચૂંટણીઃ આ ક્રિકેટરને કોંગ્રેસે આપી ટિકિટ
અદિલાબાદઃ તેલંગણા વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ ટોચના પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે આજે કોંગ્રેસ પાર્ટીએ આગામી વિધાનસભાની ચૂંટણી માટે 45 ઉમેદવારની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં જાણીતા ક્રિકેટર અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની…