- IPL 2024
મૈં ભી કોહલી… તું ભી કોહલી… વિરાટ કોહલીના જન્મ દિવસ અને સેન્ચ્યુરીની ઉજવણી માટે ઇડન ગાર્ડન સજ્જ
કોલકત્તા: આવતી કાલે એટલે કે રવિવારે સિટી ઓફ જોય કોલકત્તાના ઇડન ગાર્ડનમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મહામુકાબલો યોજાનાર છે. આ મહામુકાબલા માટે કોલત્તાના ઇડન ગાર્ડન પર જબરદસ્ત તૈયારીઓ ચાલી રહી છે. આ મેદાન પર ટીમ ઇન્ડિયા માટે જીત જેટલી…
- IPL 2024
World Cup 2023: નેધરલેન્ડ સામે અફઘાનિસ્તાન સાત વિકેટથી જીત્યું
લખનઉઃ અહીંના ઈકાના સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે વન-ડે મેચમાં નેધરલેન્ડને અફઘાનિસ્તાન સાત વિકેટથી જીત્યું હતું. આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાનનું જોરદાર પ્રદર્શન યથાવત છે. અફઘાનિસ્તાને નેધરલેન્ડને હરાવીને વર્લ્ડકપમાં તેની ચોથી જીત હાંસલ કરી છે. લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં…
- IPL 2024
ગઈકાલે શામીએ કરેલો એ ઈશારો કોની તરફ હતો?
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શામી ગઈકાલે શ્રીલંકન ટીમ માટે કાળ બનીને આવ્યો હતો અને તેણે પોતાની ઘાતક બોલિંગથી અડધી ટીમને પેવેલિયન ભેગી કરી દીધી હતી. દરમિયાન સોશિયલ મીડિયા પર શામીનો એક વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ…
- નેશનલ
દીકરીઓની સુરક્ષાને ભંગ કરનારા લોકોની રાવણ અને કંસ જેવી દુર્ગતિ થશે: યોગી આદિત્યનાથ
બલિયા/લખનૌ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શુક્રવારે મહિલા સુરક્ષા પર ભાર મુકતા કહ્યું હતું કે દીકરીઓની સુરક્ષા એ ‘ડબલ એન્જિન સરકાર’ની પહેલી પ્રાથમિકતા છે અને જો કોઈ દીકરીઓની સુરક્ષાનો ભંગ કરવાનો પ્રયાસ કરશે તો તેઓ ‘રાવણ’ અને ‘કંસ’ જેવી…
- આમચી મુંબઈ
મુંબઈમાં નોંધાયો આટલો એર ક્વોલિટી ઈન્ડેક્સ, આટલી કંપનીને નોટિસ
મુંબઈઃ શહેરમાં હવાની ગુણવત્તા નિરંતર ખરાબ થઈ રહી છે, જેમાં આજે મુંબઈમાં એર ક્વાલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ) ૧૬૮ નોંધાયો હતો. શહેરમાં ચાલી રહેલા બાંધકામને કારણે પ્રદૂષણ (હવામાં ધૂળના રજકણો)ને અંકુશમાં લાવવા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) દ્વારા મુંબઈમાં પાંચ જગ્યાએ એર પ્યુરિફાયર…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના સીએમે કેમ રોક્યો કાફલો?: બોડીગાર્ડ પર કેમ વરસી પડ્યા એકનાથ શિંદે?
થાણે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે ફોટો પડાવવા માટે કાયમ કાર્યકર્તાઓની ભીડ ભેગી થતી હોય છે. શિંદે સાથે ફોટો પડાવવા કાર્યકર્તાઓની લાંબી લાંબી કતારો લાગે છે ત્યારે આવા જ એક કાર્યકર્તાની જીદ પૂરી કરવા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ…
- નેશનલ
Chhattisgarh election 2023: 500 રુપિયામાં ગેસ સિલેન્ડર અને મહિલાઓને દર વર્ષે 12 હજાર રુપિયા આપીશું: ભાજપનું આશ્વાસન
રાયપૂર: અમારી સરકાર આવશે તો છત્તીસગઢમાં 500 રુપિયામાં ગેસ સિલેન્ડર મળશે. ઉપરાંત નવા ઉદ્યોગો ઊભા કરવા યુવાનોને 50 ટકા લોન પણ આપીશું. 18 લાખ લોકોને વડા પ્રધાન આવાસ યોજના અંતર્ગત ઘર આપીશું. દરેક મહિલાને વર્ષે 12 હજાર રુપિયા આપીશું એવી…
- IPL 2024
NED vs AFG: અફઘાનિસ્તાન સામે નેધરલેન્ડેને નામે નોંધાયો આ રેકોર્ડ
લખનઊઃ આઈસીસી વર્લ્ડ કપ 2023ની 34મી મેચ નેધરલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી, જેમાં અફઘાની સ્પિનરની કમાલને કારણે 46.3 ઓવરમાં ઓલઆઉટ થયું હતું. નેધરલેન્ડ સામે જીતવા અફઘાનિસ્તાનને 180 રનનો સ્કોર છે, પરંતુ આજની મેચમાં નેધરલેન્ડે સૌથી મોટું બ્લન્ડર કર્યું હતું.…
- ઇન્ટરનેશનલ
ગાઝા શહેરની ઘેરાબંદી પૂર્ણ, હવે હમાસનું શું થશે? એન્ટની બ્લિન્કન નેતન્યાહુ સાથે કરશે મુલાકાત
રફાહ: ઇઝરાયલના સૈનિકોએ હમાસની વિરુદ્ધ ગ્રાઉન્ડ એટેકમાં ગાઝા શહેરને ઘેરી લીધું હતું. અમેરિકાના વિદેશપ્રધાન એન્ટની બ્લિન્કન ગાઝામાં પેલેસ્ટાઇનના નાગરિકોની જાનહાનિ ઓછી કરવા માટે લેવાયેલા કડક પગલાના નિરીક્ષણ પર કેન્દ્રિત યાત્રા માટે ઇઝરાયલ પહોંચ્યા હતા, એ સ્થિતિ વચ્ચે ઇઝરાયલની સેનાએ ગુરૂવારે…
- આપણું ગુજરાત
કલેક્ટર-પોલીસ કમિશનર ભગવાનની જેમ વર્તે છે, પોલીસ સામે ફરિયાદ કરવા હેલ્પલાઈન જાહેર કરોઃ ગુજરાત હાઈ કોર્ટ
અમદાવાદઃ લોકોને સ્પષ્ટ રીતે ખબર પડે તેવી રીતે ‘પોલીસ સામે ફરિયાદ’ કરવાનો નંબર જાહેર જગ્યાએ લગાવો. કલેક્ટર અને કમિશનરનું વર્તન ભગવાન અને રાજા જેવું હોય છે ત્યાં કોણ ફરિયાદ કરવા જશે!, એવી ગુજરાત હાઇ કોર્ટના ન્યાયાધીશોએ એક કેસની સુનાવણીમાં આ…